________________
५४९ अनेकान्तजयपताका
(તૃતીયઃ अनित्यादिविकल्पानामप्येवम्भूतभावस्य वक्तुं शक्यत्वात्, उभयत्र तन्नियामकत्वानुपपत्तेर्निबन्धनाविशेषादिति, अतः स्थितमेतत्-'अखिलविकल्पज्ञानभ्रान्ततावादिनश्च तत्सामोत्थं वचनमपि तादृगेव' इति दुःस्थिता तत्त्वनीतिः ॥ .
- વ્યારહ્યા છે
.. एतदेवाह-अनित्यादिविकल्पानामपि पराभिमतानां एवम्भूतभावस्य-अयोनिशोमनस्कारपूर्वकत्वभावस्य वक्तुं शक्यत्वात् । तथाहि-अनित्यादिविकल्पा एवायोनिशोमनस्कारपूर्वका वस्त्वसंस्पर्शिनः सतोऽसत्त्वानापत्त्या असतश्च सद्भावविरोधेन वस्तुन एवैवम्भूतस्यासम्भवादिति बाधकप्रमाणवृत्तिः, अतः स्थितमेतत्-'अनित्यादिविकल्पानामेवम्भूतभावस्य वक्तुं शक्यत्वात्' इति । उभयत्रेत्यादि । उभयत्र-नित्यादिविकल्पपक्षेऽनित्यादिविकल्पपक्षे च तन्नियामकत्वानुपपत्तेस्तस्य-अयोनिशोमनस्कारपूर्वकत्वस्य नियामकत्वानुपपत्तेः । अनुपपत्तिश्च निबन्धनाविशेषात् निबन्धनाविशेषश्च सर्वेषां तद्भेदप्रसवत्वेन इति । अतः स्थितमेतत्-अखिलविकल्पज्ञानभ्रान्ततावादिनश्च तत्सामोत्थं-विकल्पसामोत्थं वचनमपि तादृगेव-भ्रान्तमेव इति
અનેકાંતરશ્મિ સ્યાદ્વાદીઃ હા, છે જ... જુઓ પદાર્થને ક્ષણિક માનો, તો અસતની ઉત્પત્તિ અને પછી તે સત્નો વિનાશ માનવો પડે... પણ (૧) અસની ઉત્પત્તિ=સદ્દભાવ, અને (૨) સત્નો નાશ=અસદ્દભાવ માનવામાં સ્પષ્ટ વિરોધ છે... એટલે પદાર્થને ક્ષણિક (અનિત્ય) નહીં, પણ નિત્ય જ માનવો જોઈએ અને તેથી તો તે વિશે થનારા અનિત્યાદિવિકલ્પો વસ્તુને નહીં સ્પર્શનારા, અયોનિશોમનસ્કારપૂર્વક જ થાય.
બૌદ્ધઃ તો પણ અમે એવું માની લઈએ કે, નિત્યવિકલ્પો જ વસ્તુશૂન્ય છે, તો? નિત્યવાદીઃ તો અમે પણ એવું માની લઈએ કે, અનિત્યવિકલ્પો જ વસ્તુશૂન્ય છે, તો?
સ્યાદ્વાદી જુઓ, તમારા બંનેની વાત ખોટી છે, કારણ કે નિત્ય-અનિત્યાદિ બંને વિકલ્પો જયારે વસ્તુજન્ય હોય, ત્યારે બેમાંથી કોઈ એક વસ્તુશૂન્ય માનવામાં કોઈ નિયામક નથી...
સિંહાવલોકન : બૌદ્ધે કહ્યું કે, બધા વિકલ્પો બ્રાન્ત છે. તો ગ્રંથકારશ્રીએ પૂછ્યું કે, વસ્તુની અનિત્યતાનો નિશ્ચય કોનાથી કરશો? તો બૌદ્ધે કહ્યું કે, અનિત્યવિકલ્પથી... તે બ્રાન્ત નથી? તો કે મણિપ્રભાનાં ઉદાહરણથી તે વસ્તુ વિશે અવિસંવાદી છે... તો ગ્રંથકારશ્રીએ કહ્યું કે, તે દષ્ટાંતથી તો નિત્યવિકલ્પ પણ અવિસંવાદી સાબિત થતાં, વસ્તુની નિત્યતા પણ સિદ્ધ થશે ! હવે આનો ઉત્તર આપવા બૌદ્ધ પાસે કોઈ તર્ક નથી...
નિષ્કર્ષઃ તેથી જે લોકો બધા જ વિકલ્પોને બ્રાન્ત કહે છે, તે લોકોનું વિકલ્પજ્ઞાનનાં સામર્થ્યથી થયેલું વચન પણ બ્રાન્ત જ ગણાશે... અને એ રીતે જ્ઞાન-વચનાદિ બધું ભ્રાન્ત થવાથી તો, તેઓના
૨. ‘શવચમાનત્વાત્' રૃતિ –પાઠ: .
૨. દ્રષ્ટચું ૪૬ઉતi પૃષ્ઠમ્ !
રૂ. ‘તિ' ત્યધિશે -પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org