SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ २४९ अनेकान्तजयपताका (તૃતીયઃ મેલેમિતિ | ___(५) स्यादेतत् सविकल्पाविकल्पयोविज्ञानयोः स्वभावभेदेऽपि प्रतिभासभेदेन - વ્યારથી જ विकल्पनात् अनभिप्रेतभूतृणादिदर्शने एतदपि सिद्धमेव । तथा तयोः-दर्शनविकल्पयोः असहवृत्तेः, युगपदवृत्तेरित्यर्थः । कुत इत्याह-उपादानादिभावात्, अवग्रहादिक्रमेणोपादानोपादेयभावादित्यर्थः । इति-एवम् एकमेवेदम्-अधिकृतं विज्ञानमिति ॥ पराभिप्रायमाह स्यादेतदित्यादिना । स्यादेतत्-अथैवं मन्यसे सविकल्पाविकल्पयोविज्ञानयोः सामान्येन स्वभावभेदेऽपि सति प्रतिभासभेदेन हेतुना युगपवृत्तेः कारणात् .... અનેકાંતરશ્મિ ... (૧) જેમ રસ્તે ચાલતી વ્યક્તિને ઘાસ વગેરે અનિચ્છનીય વસ્તુનો અવગ્રહ (=ઇન્દ્રિય-વિષયના સંબંધરૂપ) દર્શન હોવા છતાં પણ તેનો વિકલ્પ નથી થતો, તેમ પ્રસ્તુત જ્ઞાનમાં દર્શનથી વિકલ્પ ન થાય. (આશય: જયાં એકલો વિકલ્પ હોય (કાન્તા...) ત્યાં દર્શન હોતું નથી અને જયાં માત્ર દર્શન હોય (ઘાસ...) ત્યાં વિકલ્પ હોતો નથી. પ્રસ્તુત જ્ઞાનમાં બંને હોવાથી તે માત્ર વિકલ્પરૂપ નથી, પણ અર્થજન્ય વિકલ્પ જ્ઞાન છે.) પ્રશ્નઃ દર્શન-વિકલ્પ સાથે થતા હોવાથી તેવો માત્ર ભ્રમ થાય છે. ઉત્તરઃ દર્શન અવગ્રહરૂપ છે અને વિકલ્પ ઈહાદિરૂપ છે... તે બે વચ્ચે ઉપાદાન-ઉપાદેયભાવ (કાર્ય-કારણભાવ) હોવાથી તે બે એક સાથે થવા સંભવિત જ નથી... એટલે સવિકલ્પજ્ઞાન અર્થજન્ય જ છે... ઉપરોક્ત જ્ઞાનનો, સામાન્યાકાર નિર્વિકલ્પજ્ઞાનરૂપ છે અને વિશેષાકાર સવિકલ્પજ્ઞાનરૂપ છે અને બંને જ્ઞાનો જુદા-જુદા હોવાથી, બે આકાર પણ જુદા-જુદા જ્ઞાનના જ માનવા જોઈએ... ફલતઃ એક જ જ્ઞાનમાં બંને આકાર અસંભવિત રહેશે - આવો આશય ધરાવતો બૌદ્ધ, હવે પોતાનો વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરે છે – (પૃ. ૨૪૯-૨૬૩) - સવિકલ્પ-નિર્વિકલ્પનો ભેદસાધક બૌદ્ધનો વિસ્તૃત પૂર્વપક્ષ - (૫) પ્રશ્ન ઃ જો સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાનનો સ્વભાવ જુદો જુદો જ હોય, તો બંનેનો એકરૂપે બોધ કેમ થાય છે? બૌદ્ધઃ કારણ કે બંને પ્રતિભાસોની, જુદા જુદા રૂપે એકસાથે પ્રવૃત્તિ થતી હોવાથી મૂઢ પ્રમાતા, જ વિવરમ્ . तृणादिषु न तद्विषयोपात्तो विकल्प: प्रवर्तते, अतो विकल्पमात्रदर्शनमात्राभ्यामन्यदेव किञ्चिदहिरहिरित्याद्युल्लेखवत् ज्ञानमिति भाव: ।। ૨. ‘તદિષયો તો વિ7: વર્ત' રૂતિ વ-પાd: ૨. “માવત્' રૂતિ -પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy