________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
( १९९ ) ननूक्तमत्रं-'यथादृष्टविशेषानुसरणं परित्यज्य किञ्चित्सामान्यग्रहणेन विशेषान्तरसमारोपात्' इति, उक्तमिदम्, अयुक्तं तूक्तम्, इतरत्राप्युक्तन्यायतुल्यत्वात्, ‘अनित्यादिविकल्पानामपि नित्यादिरूपयथादृष्टविशेषनिश्चयपरित्यागेनावस्थाभेदग्रहणतो विशेषान्तरसमारोपेण प्रवृत्तेः' इत्यपि वक्तुं शक्यत्वात् । ( २०० ) नित्यस्य भेदाभेद
* व्याख्या
आह-ननूक्तमत्र प्रोक्-‘यथादृष्टविशेषानुसरणं परित्यज्य किञ्चित् सामान्यग्रहणेन विशेषान्तरसमारोपात्' न तेभ्यस्तन्निश्चितिरिति । एतदाशङ्क्याह-उक्तमिदम् अयुक्तं तूक्तम् । कथमित्याह-इतरत्रापि, प्रक्रमाद् वस्त्वनित्यत्वादौ, उक्तन्यायतुल्यत्वात् यथादृष्टविशेषानुसरणं परित्यज्येत्यादिः उक्तो न्यायः, अस्य तुल्यत्वात् । तुल्यत्वमेवाह अनित्यादिविकल्पानामपीत्यादिना । तत्र ‘यथादृष्टविशेषानुसरणं परित्यज्य' इत्यादि भङ्गयन्तरेण अधिकृतपक्षविपक्षे योजयति-अनित्यादिविकल्पानामपीति । न केवलं नित्यादिविकल्पानाम्, नित्यादिरूप - यथादृष्टविशेषनिश्चयपरित्यागेन नित्यादिरूपस्य यथादृष्टविशेषो नित्यादिरूप एव तन्निश्चयपरित्यागेन । परित्यागश्च अवस्थाभेदग्रहणतः - अवस्थाभेदग्रहणात् कारणाद् विशेषान्तरसमारोपेण-भेदैसमारोपेण प्रवृत्तेः अनित्यादिविकल्पानामपि इत्यपि - एवमपि वक्तुं शक्यत्वात्, ... अनेडांतरश्मि
* પૂર્વપક્ષગત બૌદ્ધમંતવ્યનો નિરાસ
(१८९) जौद्ध : अरे ! वस्तुनो निश्चय नित्याद्दिविस्पोथी प्रेम न थाय ? से वात तो अमे પહેલા જ કહી હતી કે – “નિત્યાદિ વિકલ્પો, યથાર્દષ્ટ (અનિત્યાદિરૂપે જોવાયેલ) પદાર્થના વિશેષનું અનુસરણ છોડીને પૂર્વાપરક્ષણીય પદાર્થોની સામ્યતાને લઈને સ્વલક્ષણમાં અવિદ્યમાન પણ સામાન્યાકારનો અધ્યારોપ કરતા હોવાથી, તેઓનો વસ્તુ વિશે અવિસંવાદ નથી... એટલે જ તેઓ દ્વારા વસ્તુનો निश्चय थतो नथी..."
५३८
-
સ્યાદ્વાદી : આ બધું તમે પહેલા કહ્યું હતું, પણ તે અયુક્ત કહ્યું હતું, કારણ કે તેવું કથન તો અનિત્યાદિ વિકલ્પ અંગે પણ શક્ય જ છે. તે આ રીતે -
જેમ તમે નિત્યવાદીને કહ્યું, તેમ નિત્યવાદી પણ કહેશે કે – “ખરેખર તો નિત્યાદિવિકલ્પોથી જ વસ્તુનો નિશ્ચય થાય છે, અનિત્યાદિવિકલ્પોથી નહીં... કારણ કે અનિત્યાદિવિકલ્પો તો યથાદષ્ટ (=નિત્યરૂપે જોવાયેલ) પદાર્થના વિશેષનું અનુસરણ છોડીને, વસ્તુની જુદી જુદી અવસ્થાઓને લઈને - જે અવસ્થાઓ યદ્યપિ એક જ વસ્તુની હોવા છતાં - તે વિકલ્પો વસ્તુમાં અવિદ્યમાન પણ વિશેષાંતરનો (=ભેદનો) સમારોપ કરી વસ્તુ વિશે પ્રવર્તે છે... એટલે પદાર્થનો યથાદષ્ટ નિશ્ચય તો નિત્યાદિવિકલ્પથી
१. ५०१-५०२तमे पृष्ठे २. ५०१-५०२तमे पृष्ठे । D- प्रतानुसारेण शुद्धपाठस्थापना ।
Jain Education International
३. पूर्वमुद्रिते तु 'अभेदसमा०' इत्यशुद्धपाठः, अत्र तु ।
For Personal & Private Use Only
www.jainelibrary.org