SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५०६ -00 पारम्पर्येण वा तथाविधफलभेदोऽमीषां न्याय्य इति भाव्यमेतत् । ( १७५ ) का चेयं तथाविधविकल्पजननशक्तिः ? किं तदुत्तरं मानसम्, उतान्यैव काचित् ? यदि मानसम्, कथं स्वलक्षणादस्वलक्षणजन्म ? अस्वलक्षणं च विकल्पः, असदाकाररूपत्वात् । न .................................. व्याख्या ................... भिन्नजातीयविज्ञानादिकार्यभेदोऽमीषां-निरंशवस्तुविषयनिरंशानुभवानां न्याय्य इति भाव्यमेतत्-भावनीयमेतत् । एतदुक्तं भवति-यथा तेषां रूपादिस्वलक्षणानां न रसादिफलभेदो न्याय्यः, एवमनित्यानात्मकवस्त्वनुभवानामपि न नित्यात्मादिविकल्पजननशक्त्याख्यः फलभेदो न्याय्यः । इहैवाभ्युच्चयमाह का चेयमित्यादिना । का चेयं तथाविधविकल्पजननशक्तिर्भवतोऽभिप्रेता? किं तदुत्तरं, प्रक्रमादविकल्पप्रत्यक्षोत्तरं, मानसं 'स्वविषयानन्तरे'त्यादिलक्षणं उतान्यैव काचिदालयगता ? उभयथाऽपि दोषमाह-यदि मानसम्, कथं स्वलक्षणाद् मानसात् अस्वलक्षणजन्म-विकल्पोत्पादः ? विकल्पास्वलक्षणत्वमाह-अस्वलक्षणं च विकल्पो भवन्नीत्या । कुत इत्याह-असदाकाररूपत्वात् । असदाकारः-विकल्पबुद्धिप्रतिभासोऽस्वलक्षणत्वा .* मनेतिरश्मि - પણ ન જ થઈ શકે... ફલતઃ સંવાદી-અસંવાદી અનેક વિકલ્પોને ઉત્પન્ન કરનાર શક્તિની ઉત્પત્તિ, નિરંશ અનુભવથી બિલકુલ શક્ય નથી... * વિકલ્પજનક શક્તિ અંગે વિકપાળ - (૧૭૫) પહેલા તો એ કહો કે સંવાદી-અસંવાદી અનેક વિકલ્પોને ઉત્પન્ન કરનારી આ “શક્તિ' છે શું? શું તે (૧) નિર્વિકલ્પ પછી થનાર માનસવિજ્ઞાનરૂપ છે, કે (૨) બીજી જ કોઈ આલયવિજ્ઞાનગત छ ? - भामाथी या पक्षने तमे वीरो छो... * प्रथमपक्षनो निशस* (૧) વિષય=ઇન્દ્રિયજ્ઞાનના વિષયભૂત સ્વલક્ષણરૂપ વિષયની અનંતર=દ્વિતીયક્ષણરૂપ સહકારીની સહાયતાથી, ઇન્દ્રિયજ્ઞાનરૂપ ઉપાદાનકારણથી ઉત્પન્ન થતાં મનોવિજ્ઞાનને તમે “માનસ 58ो छो... પણ શક્તિને આ માનસજ્ઞાનરૂપ માનવી બિલકુલ યોગ્ય નથી, કારણ કે માનસજ્ઞાન તો સ્વલક્ષણરૂપ છે, તેના દ્વારા વિજાતીય એવા અસ્વલક્ષણરૂપ વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે થઈ શકે ? (માનસ એ વસ્તુ છે – સ્વલક્ષણ છે અને વિકલ્પ એ અવસ્તુ છે – અસ્વલક્ષણ છે.) બૌદ્ધ : પણ વિકલ્પ અસ્વલક્ષણરૂપ શી રીતે ? સ્યાદ્વાદીઃ કારણ કે વિકલ્પબુદ્ધિમાં થતો પ્રતિભાસ તમે અસદાકારરૂપ માનો છો... અર્થાત્ વિકલ્પનો આકાર (સામાન્યાકાર) તમે અસત્ માનો છો, તો તે અસદાકારરૂપ વિકલ્પ અસ્વલક્ષણરૂપ અવસ્તુ જ કહેવાય. १. 'भाव्यतामेतत्' इति क-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy