________________
५८५ अनेकान्तजयपताका
(તૃતીય अनागमो वाय्वादिकल्प इति चेत्, न, तदभावेऽपि क्वचित् तद्भावोपपत्तेः । ( २३८) स्वविक्षोभोद्भवसमुद्रोर्मितुल्यः स इति चेत्, स एव तदा कुत इति वाच्यम् ? तस्यैव
बोधरूपात् तदेव-बोधरूपं तदिति चेत्-वैशिष्टयम् । इति चेत्, एतदाशङ्क्याह-न, तस्यापिसमुद्रोर्मेर्वाय्वादिना विक्षोभकारणेन विना तत एव-समुद्रमात्रादभावात्, ततश्च दृष्टान्तदार्टान्तिकयोर्वैषम्यमित्यर्थः । अनागमः तीर्थिकसम्बन्धी वाय्वादिकल्प इति चेत्, ततो न वैषम्यमित्यभिप्रायः । एतदाशझ्याह-न, तदभावेऽपि-अनागमाभावेऽपि क्वचित्-बालविकल्पादौ तद्भावोपपत्तेः, प्रक्रमादधिकृतबुद्ध्याकारोपपत्तेः । स्वेत्यादि । स्वविक्षोभादुद्भवो यस्य समुद्रोर्मेः स तथा स्वविक्षोभोद्भवश्चासौ समुद्रोर्मिश्चेति समासः तेन तुल्यः स इति
અનેકાંતરશ્મિ સમાનાકાર બોધ થાય છે. અહીં જે બોધ દ્વારા તેવો સમાનાકાર થાય, તે જ બોધ વિશિષ્ટરૂપ છે અને તેને જ અમે વાસના કહીએ છીએ... (સમુદ્ર વાસના, સમુદ્રતરંગ=સમાનાકારબુદ્ધિ) હવે તો વાંધો નહીં ને?
આશયઃ સમુદ્રમાંથી તરંગ ઉત્પન્ન થાય છે. હવે તરંગ પેદા કરનાર પાણી પૂર્વે પણ હતું છતાં તેમાંથી તરંગ ન થયો પણ પછી થયો. તેથી તે પાણી જ તરંગજનક વૈશિસ્ત્રવાળું છે. તેમ અનાદિથી શુદ્ધબોધ હોવા છતાં કોઈક ક્ષણે સમાનાકારબુદ્ધિ થાય તો તેના પૂર્વનો બોધ એ જ તજ્જનક વિશેષબોધ (વાસના) છે...
સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે તમારા દૃષ્ટાંત અને દાષ્ટ્રતિકમાં ઘણો તફાવત છે. જુઓ - વાયુ હોય તો જ સમુદ્રથી તરંગો થાય, તે સિવાય માત્ર સમુદ્રથી જ સમુદ્રના તરંગો નહીં... (એટલે દૃષ્ટાંતમાં તો વાયુ જેવા તત્ત્વનું અસ્તિત્વ છે...)
જયારે દાતિકમાં તો વાયુ જેવી બીજી કોઈ વસ્તુ જ નથી, કે જેના નિમિત્તે, વાસનારૂપ સમુદ્રથી સમાનાકાર બુદ્ધિરૂપ તરંગો થઈ શકે... તો અહીં તે દષ્ટાંત શી રીતે યોગ્ય ગણાય ?
બૌદ્ધઃ પરતીર્થિક(જૈનાદિ) સંબંધી અનાગમ=આગમાભાસ તે જ વાયુ જેવો છે... વાયુ દ્વારા જેમ સમુદ્રથી તરંગો નીકળે, તેમ જૈનાદિસંબંધી અનાગમ સાંભળીને, વિશેષબોધરૂપ વાસનાથી પણ સમાનાકાર બુદ્ધિ થાય છે...
સ્વાદાદીઃ જો અનાગમ વાયુ જેવો હોય, તો વાયુ વિના તરંગોની જેમ, અનાગમ સાંભળ્યા વિના સમાનાકાર બુદ્ધિ પણ ન જ થવી જોઈએ, પણ થાય તો છે જ, કારણ કે બાળકાદિને અનાગમનું શ્રવણ ન હોવા છતાં પણ, સમાનાકાર બુદ્ધિ તો તેમને પણ થાય છે... તેથી તમારી વાત યોગ્ય નથી...
(૨૩૮) બૌદ્ધ: જુઓ, દરેક વખતે વાયુથી જ તરંગો થાય એવું જરૂરી નથી, ઘણીવાર તો સમુદ્રના વિક્ષોભથી (=ખળભળાટથી) જ તરંગો થાય છે. તેની જેમ વિક્ષોભથી જ સમાનાકાર બુદ્ધિ
૨. “તદ્ વૈશિ
.' રૂતિ ઘ-પટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org