SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ५१३ अनेकान्तजयपताका (તૃતીય विकल्पसम्भवाभावः, तथाविधशक्तिसहकारित्वेन तदनुभवस्य तदविरोधादिति । (१८१) एतदपि यत्किञ्चित्, तस्य तत्सहकारित्वासिद्धेः ततस्तस्या उपकाराभावात्, अनुपकार्योपकारकयोश्च सहकारित्वायोगात् । द्विविधो हि वः सहकारार्थः परस्परा વ્યારા ... दर्शनाहितेत्युच्यते, अत एव कारणात् । न भिन्नविकल्पसम्भवाभावः । किं तर्हि ? सम्भव एव । कुत इत्याह-तथाविधशक्तिसहकारित्वेन हेतुना तदनुभवस्य-स्वलक्षणानुभवस्य, प्रवृत्तिविज्ञानस्येत्यर्थः, तदविरोधादिति, प्रक्रमाद् भिन्नविकल्पसम्भवाविरोधात्, शक्तिरस्योपादानमित्यभिप्राय इति । एतदाशङ्क्याह-एतदपि यत्किञ्चित् । कथमित्याह-तस्य-स्वलक्षणानुभवस्य तत्सहकारित्वासिद्धेः-प्रस्तुतशक्तिसहकारित्वासिद्धेः । असिद्धिश्च ततः-अधिकृतानुभवात् तस्याः-शक्तेः, किमित्याह-उपकाराभावात् । यदि नामैवं ततः किमित्याह-अनुपकार्योपकारकयोश्च भावयोः सहकारित्वायोगात् । एनमेवाह-द्विविधो हि वः-युष्माकं ... અનેકાંતરશ્મિ .... આલયશક્તિમાં વિશેષ સ્વભાવ ઉત્પન્ન થતો હોવાથી, તે આલયશક્તિ સ્વલક્ષણદર્શનથી આહિત થઈ કહેવાય છે. આવી પ્રક્રિયા હોવાથી જ, અનિત્યાદિ ભિન્ન-ભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ અસંભવિત નથી. કારણ કે પ્રવૃત્તિવિજ્ઞાનરૂપ સ્વલક્ષણદર્શન (=નિરંશ અનુભવ) તે અનિત્યાદિવિકલ્પજનનસ્વભાવી શક્તિઓને સહાય કરતો હોવાથી – એમ સહાયકનું સમર્થન મળતાં – આલયગત શક્તિરૂપ ઉપાદાન તે નિબંધપણે અનિત્યાદિ વિકલ્પોને ઉત્પન્ન કરે છે... (આશય એ છે કે, અનુભવ ભલે સરખો હોય, પણ ભિન્ન-ભિન્ન શક્તિરૂપ સહકારી મળવાથી તેમાંથી ભિન્ન-ભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ અસંભવિત નથી...) સાર તેથી આલયગત શક્તિ દ્વારા, તથાવિધ વિકલ્પોની ઉત્પત્તિ અસંભવિત નથી, એટલે બીજો વિકલ્પ યુક્ત જ છે... (૧૮૧) સ્યાદ્વાદી આ કથન પણ અસાર છે, કરણ કે પહેલી વાત તો એ જ કે, “સ્વલક્ષણનો અનુભવ શક્તિને સહાય કરે” – એ જ વાત અસિદ્ધ છે, કારણ કે તે નિરંશ અનુભવ દ્વારા શક્તિ પર કોઈ જ ઉપકાર થતો નથી અને એટલે ઉપકાર્ય - ઉપકારભાવ વિનાના તે બે પદાર્થોમાં સહકારભાવ પણ ન ઘટી શકે... આશય એ કે, પદાર્થ કોઈ ઉપકાર કરતો હોય, તો તેને સહકારી કહેવું વ્યાજબી ગણાય... - વિવરમ્ . 102. द्विविधो हि व:-युष्माकं सहकारार्थ इति । प्रथमोऽकुरोत्पादकक्षितिबीजादीनाम्, द्वितीयस्तु विज्ञानजनकरुपादीनाम् ।। જ હવેનો થોડો વિષય ખૂબ સૂક્ષ્મ છે... એટલે એકદમ એકાગ્રતાથી અભ્યાસ કરવો... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy