SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ४३३ अनेकान्तजयपताका (તૃતીયઃ (१२३) न हि प्रत्यक्षं भागशः उत्पद्यते, निरंशत्वात् । सत्यं नोत्पद्यत इति । अनुमानविकल्पपरामर्शालम्बनमपि तत्र गृहीतमेव केवलं गृहीतेऽपि येष्वाकारेषु ने तदनन्तरमेव निश्चयोत्पत्तिर्भूयसा व्याप्तिदर्शनात् तु भवति, तद्विषय एवानधिगतार्था વ્યારા ... ___ तथा चाह-न हि प्रत्यक्षं भागशः-भागेन उत्पद्यते । कुत इत्याह-तस्य निरंशत्वात् स्वलक्षणमेतदिति निरंशं । सत्यं नोत्पद्यते भागशः प्रत्यक्षमिति-अस्मादनुमानविकल्पपरामर्शालम्बनमपि तत्र-वस्तुनि गृहीतमेव, प्रक्रमात् प्रत्यक्षेण केवलं गृहीतेऽपि सति येष्वाकारेषु-अनित्यत्वादिषु न तदनन्तरमेव-न दर्शनानन्तरमेव निश्चयोत्पत्तिर्भूयसा-बाहुल्येन - અનેકાંતરશ્મિ .. તો તેની જેમ અનુમાનને પણ અપ્રમાણ માનવું પડશે... - અનુમાનની પ્રમાણતા અંગે બૌદ્ધનું વક્તવ્ય - (ભૂમિકા અનુમાન અગૃહીતગ્રાહી નથી, કારણ કે તે ત્યારે જ અગૃહીતગ્રાહી બની શકે, જ્યારે ધૂમમાં રહેલ વદ્વિજન્યતાસ્વભાવ પ્રત્યક્ષગૃહીત ન હોય અને અનુમાનથી ગૃહીત હોય... પણ પ્રત્યક્ષ નિરંશ હોવાથી આંશિક ઉત્પન્ન થતું નથી, પૂર્ણપણે જ થાય છે અને એટલે અનુમાન ગૃહીતગ્રાહી જ સિદ્ધ થાય... એ બધી વાતો જણાવે છે ) (૧૨૩) સ્યાદ્વાદીઃ વસ્તુનું નિર્વિકલ્પપ્રત્યક્ષ તો નિરંશ છે, માટે તે ટુકડે-ટુકડે તો ઉત્પન્ન ન જ થાય ને? બૌદ્ધઃ હા, એકદમ સાચી વાત છે, કારણ કે તેની વિષયભૂત વસ્તુ તો નિરંશ સ્વલક્ષણરૂપ છે, તેનું પ્રત્યક્ષ ટુકડે-ટુકડે તો શી રીતે થઈ શકે? સ્યાદ્વાદીઃ તો તો તે પ્રત્યક્ષ દ્વારા જ સંપૂર્ણતયા વસ્તુનું ગ્રહણ થઈ જશે અને તેથી તો જે અંશનો અનુમાન દ્વારા પરામર્શ થવાનો છે, તે અંશનું પણ પ્રત્યક્ષ થઈ જશે, તો પછી તે અનુમાન અગૃહીતગ્રાહીરૂપે પ્રમાણ શી રીતે બનશે? બૌદ્ધ : નિર્વિકલ્પ પ્રત્યક્ષ દ્વારા યદ્યપિ તે વસ્તુ ગૃહીત જ છે, પણ માત્ર ગૃહીત પણ વસ્તુમાં, અનિત્યત્વ વગેરે જે આકાર વિશે તરત નિર્વિકલ્પદર્શન પછી નિશ્ચયની ઉત્પત્તિ થતી નથી, અને ઘણીવાર અવિનાભાવ= અનિત્યવાદિની વ્યાપ્તિને જોયા બાદ જ નિશ્ચયની ઉત્પત્તિ થાય છે, તે આકાર - વિવરમ્ ... वह्निजन्यस्वभावो धूम: प्रतिभासते । अत: परमार्थतो वह्निरपि तत्र प्रतिभासत इत्यायातम् । एवं च धूमग्राहिणैव प्रत्यक्षेण गृहीते धूमध्वजे तत्साधनाय प्रवर्तमानमनुमानं गृहीतग्राह्येव स्यादिति ।।। ૨. “ન તુ ત૮૦' ત --: ૨. “સુતક્ષા' કૃતિ ઇ-પાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy