________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४४० प्रत्यक्षवादिनो न न्यायतो रूपादिनिश्चयाऽनुमाननिश्चययोर्भेद इति सूक्ष्मधिया भावनीयम् ॥
__ (१२८) कथं तनुमानविकल्पो नानन्तरम् ? सन्न्यायतोऽक्षज्ञानेन तद्विषयानधिगतेः । वस्तुनः अनेकधर्मत्वात् क्षयोपशमवैचित्र्यात् इत्युक्तप्रायम्, अतो न निर्विकल्पकमेव प्रत्यक्षम् ॥
ખે છે ત્યારથી .... इति-एवमुक्तनीत्या एकान्तेन निर्विकल्पकप्रत्यक्षवादिनः-वादिनो न न्यायतःउक्तनीत्या रूपादिनिश्चयाऽनुमाननिश्चययोर्भेद इति-एतत् सूक्ष्मधिया भावनीयम् ॥
आह-यद्येवं कथं तहनुमानविकल्पो नानन्तरम् ?, दर्शनस्येति प्रक्रमः । एतदाशङ्क्याह-सन्न्यायतः-तत्त्वनीत्या अक्षज्ञानेन अविकल्पेन तद्विषयानधिगते:-अनुमानविकल्पविषयानधिगतेः, कथं कस्यचिदधिगतिः कस्यचिन्नेत्येतदपि युक्तिमदिति ? एतदाशङ्क्याह-वस्तुनोऽनेकधर्मत्वात् । एतदपि युगपदेव प्रायश इत्याह-क्षयोपशमवैचित्र्यादितिएतदुक्तप्रायं-प्रायेणोक्तम्, अतो न निर्विकल्पकमेव प्रत्यक्षमिति निगमनम् ॥
... અનેકાંતરશ્મિ ... નિષ્કર્ષ : ઉક્ત રીતે એકાંત નિર્વિકલ્પપ્રત્યક્ષવાદીમતે ખરેખર તો રૂપાદિનિશ્ચયનો અને અનુમાનનો કોઈ જ ભેદ નથી.
(૧૨૮) બૌદ્ધઃ જો બંને વચ્ચે ભેદ ન હોય, તો નિર્વિકલ્પાનુભવ પછી રૂપાદિના નિશ્ચયની જેમ અનુમાન પણ તરત કેમ નથી થતું?
સ્યાદ્વાદીઃ વાસ્તવિક રીતે તો નિર્વિકલ્પપ્રત્યક્ષ વડે અનુમાનના વિષયનું ગ્રહણ થતું જ નથી, કારણ કે વસ્તુ અનેકધર્માત્મક છે અને તેમાં ક્ષયોપશમની વિચિત્રતાથી કોઈક ધર્મોનો બોધ થાય અને કોઈક ધર્મોનો બોધ ન પણ થય...
પ્રશ્ન : પણ નિશ્ચયના વિષયનું ગ્રહણ થાય અને અનુમાનના વિષયનું ગ્રહણ ન થાય એવું બને ?
ઉત્તરઃ હા, કારણ કે ક્ષયોપશમની વિચિત્રતાએ એ પણ અશક્ય નથી... જો તેવો ક્ષયોપશમ ન થયો હોય, તો કોઈક વિષયનું ગ્રહણ ન પણ થાય, એ બધું પ્રાયઃ અમે કહી જ દીધું છે... ફલતઃ પ્રત્યક્ષ દ્વારા અનુમાનના વિષયનો બોધ ન થયો હોવાથી, નિર્વિકલ્પ પછી તરત જ અનુમાન થાય એવું જરૂરી નથી...
ફલિતાર્થ : તેથી અનુમાનની જેમ રૂપાદિના નિશ્ચયને (સવિકલ્પને) પણ પ્રમાણ માનવો જ
“તપ યુIકે પ્રાયશઃ ત્યાદ' - એ પંક્તિનો ભાવાર્થ આવો લાગે છે : કોઈક ધર્મનું જ્ઞાન થાય, કોઈક ધર્મનું નહીં એ બની શકે, કારણ કે વસ્તુના અનેક ધર્મો છે. હવે વળી (યુપાવ) એક જ કાળે (પતfપ) અમુક ધર્મ દેખાય, અમુક ધર્મ નહીં એવું (પ્રાયશ:) જે પ્રાયઃ કરીને બને છે તેમાં (ક્ષયોપશમવૈવિચાત) પ્રમાતાના ક્ષયોપશમનું વૈચિત્ર્ય એ જ કારણ છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org