SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ .......... ५१५ अनेकान्तजयपताका (तृतीयः अतिशय उपकार इत्यनर्थान्तरम् । न चासावन्यतोऽन्यस्य, विकल्पायोगात् ॥ (१८२) तदनुभवो हि तच्छक्तेरनुत्पन्नाया उत्पन्नाया निरुद्धाया एव वोपकुर्यात् । न तावदनुत्पन्नायाः, तस्या एवासत्त्वात्, असतश्चोपकाराकरणात् । नाप्युत्पन्नायाः, तस्या अनाधेयातिशयत्वात्, क्षणादूर्ध्वमनवस्थितेः । (१८३) द्वाभ्यामप्येकीभूय तदन्यकरण ................... व्याख्या ...... .... योगात् । एतदेव भावयति अतिशय उपकार इत्यनर्थान्तरम् । न चासौ-अतिशयः अन्यतः सकाशादन्यस्य । कथं नेत्याह-विकल्पायोगात् ॥ - एनमेवाह तदनुभवो हीत्यादिना । तदनुभव:-अधिकृतस्वलक्षणानुभवः यस्मात् तच्छक्तेःअनादिमदालयगतशक्तेः अनुत्पन्नाया उत्पन्नाया निरुद्धाया एव वोपकुर्यादिति सम्भविनो विकल्पाः । न तावदनुत्पन्नाया उपकरोति तदनुभवः । कुत इत्याह-तस्याः एव शक्तेरसत्त्वात् । नै चासावनुत्पन्ना अस्ति । यदि नामैवं ततः किमित्याह-असतश्च सामान्येन उपकाराकरणात् ॥ नाप्युत्पन्नाया उपकरोति तदनुभवः । कुत इत्याह-तस्याः-उत्पन्नाया निष्पन्नत्वेन अनाधेयातिशयत्वात् । एतच्च क्षणादूर्ध्वमनवस्थितेः कारणात् । द्वाभ्यामपि-शक्त्यनुभवा ..... मनेतिरश्मि .. પહેલી વાત તો એ જ કે, અનુભવ અને શક્તિ બંને ક્ષણિક હોઈ ખરેખર તો તેઓનું પરસ્પર અતિશયઆધાન જ ઘટતું નથી. જુઓ - અતિશય-ઉપકાર વિગેરે બધા એકાર્થી શબ્દો છે, એટલે અતિશય=ઉપકાર... તેથી અર્થ એ થયો કે, અનુભવ દ્વારા શક્તિ પર કોઈ જ અતિશય-ઉપકાર થતો नथ.... બૌદ્ધ : પણ ઉપકાર ન થવાનું કારણ? (૧૮૨) સ્યાદ્વાદીઃ કારણ એ જ કે, તેમાં વિકલ્પો ઘટતાં નથી. તે આ પ્રમાણે - નિરંશ અનુભવ ते वा शक्ति ५२ ७५७।२ ४३, (१) अनुत्पन्न, (२) उत्पन्न, 3 (3) निरुद्ध ? - मात्र विल्यो अघटित छे... (૧) અનુત્પન્ન શક્તિ પર ઉપકાર કરે, એવું તો ન કહી શકાય. કારણ કે ઉત્પન્ન ન થયેલ શક્તિ તો અસત્ જ ગણાય... એવા અસત્ પદાર્થ પર અનુભવ દ્વારા ઉપકાર થવો બિલકુલ સંભવિત નથી. એટલે પ્રથમ પક્ષ તો યુક્ત નથી. (૨) ઉત્પન્ન શૈક્તિ પર ઉપકાર કરે, એવું પણ ન મનાય, કારણ કે જે ઉત્પન્ન થઈ ગઈ છે, તેમાં કંઈ ફેરફાર ન કરી શકાય. વળી, બીજી ક્ષણે તો તેનું અસ્તિત્વ જ નથી રહેવાનું કે જેથી ફેરફાર थई श... ઉત્પન્નશક્તિ એટલે જે ક્ષણમાં અનુભવ વિદ્યમાન છે, તે જ ક્ષણમાં ઉત્પન્ન થયેલ શક્તિ - એમ સમજવું. १. 'तत्तच्छक्ते' इति क-पाठः। २. 'यस्माच्छक्तेरनादि०' इति घ-पाठः। ३. 'नासाव०' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy