________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
कारिणोऽपेक्षाऽयोगात्, तदभ्युपगमेऽतिप्रसङ्गात्, तत्तथाविधस्वभावाधायकहेतोरप्यस्थानपक्षपातित्वापत्तेः, स्वभावापर्यनुयोगस्य च प्रमाणोपपन्नस्वभावविषयत्वात् ।
જ બાળા *
जनयति अधिकृतविकल्पाख्यम्, अतो न दोष इति चेदधिकृतः । एतदाशङ्क्याह-न, अनुपकारिणः तदनुभवस्य । किमित्याह-अपेक्षाऽयोगात् । तदभ्युपगमे- अनुपकारिणोऽपेक्षाऽभ्युपगमेऽतिप्रसङ्गात्, तद्वद् विश्वापेक्षापत्तेः । तत्तथाविधेत्यादि । तस्याः- शक्तेस्तथाविधस्वभावाधायकः अनुपकारिणमपि तदनुभवं सहकारिणमपेक्ष्य विशिष्टं कार्यं जनयति इत्येवंविधस्वभावाधायकञ्श्चासौ हेतुश्चेति समासः, तस्य अपि । किमित्याह - अस्थानपक्षपातित्वापत्तेः नेति क्रियायोगः । उक्तं च
"अस्थानपक्षपातश्च हेतोरनुपकारिणि ।
''
अपेक्षायां नियुङ्क्ते यत् कार्यमन्याविशेषतः ॥" इत्यादि । स्वभावपर्यनुयोगस्य च 'न स्वभाव: पर्यनुयोगमर्हति' इत्यस्य किमित्याह - प्रमाणो
* અનેકાંતરશ્મિ
જેથી તે ઉપકાર ન કરનાર પણ અનુભવરૂપ સહકારીની અપેક્ષા રાખી, અનિત્યાદિ વિભિન્ન વિકલ્પરૂપ વિશિષ્ટકાર્યને ઉત્પન્ન કરે છે...
५१८
સ્યાદ્વાદી : તમારી વાત બિલકુલ બરાબર નથી, કારણ કે અધિકૃતશક્તિ તે ઉપકાર ન કરનાર પણ અનુભવની અપેક્ષા રાખે - એ વાત બિલકુલ સંગત નથી, બાકી જો અનુપકારીની પણ અપેક્ષા રાખે, તો તો અનુભવની જેમ વિશ્વના તમામ પદાર્થોની અપેક્ષા રાખવાની આપત્તિ આવશે ! પછી ભલે ને તેઓ પણ શક્તિ પર કોઈ જ ઉપકાર ન કરતા હોય...
<d–
બીજી વાત, પોતાનાં કાર્યમાં “અનુપકારી પણ અનુભવની અપેક્ષા રાખી વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરવારૂપ” સ્વભાવનું આધાન કરનાર હેતુ, ખરેખર તો અસ્થાનપક્ષપાતી જ ગણાય...
આશય એ કે, ઉપકાર ન કરનાર તો ઘણાં પદાર્થો છે, તે તમામ પદાર્થો અનુપકારી રૂપે સમાન છે... છતાં પણ હેતુ, તે પોતાનાં કાર્યને અમુક પદાર્થની જ અપેક્ષા રખાવે, તો તો તે હેતુનો પક્ષપાત અસ્થાને જ ગણાય... કહ્યું છે કે -
“તે હેતુનો પક્ષપાત અસ્થાને જ છે કે, જે હેતુ અનુપકારીરૂપે બીજા પદાર્થો સમાન હોવા છતાં પણ અમુક જ પદાર્થની અપેક્ષામાં પોતાના કાર્યને જોડે છે.”
(બાકી જો અસ્થાન પક્ષપાત ન હોત, તો પોતાના હેતુ પાસે અનુપકારી એવા બીજા પદાર્થોની પણ અપેક્ષા કેમ ન રખાવત ?)
૨. ‘અપેક્ષા યાન્તિ યુ' કૃતિ -પાઇ: ।
બૌદ્ધ : અરે ભાઈ ! શક્તિનો તેવો સ્વભાવ જ છે કે, જેથી તે અનુપકારી પણ અનુભવની
:
Jain Education International
ર. અનુષ્ટુપ્ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org