________________
++++++++++
५५७ अनेकान्तजयपताका
(તૃતીય ऽनभ्युपगमात् । न हि यथोक्तस्वभावं सामान्यमभ्युपगम्यते अस्माभिः, युक्तिरहितत्वात् । तथाहि-तदेकादिस्वभावं सामान्यमनेकेषु दिग्देश-समय-स्वभावभिन्नेषु विशेषेषु सर्वात्मना वा वर्तते देशेन वा । न तावत् सर्वात्मना, सामान्यानन्त्यप्रसङ्गात्, विशेषाणामनन्तत्वात्, एकविशेषव्यतिरेकेण वाऽन्येषां सामान्यशून्यतापत्तेः आनन्त्ये चैकत्व
જ વ્યારા - इत्याह-तथाऽनभ्युपगमात् । एनमेवाह न हीत्यादिना । न हि यथोक्तस्वभावमेकादिधर्मकं सामान्यमभ्युपगम्यतेऽस्माभिः । कुत इत्याह-युक्तिरहितत्वात् । एतदेवाह-तथाहितदेकादिस्वभावं सामान्यं एकं नित्यं निरवयवं निष्क्रियं च अनेकेषु दिग्देश-समयस्वभावभिन्नेषु विशेषेषु-घटादिषु सर्वात्मना वा वर्तते देशेन वा । न तावत् सर्वात्मना वर्तते । कुत इत्याह-सामान्यानन्त्यप्रसङ्गात् । प्रसङ्गश्च विशेषाणामनन्तत्वात् । दोषान्तरमाहएकविशेषव्यतिरेकेण वा अन्येषां-विशेषाणां किमित्याह-सामान्यशून्यतापत्तेः, एकत्रैव
અનેકાંતરશ્મિ . સામાન્યને આશ્રયીને તમે દોષો આપો છો, તેવું સામાન્ય તો અમે માનતાં જ નથી. તે આ રીતે -
અમે એક-નિત્યાદિધર્મવાળું સામાન્ય નથી માનતાં, કારણ કે તેનું સામાન્ય તો યુક્તિરહિત છે... (અર્થાતુ યુક્તિ દ્વારા તે સામાન્યનું અસ્તિત્વ અઘટિત છે...)
ન અન્યદર્શનકલિત સામાન્યનો નિરાસ પ્રશ્નઃ તેવા સામાન્ય વિશે યુક્તિ કેમ ન ઘટે?
ઉત્તર : જુઓ ઘટાદિ પદાર્થો દિશા, દેશ, કાળ, સ્વભાવાદિને આશ્રયીને ભિન્ન-ભિન્ન છે... (અર્થાત્ (૧) કોઈ પદાર્થ અલગ દિશામાં, તો કોઈ પદાર્થ અલગ દિશામાં, એમ (૨) જુદા જુદા દેશ, (૩) જુદા જુદા કાળ, (૪) જુદા જુદા સ્વભાવ... આ બધાને લઈને ઘટાદિ પદાર્થો ભિન્નભિન્ન છે) તો આવા અનેક ભિન્ન પદાર્થોમાં, એક-નિત્ય-નિરવયવ અને નિષ્ક્રિય એવું સામાન્ય શી રીતે રહે છે? (૧) સંપૂર્ણતયા, કે (૨) એકદેશથી ?
(૧) સંપૂર્ણતયા રહે એવું તો ન માની શકાય, કારણ કે તેવું માનવામાં અનંત સામાન્યનો પ્રસંગ આવશે...
પ્રશ્ન : કારણ ?
ઉત્તર : કારણ એ જ કે, દરેક વિશેષમાં તે સામાન્ય સંપૂર્ણપણે રહેવાથી તો, વિશેષ જેટલા સામાન્ય માનવા પડશે... અને તેથી વિશેષ અનંત હોવાથી સામાન્ય પણ અનંત થશે.
અથવા તો કોઈ એક ઘટરૂપ વિશેષમાં જ તે સંપૂર્ણપણે રહી જતાં, તે સિવાયના બધા જ વિશેષ પદાર્થો, સામાન્યથી શૂન્ય થઈ જશે ! બાકી બધા વિશેષોમાં સામાન્ય માનવામાં તો – વિશેષ જેટલા
૨. “વર્તતાંશેન વા' રૂતિ -પd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org