________________
अनेकान्तजयपताका
४०५ o
(तृतीयः
अन्यापोह इति तदपि तन्मात्रापोहगोचरमेव, न वस्तुस्वभावनिश्चयात्मकमिति । ( १०२ ) एतदपि यत्किञ्चित्, वाङ्मात्रत्वात् ॥
यत् तावदुक्तम्-‘असमारोपविषये भावात्' इत्यत्र समारोपाभावेऽस्य वृत्तिरुक्ता, अयं च समारोपाभावो यदि प्रसज्यप्रतिषेधरूपः, न क्वचिदस्य वृत्तिस्तस्य तुच्छत्वात्,
... व्याख्या :
न तत्र निश्चयो भवति अनित्यत्वादिनिश्चयः, तद्याथात्म्यविषयः तद्विवेक एव च - समारोपविवेक एव च अन्यापोहः तद्व्यवच्छेदः । इति एवं तदपि अधिकृतनिश्चयज्ञानं तन्मात्रापोहगोचरमेव समारोपापोहमात्रगोचरमित्यर्थः । न वस्तुस्वर्भावनिश्चयात्मकं न स्वलक्षणनिश्चायकमिति योऽर्थः । एवं पूर्वपक्षमाशङ्क्याह-एतदपि यत्किञ्चित्-असारम् । कुत इत्याह-वाङ्मात्रत्वात्वाच्यार्थशून्यत्वात् ॥
-
I
एतदेव दर्शयति यत् तावदुक्तमित्यादिना । तत्र यत् तावदुक्तं पूर्वपक्षग्रन्थे- 'असमारोपविषये भावात्' इत्यत्र-ग्रन्थे समारोपाभावेऽस्य - निश्चयस्य वृत्तिरुक्ता, एतदैदम्पर्यम् । यदि नामैवं ततः किमित्याह-अयं च समारोपाभावो यदि प्रसज्यप्रतिषेधरूपः- समारोपाभवन... अनेडांतरश्मि
સમારોપ થાય ત્યાં નિશ્ચય ન થાય, કારણ કે સમારોપનો ત્યાગ-અભાવ, એ જ તેનો વ્યવચ્છેદ छे... निश्चय पए। समारोप व्यवच्छे६३५ ४छे...
(ભાવાર્થ : સ્યાદ્વાદીએ રૂપાદિનિશ્ચયજ્ઞાનમાં સમારોપવ્યવચ્છેદનો અભાવ બતાવ્યો, કારણ કે સમારોપ થતો જ નથી... પણ બૌદ્ધ કહે છે - સમારોપ થાય અને પછી તેનો વ્યવચ્છેદ થાય એવું નથી, પણ સમારોપ ન થવો એ જ તેનો વ્યવચ્છેદ છે અને એ તો રૂપાદિનિશ્ચયમાં છે જ...) * સફળતાસાધક બૌદ્ધપૂર્વપક્ષનો વિકલ્પશઃ નિરાસ
(૧૦૨) સ્યાદ્વાદી ઃ તમારું આ કથન પણ અસાર છે, કારણ કે આ બધું માત્ર બોલવા પૂરતું જ छे. ते खा प्रमाणे --
તમે જે કહ્યું હતું કે – “વિવક્ષિત નિશ્ચયજ્ઞાન તે અસમારોપના વિષયમાં જ ઉત્પન્ન થાય છે” – તે કથનથી એ સાબિત થાય છે કે, સમારોપના અભાવમાં જ નિશ્ચયજ્ઞાન રહે છે. એ તો બરાબર જ છે ને ?
जौद्ध : हा,
સ્યાદ્વાદી : પણ અમે તમને એ પૂછીએ છીએ, કે આ સમારોપનો અભાવ (૧) પ્રસજ્ય
१. ४०४तमम् पृष्ठम् । २. 'भावस्य' इति ग-पाठः । ३. 'प्रसज्ज्यप्रति०' इति घ-पाठ: । ४. 'रूपस्ततो न' इति ग-पाठः । ५. ‘विषयस्तद्याथात्म्यविषयस्तद्विवेक' इति क-पाठः । ६. 'निश्चायकं' इति ङ-पाठः । ७. ४०४तमम् पृष्ठम् । ८. 'प्रसज्ज्यप्रति०' इति घ-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org