SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ३१३ अनेकान्तजयपताका (તૃતીયા જે तदात्वातिरेकेण आकालं तदभावात्, पूर्वस्मादत्यन्तभिन्नत्वात्, तथापि तदभ्यासादावतिप्रसङ्गादितीन्द्रियजमेवैतत् ॥ (४३) एतच्चानेकधर्मके वस्तुनि ज्ञानावरणाच्छादितस्य प्रमातुस्तथाविध .......................................... વ્યારા . उत्पादे तयोः-अभ्यासवासनयोर्वाङ्मात्रत्वात् । वाङ्मात्रत्वमेवाह-तदात्वातिरेकेण-तदाभावातिरेकेण आकालं-यावदपि कालस्तावदपि तदभावाद्-अत्यन्तासत उत्पद्यमानस्याभावात् । अभावश्च पूर्वस्मादत्यन्तभिन्नत्वात् अत्यन्तासत उत्पद्यमानस्य । तथापि-एवमपि तदभ्यासादौ तस्य-अनुभवस्याभ्यासवासनाभावेऽतिप्रसङ्गात्-अनुभवान्तरस्याप्यभ्यासादिशून्यस्य तद्भावप्रसङ्गात् । इतीन्द्रियजमेवैतत्-'विज्ञानमाविष्टाभिलापमहिरहिरित्येवमादि' इत्यधिकारोपસંહાર: | एतच्चेत्यादि । एतच्च-अधिकृतज्ञानम् अनेकधर्मके वस्तुनि-घटरूपादौ ज्ञानावरणा - અનેકાંતરશ્મિ જ વિષયનું વારંવાર આસેવન અને પૂર્વાનુભૂત સંસ્કારનું જોડાણ શી રીતે થઈ શકે ? પ્રશ્ન : ઉત્પત્તિ સિવાય, સર્વકાળે તેનો અભાવ શા માટે ? ઉત્તર : કારણ કે ક્ષણિક હોવાથી ઉત્તરક્ષણે તો તે નષ્ટ થઈ જાય છે અને પૂર્વેક્ષણથી તો તે અત્યંત ભિન્ન છે. આશય એ છે કે, પૂર્વ-ઉત્તર અનુભવનું જો કોઈ જોડાણ હોય, તો અભ્યાસ-વાસના શક્ય છે, પણ તેવું તો તમે માનતાં નથી. પ્રશ્નઃ પૂર્વલણથી અત્યંતભિન્ન પણ અનુભવમાં અભ્યાસ/વાસના માની લઈએ તો? ઉત્તરઃ તો તો આની જેમ, ઘટાનુભવથી અત્યંતભિન્ન પણ પટાનુભવમાં તેના અભ્યાસ-વાસના માનવાની આપત્તિ આવશે... પણ તેવું તો છે નહીં, કારણ કે ઘટાનુભવે સેવેલા વિષયનું આસેવન કે તેના સંસ્કારનું જોડાણ પટાનુભવમાં કદી દેખાતું નથી. ફલત અત્યંત અસની ઉત્પત્તિ માનવામાં અભ્યાસ-વાસનાની અસંગતિ જ રહે. | નિષ્કર્ષ : ઉપરોક્ત રીતે બૌદ્ધમતે, માનસાદિનું અસ્તિત્વ જ અસંભવિત હોવાથી, સશબ્દ સંવેદનનો અન્વય-વ્યતિરેક માનસ સાથે નહીં, પણ ઇન્દ્રિયવ્યાપાર સાથે જ માનવો જોઈએ. તેથી સિદ્ધ થાય છે કે, આવિષ્ટાભિલાપરૂપ “સાપ-સાપ” એવું સંવેદન ઇન્દ્રિયાનુસારી જ છે. કે સામાન્ય-વિશેષાકાર સંવેદનનું સંક્ષિપ્ત સ્વરૂપ (૪૩) સંક્ષેપાર્થ ઉપરોક્ત વિષ્ટાભિલાપરૂપ સંવેદન, અનેકધર્માત્મક એવી ઘટાદિ વસ્તુ વિશે, (૧) અવગ્રહ, (૨) ઈહા, (૩) અવાય, (૪) ધારણારૂપે જ પ્રવર્તે છે. હવે ગ્રંથકારશ્રી, આ સંવેદનનું કારણ શું, સ્વરૂપ શું, કયા ક્રમે થાય... વગેરે વિસ્તૃત સ્વરૂપ બતાવશે અને સાથે-સાથે ઇતર દર્શનકારોની માન્યતાઓનું સચોટ ઉમૂલન કરશે. १. प्रेक्ष्यतां ३०६तमं पृष्ठम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy