________________
४३०
व्याख्या-विवरण-विवेचनसमन्विता न च न सोऽपि रूपादिविकल्पः, तन्मात्रहेतुत्वात् । (१२२) न च तत्त्वत एकस्यापि तदितरनाशनेन प्रवृत्तिः, नाशस्य निर्हेतुकत्वाभ्युपगमात्, तदभाव एव तद्भावोपपत्तेः ।
समुद्भूतसमारोपव्यवच्छेदेनापि भावदर्शनेन-उत्पाददर्शनेन हेतुना रूपादिविकल्पस्य अविरोधात् प्रमाणत्वस्य एतदेवाह-शुक्तिकाशकलादौ वस्तुनि रजतादिसमारोपव्यवच्छेदेन तद्भावात्शुक्तिकादिविकल्पभावात् । न चेत्यादि । न च न सोऽपि शुक्तिकाविकल्पो रूपादिविकल्पः, किन्तु रूपादिविकल्प एव । कुत इत्याह-तन्मात्रहेतुत्वात्-रूपादिमात्रहेतुत्वात् । न च तत्त्वतःपरमार्थेन एकस्यापि अनुमानविकल्पस्य रूपादिविकल्पस्य वा तदितरनाशनेन-समुद्भूतसमारोपनाशनेन अञ्जसा प्रवृत्तिः । कुतो न इत्याह-नाशस्य निर्हेतुकत्वाभ्युपगमात् तथा तदभाव एव-समारोपाभावे एव तद्भावोपपत्तेः-अनुमानादिविकल्पभावोपपत्तेः । इहैव
અનેકાંતરશ્મિ .... બૌદ્ધ પણ રૂપાદિના વિકલ્પની તેવી પ્રવૃત્તિ કદી દેખાય છે?
સ્યાદાદી : જુઓ - શુક્તિના ટુકડામાં કોઈકને રજતનો સમારોપ થાય છે, ત્યારબાદ તે જ વ્યક્તિને શુક્તિનો વિકલ્પ થતાં રજતના સમારોપનો વ્યવચ્છેદ થાય છે - આ રીતે રજતસમારોપના વ્યવચ્છેદપૂર્વક જ શુક્તિકાવિકલ્પની ઉત્પત્તિ થાય છે.
બૌદ્ધ : એ વાસ્તવમાં વિકલ્પ જ નથી, તે સમારોપનો વ્યવચ્છેદ તો અનુમાનથી જ થાય છે.
સ્યાદ્વાદી: અરે ! શુક્તિકાવિકલ્પ એ પણ એક પ્રકારનો રૂપાદિનો જ વિકલ્પ છે, અનુમાન નહીં, કારણ કે તે પણ રૂપાદિ વસ્તુમાત્રથી જ ઉત્પન્ન થયેલ છે, (લિંગથી નહીં.) આમ, અનુમાનની જેમ વિકલ્પની પ્રવૃત્તિ પણ સમારોપના વ્યવચ્છેદપૂર્વક જ થતી હોવાથી, તેને પણ પ્રમાણ માનવો જ
જોઈએ...
* * તાત્વિકદષ્ટિએ તો કોઈનાથી પણ સમારોપવ્યવચ્છેદની અશક્યતા -
(૧૨૨) વાસ્તવિક રીતે તો અનુમાન કે વિકલ્પ કોઈની પણ પ્રવૃત્તિ સમારોપના નાશપૂર્વક થતી નથી, કારણ કે બૌદ્ધો નાશને નિહેતુક માને છે...
આશય એ છે કે, નાશનો કોઈ જ હેતુ હોતો નથી, “સમારોપવ્યવચ્છેદ=સમારોપનાશ' એટલે તે સમારોપનો વ્યવચ્છેદ પણ નિર્દેતુક હોવાથી સ્વયં જ થઈ જાય તેની ઉત્પત્તિ કોઈનાથી પણ શક્ય નથી...
તેથી સમારોપનો વ્યવચ્છેદ અનુમાન કે વિકલ્પ કોઈનાથી ન થાય, અર્થાત્ તેઓની પ્રવૃત્તિ સમારોપના નાશ માટે નથી થતી, પણ સમારોપનો અભાવ થયે જ તેમની પ્રવૃત્તિ થાય છે...
૨. ‘પ્રમાઈ વી પરેવા' રૂતિ 8- 4: . ૨. “રિસ્સો વિરુન્હો' રૂતિ 8-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org