SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ २७३ अनेकान्तजयपताका (તૃતીય જ प्रतिभासानुपपत्तेः, एवमपि तदभ्युपगमेऽतिप्रसङ्गात् ॥ (१६) स्यादेतत् ऐक्यव्यवसायस्तदपरो विकल्प एव, व्यवसायस्य परिच्छेदात्मकत्वात् । स किंविषय इति वाच्यम् । तदुभयविषय इति चेत्, कथमतत्प्रतिभासी » Oાડ્યા भेदाभ्युपगमात् । यदि नामैवं ततः किमित्याह-स्वविषयनियतत्वेन हेतुना तथाप्रतिभासानुपपत्तेः-ऐक्यप्रतिभासानुपपत्तेः प्रतिभासश्च व्यवसाय इति । एवमपि-तथाप्रतिभासानुपपत्तावपि तदभ्युपगमे-ऐक्यव्यवसायाभ्युपगमेऽतिप्रसङ्गात्-शशविषाणादिव्यवसायापत्तेः ॥ स्यादेतदित्यादि । स्यादेतत् ऐक्यव्यवसायोऽधिकृतस्ताभ्यां-सविकल्पाविकल्पविज्ञानाभ्यामपरः-अन्यो विकल्प एव । कुत इत्याह-व्यवसायस्य परिच्छेदात्मकत्वात् । - અનેકાંતરશ્મિ .... વળી, બંનેનાં ઐક્યનો વ્યવસાય પણ સંભવિત નથી, કારણ કે તમે બંને જ્ઞાનનો પરસ્પર ભેદ માનો છો, અને તે બંને જ્ઞાન પોત-પોતાના વિષયને ગ્રહણ કરવામાં જ નિયત છે, અર્થાત્ (૧) નિર્વિકલ્પજ્ઞાન તે પરસ્પર અમિશ્રિત ( પૃથક-પૃથક), ક્ષણિક પરમાણુરૂપ સ્વલક્ષણને, અને (૨) સવિકલ્પજ્ઞાન તે બુદ્ધિમાં ભાસતા સામાન્યાકારને જ ગ્રહણ કરવામાં પર્યવસિત છે... ફલતઃ “બીજું જ્ઞાન મારાથી અભિન્ન છે” – એવો તેમનો વિષય જ ન હોવાથી, તેઓ દ્વારા ઐક્યતાનો પ્રતિભાસ (વ્યવસાય-નિશ્ચય) ન જ થઈ શકે. પ્રશ્નઃ ઐક્યતાનો પ્રતિભાસ ન થવા છતાં પણ બંનેની ઐક્યતાનો નિશ્ચય માની લઈએ તો? ઉત્તરઃ તો તો ઐક્યતાના નિશ્ચયની જેમ, શશશૃંગનો પણ નિશ્ચય માનવાની આપત્તિ આવશે, પછી ભલે ને શશશૃંગનો પણ પ્રતિભાસ ન થતો હોય ! માટે પ્રતિભાસ વિના બંનેની ઐક્યતાનો નિશ્ચય અસંભવિત છે. (૧૬) પૂર્વપક્ષઃ “ઐક્યતાનો નિશ્ચય' એ પણ એક પ્રકારનો બોધ જ હોવાથી, અમે સવિકલ્પનિર્વિકલ્પ બંનેથી જુદું, એક ઐક્યતાવ્યવસાયક) વિકલ્પજ્ઞાન માનીશું, કે જેનાથી બંનેની ઐક્યતાનો નિશ્ચય થતો હોય. (ઐક્ય વ્યવસાયને બંનેથી ભિન્ન વિકલ્પ માન્યો, તો તેનું અસ્તિત્વ માનવા માટે પ્રમાણ શું છે? તે કહે છે –) વ્યવસાયસ્થ પરિજીવાત્મhત્વ.. એટલે ઐક્ય વ્યવસાય એ પરિચ્છેદનિશ્ચયરૂપ છે, નિશ્ચય હંમેશા વિકલ્પમાં હોય છે, નિર્વિકલ્પમાં નહીં. તેથી તેને વિકલ્પ માન્યો છે... - વિવરVIK , 14. स्वविषयनियतत्वेन हेतुनेति । निर्विकल्पज्ञानस्य हि सौगताभ्युपगमेन परस्परविनि ठितक्षणक्षयिपरमाणुलक्षणस्वलक्षणानि गोचर: । सविकल्पकज्ञानस्य तु बुद्धौ परिप्लवमानमूर्तिसामान्यं વિષય: || ૨. “નક્ષTIfમોવર:' તિ -પ4િ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy