SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४५८ तद्ग्रहणायोगात् एकान्तैकत्वात्, तथाग्रहे मोहाभावात्, भावे वा निवृत्त्यनुपपत्तेः उपायाभावादिति । (१४३) अनेन शिंशपादिप्रतिपत्तौ वृक्षाप्रतिपत्तिः प्रत्युक्ता, तुल्ययोगक्षेमत्वात्; अन्यथा कथञ्चित् तद्भेदापत्तेः । व्यावृत्तिभेदोऽभ्युपगम्यत एवेति चेत्, આ વ્યારથી જ नान्यथेदमित्याह-तदप्रतिपत्तौ-साध्याप्रतिपत्तौ तद्ग्रहणायोगात्-स्वभावग्रहणायोगात् । अयोगश्च-एकान्तैकत्वात्, प्रक्रमात् साध्यहेत्वोः । मोहव्यावृत्त्यर्थमप्यस्य प्रवृत्तिरयुक्तेत्याहतथाग्रहे-एकत्वेन ग्रहे मोहाभावात्, भावे वा-तथाग्रहेऽपि मोहस्य । किमित्याह-निवृत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च उपायाभावात् । तत्स्वरूपग्रहेऽपि तन्मोहस्य निवृत्तौ क उपाय इति ? अनेन-अनन्तरोदितेन शिंशपादिप्रतिपत्तौ सत्यां वृक्षाप्रतिपत्तिः प्रत्युक्ता । कुत इत्याहतुल्ययोगक्षेमत्वात्, शिंशपात्वस्यैव वृक्षत्वादित्यर्थः । अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे कथञ्चित् तद्भेदापत्तेः शिंशपात्व-वृक्षत्वयोर्भेदापत्तेावृत्तिभेदः अभ्युपगम्यत एव, - અનેકાંતરશ્મિ છે તો સ્વભાવથી અભિન્ન સાધ્યનું પણ ગ્રહણ માનવું જ પડશે (અન્યથા તો સાધ્યના ગ્રહણ વિના તદભિન્ન સ્વભાવનું પણ ગ્રહણ નહીં થાય...). પ્રશ્ન : પણ આવું કેમ ? ઉત્તર : કારણ કે તમારા મતે તો સાધ્ય-હેતુ બંને એકાંતે એક જ છે (તાદાભ્ય છે) તેથી જો (૧) સાધ્યનું ગ્રહણ થશે તો જ હેતુનું ગ્રહણ થશે, અને (૨) સાધ્યનું ગ્રહણ નહીં થાય તો હેતુનું પણ ગ્રહણ નહીં થાય... પ્રશ્નઃ તો હેતુની સાથે સાધ્યનું પણ ગ્રહણ માની લઈએ તો? ઉત્તર : તો તો તે મોહની (=સાધ્ય વિશેનાં અજ્ઞાનની) કદી નિવૃત્તિ જ નહીં થાય, કારણ કે સાધ્ય વિશેના મોહને દૂર કરવાનો સચોટ ઉપાય એ જ છે કે સાધ્યનું યથાર્થરૂપે ગ્રહણ કરી લેવું! પણ હેતુની સાથે સાધ્યનું અભિન્નપણે યથાર્થરૂપે ગ્રહણ થવા છતાં પણ જો મોહ રહેતો હોય, તો બીજો કયો ઉપાય છે, કે જે તે મોહનો નિવારક બને ? સાર: સાધ્ય-હેતુનું ગ્રહણ સાથે જ થતું હોવાથી હેતુ દ્વારા સાધ્યનિશ્ચય સંભવિત જ નથી. (૧૪૩) ઉપરોક્ત કથનથી જે લોકો એમ કહે છે કે – “યં વૃક્ષ, શિશપાત્વી” - અહીં શિશપાનું ગ્રહણ થયે પણ વૃક્ષનું ગ્રહણ થતું નથી...” – તેઓનું પણ નિરાકરણ થાય છે, કારણ કે આની પણ નિરાકરણપદ્ધતિ ઉપરની જેમ જ છે, અર્થાત્ શિશપા + વૃક્ષ બંને એકાંત એકસ્વભાવી છે, તો પછી શિશપાનું ગ્રહણ થયે વૃક્ષનું પણ ગ્રહણ થશે જ અને તો વૃક્ષ વિશે વ્યામોહ જ ન રહેતાં તદ્વિષયક અનુમાન પણ અસંગત ઠરે... પ્રશ્નઃ શિશપાનું ગ્રહણ થવા છતાં પણ વૃક્ષનું ગ્રહણ ન માનીએ તો ? ઉત્તરઃ તો તો બંનેનો કથંચિત્ ભેદ પણ માનવો પડશે, બાકી જો એકાંત એકસ્વભાવી હોય તો શિશપાની સાથે વૃક્ષનું ગ્રહણ પણ થાય જ... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy