________________
(તૃતીય
४३७
अनेकान्तजयपताका गमोऽन्यथा रूपादिनिश्चयवत् स्यात् तदैवायं, निमित्ताविशेषात्, तदधिगमस्यैव तत्त्वतस्तन्निमित्तत्वाद् बाधकानुपपत्तेरविशेषेण भावात् एकान्तैकत्वात्, अन्यथा तदनुपपत्तेः ॥
એ વ્યારા ... रूपादिवत् तद्दर्शनं-नित्यत्वादिदर्शनम् । इति चेत्, एतदाशङ्क्याह-न तर्हि प्रागविकल्पेन तद्वत्-रूपादिवत् तदधिगमः-अनित्यत्वाद्यधिगमः, अन्यथा-यदि स्यात् ततो रूपादिनिश्चयवत् स्यात् तदैवायम्-अनित्यत्वादिनिश्चयः । कुत इत्याह-निमित्ताविशेषात् । अविशेषश्च तदधिगमस्यैव-अविकल्पेन रूपाद्यधिगमस्यैव तत्त्वतः-परमार्थेन तन्निमित्तत्वात्-अनित्यत्वादिनिश्चयनिमित्तत्वात् बाधकानुपपत्तेः रूपादिनिश्चयानुमानेन । तथा चाह-अविशेषेण भावात्-रूपाद्यधिगमवदनित्यत्वाद्यधिगमत्वेन भावात् । भावश्च एकान्तैकत्वात् अधिकृताधिगमस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः-एकान्तैकत्वानुपपत्तेरधिकृतानुभवस्य रूपादिनिश्चयवत् स्यात् तदैवायमिति स्थितम् ।।
- અનેકાંતરશ્મિ
.
તો અનિયત્વ વગેરેનું પણ ગ્રહણ થઈ જ ગયું છે અને તેથી તો તે વિશે અનુમાનની પણ પ્રમાણતા નહીં ઘટે...
બૌદ્ધ અનિયત્વ વગેરેનું, યદ્યપિ પૂર્વે ગ્રહણ થઈ ગયું છે, છતાં પણ રૂપાદિ જેવું ગ્રહણ નથી થયું...
સ્યાદાદી : તો તો એમ જ સાબિત થશે કે, રૂપાદિની જેમ ખરેખર તો અનિત્યત્વાદિનું નિર્વિકલ્પથી ગ્રહણ જ થયું નથી, નહીંતર નિમિત્ત તો બંને ઠેકાણે સમાન હોવાથી રૂપાદિના નિશ્ચયની જેમ અનિયત્વ વગેરેનો નિશ્ચય પણ કેમ ન થાય?
બૌદ્ધઃ પણ શું બંને અંશનું નિમિત્ત સમાન છે?
સ્યાદ્વાદી : હા, કારણ કે રૂપાદિના નિશ્ચયનું કારણભૂત જે નિર્વિકલ્પ દ્વારા રૂપાદિનું ગ્રહણ થાય છે, તે જ નિર્વિકલ્પથી અનિત્યત્વનું પણ ગ્રહણ થયું હોઈ પરમાર્થથી તો તે જ નિર્વિકલ્પ અનિત્યવાદિના નિશ્ચયનું પણ નિમિત્ત છે જ - આમ બંનેનું નિમિત્ત એક હોવાથી, રૂપનિશ્ચયના અનુમાનથી અનિત્યવાદિનો નિશ્ચય હોવામાં કોઈ બાધ નથી... અર્થાત્ જે નિમિત્તથી રૂપનો નિશ્ચય થાય છે, તે જ નિમિત્તથી અનિત્યવાદિનો નિશ્ચય પણ થશે જ...
કારણ કે નિર્વિકલ્પાનુભવ તો એકાંતે એકરૂપે હોઈ બંને અંશ વિશે સમાન જ છે. બાકી જો તેને બંને અંશમાં ભિન્ન માનશો, અર્થાત્ રૂપદર્શન અંશમાં રૂપવિકલ્પ થાય અને અનિત્યત્વાંશમાં અનિત્યત્વવિકલ્પ થાય એમ કહેશો તો તેની એકાંત એકરૂપતા જ નહીં રહે...
૨. “ત્તે વિશે' તિજ-ઘ-પાd: શુદ્ધિઃ કૃતા |
૨ પૂર્વમુર્તિ તુ “નિત્યસ્વારિ’ ત્રશુદ્ધપાત:, મત્ર તુ G-D-પ્રતાનુસારેખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org