________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
२७२ उभयद्रष्टा, अनभ्युपगमात् । न च सविकल्पाविकल्पे विज्ञाने एव, तयोर्विमोहासिद्धेः, स्वसंवेदनरूपत्वेन स्वस्वभावदर्शनात् । इत्थमपि विमोहे तदनुच्छेदापत्तिः, उपायाभावात् । न चानयोरैक्यव्यवसायः, मिथो भेदाभ्युपगमात् स्वविषयनियतत्वेन तथा
- ચહ્યા भवतोऽभिप्रेतो यस्य तत्स्वभावभेदादर्शनाद् हेतोः विमोह ऐक्यव्यवसायो वा ? न तावदेक आत्मा, उभयोः-सविकल्पाविकल्पयोर्द्रष्टा । कुत इत्याह-अनभ्युपगमात् एवंविधैकस्य । न च सविकल्पाविकल्पे ज्ञाने एव प्रतिपत्तॄणी । कुत इत्याह-तयोः-सविकल्पाविकल्पज्ञानयोर्विमोहासिद्धेः । असिद्धिश्च स्वसंवेदनरूपत्वेन हेतुना । ताभ्यां स्वस्वभावदर्शनादिति । इत्थमपि-स्वस्वभावदर्शनेऽपि सति विमोहे तदनुच्छेदापत्तिः-मोहानुच्छेदापत्तिः । कुत इत्याहउपायाभावात् । न हि स्वसंवेदनरूपे कदाचिदन्यथा भवत इत्युपायाभावः । न चेत्यादि । न च अनयोः-सविकल्पाविकल्पयोर्विज्ञानयोः ऐक्यव्यवसायः । कुत इत्याह-मिथः-परस्परं
અનેકાંતરશ્મિ -
* * (૧) વ્યામોહ અસિદ્ધિ જ્ઞાનથી ભિન્ન એવો પ્રમાતા (આત્મા) જ માન્યો નથી, કારણ કે તમે જ્ઞાનક્ષણનું જ અસ્તિત્વ માન્યું છે, એટલે તેવો આત્મા જ અનભુગત છે... (કે જેને તેવો વ્યામોહ સંભવિત બને...)
પ્રશ્ન : સવિકલ્પ-નિર્વિકલ્પ બે જ્ઞાન જ એક પ્રકારના પ્રમાતા છે, અને તે બંનેને વ્યામોહ ઊભો થાય એવું ન બને ?
ઉત્તર : ના, કારણ કે તે બંને જ્ઞાન સ્વસંવેદનરૂપ હોવાથી, તેઓ દ્વારા પોતાનો સ્વભાવ તો દેખાઈ જ જાય... તેથી તેમને વ્યામોહ થવો સંભવિત જ નથી.
પ્રશ્ન: પોતપોતાનો સ્વભાવ ખ્યાલ આવ્યા પછી પણ વ્યામોહ માની લઈએ તો?
ઉત્તર: અરે ભાઈ! “હું સવિકલ્પ છું' એવો ખ્યાલ આવ્યા પછી તો તેને વ્યામોહ શી રીતે થઈ શકે ? છતાં પણ માનશો, તો તો વ્યામોહનો કદી ઉચ્છેદ જ નહીં થાય, કારણ કે તેને દૂર કરવાનો તો કોઈ ઉપાય જ નથી.
પ્રશ્ન કેમ નથી?
ઉત્તર : કારણ કે તે જ્ઞાનનું, જે સ્વસંવેદનરૂપ સ્વરૂપ છે, તેમાં તો વ્યામોહ થાય છે અને તે સિવાય બીજું તો કોઈ એવું સ્વરૂપ જ નથી, કે જેનાથી વ્યામોહ દૂર થાય... તેથી જ્ઞાનને જ વ્યામોહ થાય છે – એવું પણ ન માની શકાય.
(૨) ઐક્યતાનો નિશ્ચય અસંભવિત : સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાન જુદા-જુદા પ્રમાતાને થતાં હોવાથી, એવો કોઈ એક પ્રમાતા છે જ નહીં, કે જે બંનેની ઐક્યતાનો નિશ્ચય કરી લે, કારણ કે બંનેની ઐક્યતાના નિશ્ચય માટે બંનેનું જ્ઞાન હોવું જરૂરી છે, જે એક પ્રમાતાને અસંભવિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org