SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता ५०२ परित्यज्य किञ्चित्सामान्यग्रहणेन विशेषान्तरसमारोपाद् दीपप्रभायामिव मणिबुद्धेरिति संवादिभ्य एव तन्निश्चितिः, नासंवादिभ्यः ॥ व्याख्या 98 विवरोपलम्भेन, नान्येषां-नित्यात्मादिविकल्पानाम्, तद्भेदप्रसवे सत्यपि वस्तुभेदादुत्पादे सत्यपीत्यर्थ:, यथादृष्टविशेषानुसरणं परित्यज्य कथमित्याह - किंञ्चित्सामान्यग्रहणेन संदृशापरहेतुना विशेषान्तरसमारोपात् हेतोः, नान्येषामिति वर्तते । निदर्शनमाह-दीपप्रभायामिव विषयभूतायां मणिबुद्धेः कुञ्जिकादिविवरोपलम्भेनेव इति - एवं संवादिभ्य एव विकल्पेभ्यस्तन्निश्चिति:- अभिप्रेततत्त्वनिश्चितिः, नासंवादिभ्यः ॥ ... अनेडांतरश्मि - મણિનો પ્રતિભાસ નથી કરતી – પણ મણિની પ્રભાનો જ પ્રતિભાસ કરે છે - તો પણ તે મણિ વિશે અવિસંવાદી છે. તેમ અનિત્યતાદિ વિકલ્પો ભલે વસ્તુનો પ્રતિભાસ ન કરતા હોય, તો પણ વસ્તુ विशे तो तेजो अविसंवाही ४ छे... (૨) નિત્યતા-સાત્મકતાદિ કેટલાક વિકલ્પો એવા છે કે, જેઓ યદ્યપિ વસ્તુથી જ જન્મ છે, છતાં પણ સામે રહેલા યૈથાદષ્ટ પદાર્થની વિશેષતાને ભૂલી જઈને, પૂર્વાપ૨ક્ષણીય પદાર્થની સામ્યતાને લઈને, સ્વલક્ષણરૂપ પદાર્થમાં અવિદ્યમાન પણ સમાનાકારનો અધ્યારોપ કરે છે. આવા વિકલ્પો વસ્તુજન્ય હોવા છતાં પણ, વસ્તુ વિશે અવિસંવાદ ધરાવતા નથી... ભાવાર્થ : સ્વલક્ષણ પૂર્વાપરક્ષણથી વ્યાવૃત્ત હોઈ માત્ર એકક્ષણસ્થાયી છે. આ સ્વલક્ષણોની વિશેષતા છે. પણ નિત્યાદિ વિકલ્પો આ વિશેષતાને ભૂલી જઈને (બાકી જો આ વિશેષતાનું અનુસ્મરણ હોત, તો પૂર્વાપરક્ષણોની સદેશતા ન દેખાત) પૂર્વાપરક્ષણગત પદાર્થોની સદશતાનાં કારણે, તે સ્વલક્ષણનું પૂર્વાપરક્ષણ સાથેનાં સાદેશ્યને ગ્રહણ કરે છે અને સાદશ્યને ગ્રહણ કરી, સ્વલક્ષણમાં અવિદ્યમાન પણ સમાનાકારરૂપ વિશેષાંતરનો તેઓ સમારોપ કરે છે – આ વિકલ્પો, વસ્તુની વાસ્તવિક .... विवरणम् . 98. किञ्चित्सामान्यग्रहणेन सदृशापरहेतुना विशेषान्तरसमारोपात् हेतोरिति । किञ्चित्सामान्यस्यकिञ्चित्सादृश्यस्य ग्रहणम् - अध्यवसायस्तेन । कीदृशेन सामान्यग्रहणेनेत्याह- सदृशापरहेतुना, सदृश:पाश्चात्यकारणक्षणसमानाकारो योऽपरः कार्यक्षण: स हेतुर्यस्य किञ्चित्सामान्यग्रहणस्य तत् तथा तेन । किमित्याह-विशेषान्तरसमारोपात् विशेषान्तरस्य - स्वलक्षणेष्वविद्यमानस्य समानाकाररूपस्य समारोपःअध्यारोपस्तस्माद्धेतोः-कारणात् ।। * જે સ્વલક્ષણરૂપે પદાર્થનું દર્શન થયું હતું, તે સ્વલક્ષણરૂપે પદાર્થની વિશેષતા... એમ યથાદષ્ટનો અર્થ २वी... १. 'सदृशापरापरहेतुना' इति घ- पाठः । Jain Education International २. 'रूपायां' इति ड-पाठः । ३. 'लम्भेनैव' इति क-ड-पाठ: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy