________________
fધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७४६
भेदमन्तरेण तत्कल्पनाऽसिद्धेः अतिप्रसङ्गात् (९३) तथा तच्चित्रैकस्वभावताऽभ्युपगमे चाविप्रतिपत्तिरावयोः, तदेकानेकस्वभावत्वमन्तरेण तच्चित्रैकस्वभावताऽयोगात् । न चैकानेकस्वभावत्वे भावानां विरोधः, तथाप्रतीतेः, सन्नीलमुत्पलमित्यादिसंवेदनात् । न
......... ... વ્યારહ્યા अभावश्च एकत्वविरोधात् तत्स्वभावभेदमन्तरेण-अर्थस्वभावभेदमन्तरेण तत्कल्पनाऽसिद्धेः-अनेकनिमित्तकल्पनाऽसिद्धेः । असिद्धिश्च-अतिप्रसङ्गात् निमित्तान्तरकल्पनेन । तथा तच्चित्रकस्वभावताऽभ्युपगमे च तस्य-अर्थस्य चित्रैकस्वभावताऽभ्युपगमे च सति । किमित्याह-अविप्रतिपत्तिरावयोः । कुत इत्याह-तदेकानेकस्वभावत्वमन्तरेण तस्य-अर्थस्यैकानेकस्वभावत्वमन्तरेण तच्चित्रैकस्वभावताऽयोगात् तस्य-अर्थस्य चित्रैकस्वभावताऽयोगात् । न चैकानेकस्वभावत्वे भावानां विरोधः । कुत इत्याह-तथाप्रतीतेः-एकानेकस्वभावतया प्रतीतेः । प्रतीतिश्च सन्नीलमुत्पलमित्यादिसंवेदनात् । न च यदेव सत्त्वं तदेव
- અનેકાંતરશ્મિ . બૌદ્ધ : નિરંશ વસ્તુમાં, જુદા-જુદા નિમિત્તો કેમ ન ઘટે ?
સ્યાદ્વાદીઃ જો જુદા જુદા નિમિત્ત માનો, તો તો તેની એકાંત એકસ્વભાવતાનો વિરોધ થાય, કારણ કે નિરંશ વસ્તુમાં સ્વભાવભેદ વિના નિમિત્તભેદ અસંભવિત છે... (અર્થાત્ જુદા જુદા સ્વભાવો માન્યા વિના, તેમાં અનેક નિમિત્તોની કલ્પના સિદ્ધ નથી...)
બૌદ્ધ : એકાંત એકસ્વભાવમાં પણ, અનેક નિમિત્તોની કલ્પના કરી દઈએ તો ?
સ્યાદ્વાદીઃ તો તો તેમાં બીજા નિમિત્તોની પણ કલ્પના કરવાનો અતિપ્રસંગ આવશે ! (ભાવ એ કે, એકસ્વભાવી પણ નીલકમળમાં, જેમાં જુદા જુદા શબ્દોનું નિમિત્ત છે, તેમ ઘટ-પટાદિ બધા શબ્દોનું અને બધા પદાર્થનાં જ્ઞાનનું નિમિત્ત પણ માનવું પડશે ! અને આવું માનવામાં તો, સંપૂર્ણ જગત માત્ર નીલકમળ શબ્દથી વાચ્ય માનવાની આપત્તિ આવે...)
(૯૩) હવે જો આ બધા દોષોને દૂર કરવા, પદાર્થને ચિત્રસ્વભાવી માનશો, તો તો આપણા બે વચ્ચે કોઈ જ વિપ્રતિપત્તિ (ઋવિવાદ) નહીં રહે, કારણ કે તેવી ચિત્ર-એકસ્વભાવતા, વસ્તુને એકાનેકસ્વભાવી માન્યા વિના ઘટી શકે નહીં (આશય એ કે, જો એક જ વસ્તુ અનેકસ્વભાવી માનો તો જ તે વસ્તુનો ચિત્રરૂપ એકસ્વભાવ ઘટે, અન્યથા નહીં...) અને એકાનેકસ્વભાવ માનવામાં તો અમારો મત જ સ્વીકૃત થશે...
બૌદ્ધઃ પણ પદાર્થોને એકાનેકસ્વભાવી માનવામાં વિરોધ ન આવે? (એકસ્વભાવી પદાર્થ અનેકસ્વભાવી શી રીતે ? અનેકસ્વભાવી પદાર્થ એકસ્વભાવી શી રીતે ? – એમ પદાર્થોને એકાનેકસ્વભાવી માનવામાં વિરોધ તો આવશે જ ને ?)
સ્યાદ્વાદી : ના, કારણ કે દરેક પદાર્થોની એકાનેકસ્વભાવરૂપે જ પ્રતીતિ થાય છે. તે આ
૨. ‘વા વિપ્રતિ' તિ -પટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org