SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता ५७२ -or> ‘प्रधानादिकार्याः प्रधानादिकार्या:' इति केषाञ्चित् समानबुद्ध्यादिसिद्धेः, न, तस्याः सङ्केतसम्मोहहेतुत्वात्, आविद्वदङ्गनादीनामविशेषेण समानपरिणामवद्भावेष्विवाक्षदर्शनत एव तदप्रवृत्तेः । ( २२७ ) तथाऽक्षदर्शनमपि न तत्रार्थयाथात्म्यतः, अपि तु जन्मा *બાબા श्वरादिकार्यत्वसमानपरिणामविकलेभ्योऽपि भवद्दर्शननीत्या, भावेभ्यः-महदादिभ्यः ‘પ્રધાનાવિાŕ: પ્રધાનાવિવ્હાર્યાં:' કૃતિ-વં વેષાશ્ચિત્-સાદું ચાવીનાં સમાનવુચાવિસિદ્ધેઃ । તવાશયાહ-નેત્યાવિ । ન-નૈતદેવમ્, તસ્યા:-સમાનવુચાવિસિષ્ઠે: સદ્નેત્તસમ્મોદहेतुत्वात्-असच्छास्त्रसङ्केतसम्मोहनिबन्धनत्वात् । कथमेतदेवमित्याह - आविद्वदङ्गनादीनांप्रमातॄणामविशेषेण- सामान्येन समानपरिणामवद्भावेष्विव-घट - शरावो-ष्ट्रिको-दञ्चनादिषु अक्षदर्शनत एव तदप्रवृत्तेः- प्रधानादिकार्या: प्रधानादिकार्या इति समानबुद्ध्याद्यप्रवृत्तेः, अक्ष* અનેકાંતરશ્મિ .... વાત બરાબર નથી, કારણ કે સાંખ્યાદિ દર્શનકારો તો ઘટાદિ તમામ પદાર્થને પ્રકૃતિનું કાર્ય (=પ્રકૃતિથી મહત્, તેનાથી અહંકાર,તેનાથી પાંચ તન્માત્રાદિ...) માને છે અને કેટલાક તો વળી ઈશ્વરનું કાર્ય માને છે... પણ તમે (=જૈનો) એમ કહો છો કે - “ઘટાદિ પદાર્થો પ્રધાન કે ઈશ્વરાદિનું કાર્ય નથી” - એટલે તમારા મતે તો ઘટાદિમાં પ્રધાનકાર્યત્વ-ઈશ્વરકાર્યત્વઆદિરૂપ સમાનપરિણામ નથી, અર્થાત્ તેઓ અસમાન છે... છતાં પણ સાંખ્યાદિને, તે અસમાન પદાર્થો વિશે પણ “આ પ્રધાનનું કાર્ય,આ પણ પ્રધાનનું કાર્ય, આ પણ...’’ - એવી સમાનબુદ્ધિ તો થાય જ છે ને ? તો તમે શી રીતે કહી શકો કે, અસમાનથી સમાનબુદ્ધિ આદિ ન જ થાય... ઉત્તરપક્ષ ઃ તમારી વાત યુક્ત નથી, કારણ કે ખરેખર તો અસમાનથી સમાનબુદ્ધિ ન જ થાય. . તમે ઘટાદિ અસમાન પદાર્થોથી ‘આ પ્રધાનકાર્ય - આ પણ' એવી જે સમાનબુદ્ધિ બતાવી, તે ખરેખર ઘટાદિ અસમાન પદાર્થોથી નથી થતી. પ્રશ્ન ઃ તો કોનાથી થાય છે ? ઉત્તર : સંમોહથી... આશય એ કે, અસત્ શાસ્ત્રોમાં કરાયેલા સંકેતથી તેવો સંમોહ (ભ્રમ) ઊભો થાય અને તે સંમોહથી જ તેવી બુદ્ધિ થાય છે... પ્રશ્ન ઃ તેવી બુદ્ધિ વસ્તુથી નહીં, પણ સંમોહથી જ થાય, એવુ તમે શી રીતે કહી શકો ? ઉત્તર : કારણ કે વિદ્વાનથી લઈને અંગના સુધીના તમામ જીવોને, સમાનપરિણામવાળા ઘટશરાવ-ષ્ટ્રિક-ઉર્દૂચનાદિ પદાર્થોમાં, ઇન્દ્રિયજ્ઞાનથી જેમ ‘માટી-માટી' એવી સમાનબુદ્ધિ થાય છે, તેમ ‘પ્રધાનકાર્ય-પ્રધાનકાર્ય' એવી સમાનબુદ્ધિ નથી થતી... બાકી જો વસ્તુથી જ તેવી બુદ્ધિ થતી હોત, તો તે બધાને થાત... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy