________________
( તૃતીયઃ
(૨૨૨) આા-ત્તિ પુનયંથોત્તબુદ્ધિ-શયપ્રવૃત્તિનિવન્ધનમિત્તિ ? ઉઘ્યતેअनेकधर्मात्मकानां वस्तूनां तथाविधः समानपरिणाम इति । न चात्र सामान्यवृत्तिपरीक्षोपन्यस्तविकल्पयुगलप्रभवदोषसम्भवः, समानपरिणामस्य तद्विलक्षणत्वात्, तुल्य
५६७
अनेकान्तजयपताका
* બાળા &
तत्केवलग्रहणप्रसङ्ग इति सङ्क्षेपगर्भार्थः । इत्यलं प्रसङ्गेन ॥
આદ-વિ પુનર્વથોત્તબુદ્ધિ-શયપ્રવૃત્તિનિવધનમિતિ ? પુન્યતે-અનેધમાંભાનાં સત્ત્વ-જ્ઞેયત્વાઘપેક્ષયા વસ્તૂનાં-પટ-ગાવો-ષ્ટ્રિો-વચનાવીનાં તથાવિધ:-મૃવૃત્યિभिन्नबुद्धिशब्दद्वयप्रवर्तकः समानपरिणाम इति । न चात्र - समानपरिणामो सामान्यवृत्तिपरीक्षायामुपन्यस्तं च तद् विकल्पयुगलकं च, 'तथाहि - तदेकादिस्वभावं सामान्यमनेकेषु दिग्देशसमयस्वभावभिन्नेषु विशेषेषु सर्वात्मना वा वर्तेत देशेन वा' इत्येतत् तत्प्रभवाश्च ते दोषाश्च सामान्यानन्त्यादय: तेषां सम्भवः । न च कुत इत्याह- समानपरिणामस्य तद्विलक्षण
* અનેકાંતરશ્મિ ..
(૪) બીજી વાત, વિશેષમાં જો કોઈ સામાન્ય જેવું નિત્ય તત્ત્વ હોય, તો તે વિશેષ પદાર્થ નષ્ટ થયા બાદ, ત્યાં સામાન્ય કેમ દેખાતું નથી ? (સામાન્ય તો નિત્ય હોવાથી તેનો નાશ શક્ય નથી...) આ બધી સચોટ યુક્તિઓ વડે, અન્યત્ર અમે વિસ્તારથી સામાન્યનો નિરાસ કર્યો હોવાથી, અહીં વધુ પ્રયાસ કરતા નથી......
* સમાનપરિણામરૂપ સામાન્યની સિદ્ધિ
(૨૨૨) વૈશૈષિક : જો તેવું સામાન્ય ન હોય, તો ‘માટી-માટી’ એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દની પ્રવૃત્તિનું કારણ કોણ ?
સ્યાદ્વાદી : ઘટ, શરાવ, ઉષ્ટ્રિકા, ઉદંચન આદિ વસ્તુઓ સત્ત્વ-જ્ઞેયત્વાદિ અનેકધર્માત્મક છે... આવી વસ્તુઓનો ‘સમાનપરિણામ' (=એકબીજાને સમાનરૂપે રહેવાનો સ્વભાવ-પરિણામ) તે જ સામાન્ય છે અને તે જ ‘માટી-માટી’ એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દની પ્રવૃત્તિનું કારણ છે... પ્રશ્ન ઃ સામાન્યની વૃત્તિની પરીક્ષા વખતે, તમે જે બે વિકલ્પો કર્યા હતાં કે – “એકાદિસ્વભાવવાળા સામાન્યનું રહેઠાણ, દિશા-દેશ-કાળ-સ્વભાવથી ભિન્ન-ભિન્ન વિશેષોમાં (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી ?’ - તે વિકલ્પો દ્વારા જે દોષો આવ્યા હતાં કે – “અનંત સામાન્ય માનવા પડશે... ઇત્યાદિ” - તે દોષો, સમાનપરિણામરૂપ સામાન્યમાં પણ આવશે જ ને ?
-
ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે એકાદિરૂપ સામાન્ય કરતાં, સમાનપરિણામરૂપ સામાન્ય સાવ જ વિલક્ષણ છે...
પ્રશ્ન ઃ તેમાં વિલક્ષણતા શું ?
૧. દ્રĐવ્યું તેમ પૃષ્ઠ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org