________________
अनेकान्तजयपताका
(तृतीयः
न, अन्येषामपि तत्प्रसङ्गात् तेषामपि स्वहेतुभ्य एवोत्पत्तेः । (२३३ ) न तथाविधेभ्यस्तेषां यथाविधेभ्य एषामिति चेत्, किमिदं तथाविधत्वम् ? तुल्यकार्यकृज्जनकत्वम् । नेदं तत्
५७९
o
व्याख्या :
।
अतत्स्वभावाः, तद्भावस्तस्मादिति चेत्, इन्द्रियादीनाम् । एतदाशङ्क्याह- तेषामेव घटादीनामसौ स्वभावः, प्रक्रमादधिकृतबुद्ध्याकारजननस्वभाव इति एतत् कुतः ? अत्राह - स्वहेतुभ्यः सकाशादुत्पत्तेः विशिष्टेभ्य इति पराकूतम् । एतदनादृत्य सामान्यमेव गृहीत्वाऽऽह-नेत्यादि । न-नैतदेवम् अन्येषामपि-इन्द्रियादीनां तत्प्रसङ्गात्-अधिकृतबुद्ध्याकारजननस्वभावत्वप्रसङ्गात् । प्रसङ्गश्च तेषामपि अन्येषामिन्द्रियादीनाम् । किमित्याह - स्वहेतुभ्य एवोत्पत्तेः । न हि तेऽप्यन्यहेतुका अहेतुका वा इति भावनीयम् । न तथाविधेभ्यस्तेषामित्यन्येषामिन्द्रियादीनां यथाविधेभ्य एषाम्-अधिकृतबुद्ध्याकारहेतूनां घटादीनाम् । इति चेत्, एतदाशङ्क्याह- किमिदं तथाविधत्वं तद्धेतूनामिति ? अत्राह - ह - तुल्यकार्यकृज्जनकत्वं तुल्यकार्यकरणशीलास्तुल्यकार्यकृत:, इह प्रक्रमे तावद् घटादयस्तेषां जनकास्तद्धेतव इति प्रक्रमः, तद्भावस्तुल्यकार्यकृज्जनकत्वं तथाविधत्वमिति । एतदाशङ्क्याह-नेदं - तुल्यकार्यकृज्जनकत्वं तत्तुल्यसामर्थ्य....... अनेअंतरश्मि ..
ઉત્તરપક્ષ : પહેલા તો એ કહો કે, સમાન બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાનો સ્વભાવ માત્ર ઘટશરાવાદિનો જ કેમ ?
પૂર્વપક્ષ : કારણ કે પોતાના હેતુઓથી જ, તેવા સ્વભાવવાળા ઘટાદિની ઉત્પત્તિ થાય છે...
ઉત્તરપક્ષ ઃ અરે ! એ રીતે તો ઇન્દ્રિયાદિમાં પણ સમાન બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાનો સ્વભાવ માનવો પડશે, કારણ કે ઇન્દ્રિયાદિની ઉત્પત્તિ પણ, ઘટની જેમ પોતાના હેતુઓથી જ થાય છે. બીજાના હેતુથી કે હેતુ વિના જ તેઓની ઉત્પત્તિ થતી હોય,એવું તો કદી દેખાતુ નથી...
(૨૩૩) પૂર્વપક્ષ : સાંભળો, તેવા હેતુઓથી ઇન્દ્રિયાદિની ઉત્પત્તિ નથી થતી, કે જેવા હેતુઓથી (સમાન બુદ્ધિઆકારને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા) ઘટાદિની ઉત્પત્તિ થાય છે...
उत्तरपक्ष : पहेला तो जे अहो डे, "तथाविधहेतु " = तेवा हेतु " - से अथनथी तभे शुं हेवा ઇચ્છો છો ? (અર્થાત્ કેવા હેતુનો ઉલ્લેખ કરવા ઇચ્છો છો ?) હેતુમાં રહેલ તથાવિધત્વ શું છે ? પૂર્વપક્ષ : ‘તથાવિધ’ એટલે ‘તુલ્યકાર્ય કરવાના સ્વભાવવાળા (ઘટાદિ) પદાર્થને ઉત્પન્ન કરનાર’ ← આવો હેતુ જોઈએ... (૧) ઘટાદિના હેતુઓ આવા છે, કારણ કે તેઓ તુલ્ય કાર્ય કરનાર ઘટાદિને ઉત્પન્ન કરનાર છે, અને (૨) ઇન્દ્રિયાદિના હેતુઓ આવા નથી, કારણ કે તેઓ તુલ્ય કાર્ય ન કરનાર જ ઇન્દ્રિયાદિને ઉત્પન્ન કરનાર છે...
* જો કે પૂર્વપક્ષી એમ કહેવા માગે છે કે, વિશિષ્ટ એવા હેતુના કારણે જ ઘટાદિમાં તેવો સ્વભાવ ઉત્પન્ન થાય છે. છતાં તેને અવગણીને - માત્ર હેતુથી ઉત્પત્તિને લઈને ગ્રંથકારશ્રી વ્યભિચાર આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org