________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
विरोधात् । न चास्पष्टतया नेति, तस्याः स्पष्टताऽभ्युपगमादिति ॥
(९५) यच्चोक्तम्- ' तच्च यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति, तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते' एतदप्ययुक्तम्, तस्य निरंशत्वाभ्युपगमात्; अन्यथा परसिद्धान्ता
.... व्याख्या
वेति हृदयम् । न चेत्यादि । न च मूलकल्पत्वात्, केवलायास्तदाकारोत्पत्तेरिति प्रक्रमः, ति न निश्चयरूपता । कुत इत्याह-बोधस्यानिश्चयत्वविरोधात् । बोधो निश्चयोऽवगम इति तुल्यार्थाः । न चेत्यादि । न च अस्पष्टतया कारणेन नेति न निश्चयरूपता, केवलायास्तदाकारोत्पत्तेरिति प्रक्रमः । कुत इत्याह- तस्याः - तदाकारोत्पत्तेः स्पष्टताऽभ्युपगमादिति ॥
यच्चोक्तं पूर्वपक्षग्रन्थं एव-'तच्च यत्रांशे पाश्चात्यं निश्चयं जनयितुं शक्नोति, . तत्रैव प्रामाण्यमात्मसात्कुरुते', एतदप्ययुक्तम् । कुत इत्याह- तस्य प्रक्रमात् प्रमेयवस्तुनः,
"
अनेअंतरश्मि
આમ, સાકારમાં વિષયપરિચ્છેદ છે જ અને એટલે નિર્વિકલ્પ સાકાર છે જ. તેથી નિર્વિકલ્પને निश्चय३५ ४ मानवो रह्यो ...
(૯૪) બૌદ્ધ : એકલી આકારોત્પત્તિ તો મૂંગી છે, અર્થાત્ આકાર આવી જાય તેટલા માત્રથી તે જ્ઞાન વસ્તુનું નિશ્ચાયક ન બને... પણ શબ્દસંબંધ જ નિશ્ચય છે.
३९६
-
स्याद्वाही : अमन जने ? अरा ते ज्ञान वस्तुनो जोध तो उरावे ४ छे ने ? जने (१) जोध, (२) निश्चय, (3) ज्ञान, (४) अवगम... वगेरे शब्दों तो पर्यायवाची ४ छे... तेथी जोध साथै અનિશ્ચય તો ન જ હોઈ શકે. ફલતઃ વસ્તુના બોધ સાથે તેનો નિશ્ચય પણ થશે જ...
બૌદ્ધ : કેવલ વસ્તુના આકારની ઉત્પત્તિ તો અસ્પષ્ટ છે. તેથી તદાકારતા નિશ્ચય નથી.... स्याद्वाही : ना, खाडारोत्पत्ति स्पष्ट ४ मनायेली छे अस्पष्टता तो निराअरमां ४ होय छे... સારાંશ : કોઈ પણ રીતે દૃઢતાની ઉપપત્તિ માટે નિર્વિકલ્પમાં આકારોત્પત્તિ માનવી જ પડશે અને તેથી તે નિશ્ચયરૂપ થશે જ... તેથી તમે જે કહ્યું હતું કે, “પ્રત્યક્ષ તે કોઈનો નિશ્ચાયક નથી’” - તેનો નિરાસ થાય છે.
મેં પૂર્વપક્ષીના કથન પ્રમાણે પરસિદ્ધાંતની આપત્તિ
(૯૫) તમે જે કહ્યું હતું કે – “તે નિર્વિકલ્પ પ્રત્યક્ષ, વસ્તુના જે અંશમાં પાછળથી નિશ્ચય ઉત્પન્ન કરવા સમર્થ છે, તે જ અંશમાં તે પ્રમાણતાને ભજે છે” - તે કથન પણ અયુક્ત છે, કારણ કે એવું
..... विवरणम् .
ततस्तद्बोधोपपत्तिर्नाभ्युपगम्यते ततस्तदुत्तरक्षणवद् - बाह्यालम्बनपदार्थाग्रेतनक्षणवत् तत:-आलम्बनाद् भावे विज्ञानस्याबोधरूपतैव स्यात् ।।
१. 'तत्स्पष्ट०' इति क- पाठः ।
Jain Education International
२. ३९०तमम् पृष्ठम् । ३. ३९०तमम् पृष्ठम् ।
For Personal & Private Use Only
www.jainelibrary.org