SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ २९७ अनेकान्तजयपताका (तृतीय: o (३०) चित्रज्ञानवत् परामर्शविकल्पात् तदवगम इति चेत्, न, अस्याप्ययोगात् । तथाऽनुभवसिद्धत्वात् कथमयोग इति चेत् स्वकृतान्तंप्रकोपात् । कथमत्र तत्प्रकोप इति चेत् यथोक्तं प्राक् । परामर्शविकल्पोऽन्य एवेति चेत्, न, ततस्तदवगम इति यत्किञ्चिदेतत् । . व्याख्या ..... चित्रज्ञानवदिति निदर्शनम् । यथा चित्रज्ञाने सामर्थ्याच्चित्रावगमः तथा परामर्शविकल्पात् षड्ज्ञानगतात् तदवगमः, प्रक्रमादमीषां युगपत् सर्वानुभवावगमः । इति चेत्, एतदाशङ्क्याहन, अस्याप्ययोगात् चित्रज्ञानस्य । तथेत्यादि । तथा-चित्रज्ञानत्वेन अनुभवसिद्धत्वात् कारणात् कथमयोगः ? इति चेत् चित्रज्ञानस्य, एतदाशङ्क्याह- स्वेत्यादि । स्वकृतान्तप्रकोपात्स्वसिद्धान्तविरोधादयोगः । कथमत्र - तथाऽनुभवसिद्धौ तत्प्रकोपः - स्वकृतान्तप्रकोपः ? इति चेत्, एतदाशङ्क्याह-यथोक्तं प्राक् पूर्वं एकस्यानेकालम्बनत्वाभावादित्यादिना । परामर्शविकल्पोऽ ऽनन्तरप्रस्तुतः अन्य एव तथाविधानुभवनिमित्तो न षड्ज्ञानगतः । इति चेत्, एतदाशङ्क्याह-न, तँतः-परामर्शविकल्पादन्यस्मात् तदवगमः, प्रक्रमादमीषां युगपत् सर्वा ....अनेअंतरश्मि * પરામર્શ વિકલ્પથી પણ ષવિજ્ઞાનનો અવગમ અશક્ય (30) जौद्ध : ४भ ४४ यित्रज्ञानथी, अलग-अलग प्रझरना पहार्थनो जोध थाय छे, तेभ ષવિજ્ઞાનમાં રહેલ એવો એક પરામર્શવિકલ્પ માનીશું, કે જેનાથી “ષવિજ્ઞાનનો અનુભવ યુગપદ્ थाय छे" - जेवो जोध थतो होय... हवे तो वांधी नहीं ने ? (આશય ઃ એક જ પટમાં જુદા જુદા વર્ણ હોય ત્યારે બૌદ્ધમતે તેનું એક જ ચિત્રજ્ઞાન થાય છે, तेम छखे ज्ञानोनुं खे४ ४ विहस्य (परामर्श) थी ज्ञान थशे...) સ્યાદ્વાદી : પણ તમે, જે દૃષ્ટાંતને લઈને પ્રસ્તુત વિષયની સાબિતી કરો છો તે ચિત્રજ્ઞાન જ घटतुं नथी. બૌદ્ધ : ચિત્રજ્ઞાન તો અનુભવસિદ્ધ છે, તેની અઘિટતતા શી રીતે ? સ્યાદ્વાદી : અરે ! તેને માનવામાં તો તમારા સિદ્ધાંતનો જ પ્રકોપ થશે. जौद्ध : या सिद्धांतनो ? સ્યાદ્વાદી : પહેલા જ કહ્યું કે - “એક જ્ઞાન અનેક પદાર્થજન્ય ન હોય, એક જ્ઞાન અનેકાલમ્બન માનવામાં સર્વ વિશ્વ નીલ થઈ જવાની આપત્તિ આવે...” તેથી એક જ ચિત્રજ્ઞાન અલગ-અલગ અનેક પદાર્થનો બોધ ન કરી શકે. ફલતઃ એક જ પરામર્શવિકલ્પ, ષજ્ઞાનગત હોઈ જ ન શકે. બૌદ્ધ : અમે ષજ્ઞાનગત નહીં, પણ અનુભવનિમિત્તક એક અલગ જ પરામર્શવિકલ્પ માનીશું, પછી તો દોષ નહીં ને ? (તે ૬ જ્ઞાનજન્ય ન હોવાથી તેમાં ઉપરોક્ત દોષ નહીં આવે.) સ્યાદ્વાદી ઃ પણ જે પરામર્શવિકલ્પ ષજ્ઞાનગત છે જ નહીં, તે વિકલ્પથી યુગપદ્ સર્વાનુભવનો १. 'प्रकोपः' इति क-पाठः । २. २९५ तमे पृष्ठे । ३. २९५ तमे पृष्ठे । ४. 'तत्, परामर्श० इति घ- पाठ: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy