SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ४४३ अनेकान्तजयपताका (तृतीयः ऽभावप्रसङ्गात् स्वसंविन्मात्रस्यैव भावात्, असत्या उपरागायोगात् क्लिष्टताऽसिद्धेरिति ॥ (१३१ ) किञ्च एकान्तवादिनः सर्वथा कल्पनाऽपोढत्वे कल्पनाऽपोढकल्पनातोऽप्यपोढत्वात्, कल्पनाऽपोढत्वलक्षणायोगः । प्रत्यक्षसामान्यं लक्षणविषय इति चेत्, * व्याख्या अवस्तुत्वेन हेतुना । किमित्याह - विकल्पधियः- कल्पनाबुद्धेः अभावप्रसङ्गात् । प्रसङ्गश्च स्वसंविन्मात्रस्यैव भावात् । सर्वत्र " इयमेव कल्पनोपरक्ता विकल्पधीः" इत्यप्यसदित्यावेदयन्नाह-असत्याः कल्पनाया अवस्तुत्वेन । किमित्याह-उपरागायोगात् स्वसंविदेव क्लिष्टा विकल्पधीरित्यप्ययुक्तिमत् । इत्याह- क्लिष्टताऽसिद्धेरिति स्वसंविद्मात्रत्वेन, अतः स्थितमेतन्न चैतन्याय्यमिति ॥ दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च एकान्तवादिनः - वादिन एकान्तेन कल्पनाऽपोढमेतत्, ततश्च सर्वथा कल्पनापोढत्वे सति । किमित्याह - कल्पनापोढकल्पनातोअनेडांतरश्मि तो तमने एष्ट नथी.... બૌદ્ધ ઃ સ્ફટિકસમાન જે સ્વસંવિાં અસત્ એવી કલ્પનાનો ઉપરાગ (રંજન) થાય છે, તે સ્વસંવિને જ અમે વિકલ્પબુદ્ધિ તરીકે માનીશું સ્યાદ્વાદી ઃ પણ કલ્પના તો અસત્ છે, તો પછી તેનો સ્વસંવેદનમાં ઉપરાગ શી રીતે થઈ શકે ? जौद्ध : तो ठे स्वसंवित् लिष्ट३५ हशे तेने अमे सविझल्य मानीशुं ... સ્યાદ્વાદી ઃ તે તો માત્ર સ્વસંવેદનરૂપ હોવાથી, તેમાં તો ક્લિષ્ટતા જ સિદ્ધ નથી... (આશય : દરેક સ્વસંવિત્ સ્વસંવિદ્ માત્ર છે. તેમાં ક્લિષ્ટતા – અક્લિષ્ટતા એવો ભેદ પાડનાર બીજું કોઈ તત્ત્વ જ નથી, એટલે ક્લિષ્ટતા અસિદ્ધ છે...) સાર ઃ તેથી કલ્પનાને વાસ્તવિક જ માનવી જોઈએ અને તેનો સ્વસંવેદનની સાથે અભેદ જ સ્વીકારવો જોઈએ... ફલતઃ ‘કલ્પનાપોઢ’ લક્ષણ ઘટે નહીં ← આમ, કલ્પનાપોઢ લક્ષણ અવ્યાપક હોવાથી તેને લક્ષણરૂપે માનવું બિલકુલ ન્યાયસંગત નથી... * નિર્વિકલ્પપ્રત્યક્ષમાં પણ કલ્પનાપોઢ લક્ષણની અઘટિતતા (૧૩૧) બીજી વાત, એકાંતવાદીમતે તો નિર્વિકલ્પ પ્રત્યક્ષ સર્વથા કૅલ્પનાથી રહિત છે, અર્થાત્ ...विवरणम् . 73. कल्पनाऽपोढकल्पनातोऽप्यपोढत्वादिति । प्रत्यक्षं कल्पनाऽपोढमेवंविधा अपि शब्दोल्लेखवती तत्र कल्पना न प्रवर्तत इत्यर्थ: ।। * અહીં કલ્પના એટલે શબ્દસંસૃષ્ટતા સમજવી. હવે નિર્વિકલ્પ જો કલ્પનારહિત હોય તો તેમાં શબ્દસંસર્ગ ન થાય, તો તે નિર્વિકલ્પ વિશે ‘નિર્વિકલ્પ કલ્પનારહિત છે' એવા પણ શબ્દો શી રીતે ઘટે ? १. पूर्वमुद्रिते तु 'ल्पाना०' इति प्रेसदोषेणाशुद्धपाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy