SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ५१७ अनेकान्तजयपताका (તૃતીય वृत्तान्तः । एवं निबन्धनपरम्परायामपि वाच्यमित्यत्राणं निबन्धनपरम्परा ॥ (१८४) स्वहेतुपरम्परात एव सा शक्तिस्तथास्वभावोत्पन्ना याऽनुपकारिणमपि तदनुभवं सहकारिणमपेक्ष्य विशिष्टं कार्यं जनयति, अतो न दोष इति चेत्, न, अनुप ............ વ્યાધ્યા . तत्कृतविशेषासिद्धेः-विवक्षितानुभवकृतविशेषासिद्धेः । तदभ्युपगमे च-सामान्येन तन्निबन्धनस्य तत्कृतविशेषाभ्युपगमे च तत्रापि-तन्निबन्धनेऽयमेव-अनन्तरोदितो 'न, उपादानकारणविशेषाधानमन्तरेण ततः कार्यविशेषासिद्धेः' इत्यादिवृत्तान्तः । एवम्-उक्तनीत्या निबन्धनपरम्परायामपि वाच्यमिति-एवमत्राणं निबन्धनपरम्परा अनादावपि संसारे एकस्यापि निबन्धनस्योक्तनीत्या विशेषाधानायोगादिति भावनीयम् ॥ स्वहेत्वित्यादि । स्वहेतुपरम्परात एव सा शक्तिः-अधिकृता तथास्वभावोत्पन्ना या अनुपकारिणमपि तदनुभवम्-अधिकृतस्वलक्षणानुभवं सहकारिणमपेक्ष्य विशिष्टं कार्य - અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : અરે ભાઈ ! એ જ તો ઘટતું નથી, કારણ કે અધિકૃતશક્તિ તો અનુભવની સમાનકાલીન છે, અર્થાત્ અનુભવ-શક્તિ બંને સમાનકાળે રહેનાર છે અને તે બંને પોતપોતાના અલગઅલગ હેતુથી ઉત્પન્ન થયા છે... એટલે કહેવાનો ભાવ એ કે, ખરેખર તે બે વચ્ચે એવો કોઈ સંબંધ જ નથી, કે જેથી અનુભવ તે શક્તિ પર અતિશયનું આધાન કરે. હા, નિરંશ અનુભવ દ્વારા અધિકૃતશક્તિનાં ઉપાદાનકારણમાં (પૂર્વશક્તિમાં) જો એવાં કોઈ વિશેષનું આધાન થયું હોત, કે જેથી તજ્જન્ય અધિકૃતશક્તિ અનુભવકૃત વિશેષતાના આધાન માટે યોગ્ય થાય, તો કદાચ અધિકૃતશક્તિમાં વિશેષતાનું આધાન શક્ય પણ બનત... પણ એ જ તો અસિદ્ધ છે... બૌદ્ધઃ તો નિરંશ અનુભવ દ્વારા, અધિકૃતશક્તિનાં ઉપાદાનકારણમાં પણ અતિશયનું આધાન માની લઈએ તો ? સ્યાદ્વાદી: તો ત્યાં પણ ફરી એ જ વાત ઊભી થશે કે, તે ઉપાદાનકારણમાં પણ અતિશયનું આધાન ત્યારે જ થઈ શકે, કે જયારે તેના પણ ઉપાદાનમાં શક્તિવિશેષનું આધાન થયું હોય... અને પાછું તેમાં પણ ત્યારે જ શક્તિવિશેષનું આધાન થાય, કે જયારે તેના ઉપાદાનમાં પણ શક્તિવિશેષનું આધાન થયું હોય... આમ, અનંત પરંપરા ચાલશે, કારણ કે અનાદિ સંસારમાં એક પણ શક્તિમાં વિશેષનું આધાન શક્ય જ નથી. (૧૮૪) બૌદ્ધઃ બધી ચિંતા છોડી દો.. ભલે ને નિરંશ અનુભવ શક્તિ પર કોઈ જ ઉપકાર ન કરતો હોય, છતાં પણ પોતાની હેતુપરંપરાથી તે શક્તિ તેવા સ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે, કે ૨. પ્રેક્ષ્યમાં રદ્દતi પૃષ્ઠમ્ | ૨. “સંસારે સ્થાપિ' ત ઘ-પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy