________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
( १६६ ) स्यादेतन्न तत्त्वतो गृहीतग्राहित्वेनास्याप्रामाण्यम्, अपि त्वविषयत्वेनेति । कथमयमविषय इति वाच्यम् । यदनेन वेद्यते न तदस्तीति चेत्, क्व तन्नास्तीति ? किं तत्रैवोच्यते उताहो बहिरिति ? यदि तत्रैव कथं वेद्यते, वेद्यमानं वा कथं न तत्रेति चिन्त्यम् । अथ बहिः, अविकल्पकेऽपि समानः प्रसङ्गः, तेनापि वेद्यमानस्य बहिरभावात्
* व्याख्या
+
स्यादेतन्न तत्त्वतो गृहीतग्राहित्वेन हेतुना अस्य - विकल्पस्य अप्रामाण्यम्, अपि त्वविषयत्वेनेति । एतदाशङ्क्याह- कथमयं - विकल्पोऽविषय इति वाच्यम् । यदनेन वेद्यते विकल्पेन न तदस्तीत्यविषयः । इति चेत्, एतदाशङ्क्याह - क्व तन्नास्ति यदनेन वेद्यते ? किं तत्रैव विकल्पे उत बहिरिति ? यदि तत्रैव - विकल्पे एव नास्ति, कथं तेन वेद्यते, वेद्यमानं वा कथं न तत्र विकल्प इति चिन्त्यम् ।
द्वितीयं विकल्पमधिकृत्याह - अथ बहिर्यदनेन वेद्यते न तदस्तीति । एतदाशङ्क्याहअविकल्पकेऽपि समानः प्रसङ्गः अविषयत्वप्रसङ्गः । कथमित्याह - तेनापि - अविकल्पकेन ...जनेअंतरश्मि
४९४
-
* વિકલ્પની પ્રમાણતા અંગે બૌદ્ધપ્રલાપનો નિરાસ
(૧૬૬) બૌદ્ધ : વાસ્તવિક રીતે તો વિકલ્પ તે ગૃહીતગ્રાહી હોવાથી અપ્રમાણ નથી, પણ તે નિર્વિષયક હોવાથી અપ્રમાણ છે, અર્થાત્ વિકલ્પનો કોઈ વિષય જ ન હોવાથી અપ્રમાણ છે. સ્યાદ્વાદી : આ વાત પણ અયુક્ત છે, કારણ કે પહેલા તો તમે એ કહો કે વિકલ્પ તે નિર્વિષયક
प्रेम ?
બૌદ્ધ : કારણ કે વિકલ્પ વડે જે અનુભવાય છે તે વસ્તુ હોતી નથી એટલે વિકલ્પ નિર્વિષયક
छे...
स्याद्वाही : ते वस्तु झ्यां नथी होती ? (१) विस्यमां, 3 (२) जहार ?... (१) भे विऽस्यमां ન હોય, તો કઈ રીતે તે ત્યાં અનુભવાય ? અથવા જો અનુભવાય તો તે શી રીતે ત્યાં નથી ? બૌદ્ધ : (૨) તો અમે બીજો પક્ષ માનશું, અર્થાત્ વિકલ્પ વડે અનુભવાતો વિષય બહારના ભાગમાં નથી... આશય એ કે, વિકલ્પ વડે અનુભવાતાં સામાન્યાકારનું અસ્તિત્વ, બાઁઘમાં ન હોવાથી
.. विवरणम् .
स्वयमेव वृत्तिकृद् व्याचष्टे - अगृहीतग्रहणमिति । अयमभिप्रायः यदा ज्ञेयवस्तुनो विनाशे ज्ञानमुत्पद्यते, तदा ज्ञानकाले वस्त्वभावादेव गृहीतग्राहित्वासम्भवेन वचनमात्रमेवैतद् यदुतागृहीतग्रहणमिति ।
* તે સામાન્યાકાર બુદ્ધિકલ્પિત હોવાથી, તેનું માત્ર અંદર જ અસ્તિત્વ છે, બહાર તો તેવું કોઈ તત્ત્વ જ નથી... બૌદ્ધો બાહ્ય પદાર્થોને સ્વલક્ષણરૂપ માને છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org