SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ३९५ अनेकान्तजयपताका (तृतीयः न च सैव केवलाऽनिश्चयः, स्वालम्बनपरिच्छेदात् । न च न सोऽपि, तत्त्वतः तत्स्वभावतया ततस्तद्बोधोपपत्तेः । (९४) न च मूककल्पत्वात् नेति, बोधस्यानिश्चयत्व .................... व्याख्या .......... ध्वनियोगासिद्धः । तथा तद्युक्तस्यापि-ध्वनियुक्तस्यापि, प्रत्ययस्येति प्रक्रमः, तदाकारोत्पत्तिप्रधानत्वात्-विषयाकारोत्पत्तिप्रधानत्वादिति । न चेत्यादि । न च सैव-तदाकारोत्पत्तिः केवला-ध्वनियोगरहिता अनिश्चयः-अपरिच्छेदः । कुत इत्याह-स्वालम्बनपरिच्छेदात्स्वविषयपरिच्छेदात्, केवलयाऽपि । न च न सोऽपि-स्वालम्बनपरिच्छेदस्तत्त्वतः-परमार्थेन । कुत इत्याह-तत्स्वभावतया-स्वालम्बनपरिच्छेदस्वभावतया, ततः-स्वालम्बनात् तद्बोधोपपत्तेः-विवक्षितालम्बनबोधोपपत्तेः, अन्यथा तदुत्तरक्षणवत् ततो भावेऽप्यबोधरूपतै ....... मनेतिरश्मि .. ........................ प्रश्न : भ? उत्तर : ७॥२५॥ मौद्धमते . ४ : (१) तहात्म्य, अने (२) तदुत्पत्ति... तमाथी શબ્દ-જ્ઞાન વચ્ચે એક સંબંધ ઘટતા નથી. તેથી જ્ઞાનમાં શબ્દનું જોડાણ સંભવિત જ નથી... એ વસ્તુના નિશ્વયનું મૂળ કારણ તદાકારતા ધ્વનિયુક્ત પ્રત્યયમાં આકારોત્પત્તિ જ પ્રધાન હોય છે કારણ કે સશબ્દ પ્રત્યય સાકાર જ હોય છે) એટલે દઢતા (ધ્વનિયોગ) એ આકારોત્પત્તિરૂપ જ થશે અને તેના માટે તમારે નિર્વિકલ્પને સાકાર માનવું પડશે. પૂર્વપક્ષ : ભલે હોય... પણ સાંભળો, માત્ર સાકારતા નિશ્ચયરૂપ નથી, પણ સાથે શબ્દસંબંધ હોય તો જ તે નિશ્ચય કહેવાય. ઉત્તરપક્ષ : ના, સાકારતા આવે એટલે વિષયપરિચ્છેદ થાય જ. તેથી તે નિશ્ચય બને જ. પૂર્વપક્ષ : પણ સાકારમાં અમે વિષયપરિચ્છેદ માનતા જ નથી. ઉત્તરપક્ષઃ સાકારતાનો એવો સ્વભાવ જ છે, કે તે પોતાના વિષયનો બોધ, વિષયથી ઉત્પન્ન કરે જ. જો તે બોધ ન કરે, તો વિષયજન્ય હોવા માત્રથી તે જ્ઞાનરૂપ ન થાય, કારણ કે વિષયજન્ય તો विषयनी उत्त२१५। ५९। छे... .................* विवरणम् ..... 62. विषयाकारोत्पत्तिप्रधानत्वादिति । अनुभूयते हि ध्वनियुक्तो बोध: सविकल्पकज्ञानलक्षणो घटाद्याकारः । न चाबाधितेऽनुभवे कश्चिद् विरोध: ।। 63. अन्यथा तदुत्तरक्षणवत् ततो भावेऽप्यबोधरूपतैवेति हृदयमिति । अन्यथा-यदि १. 'स्वावलम्बन०' इति क-पाठः। २. 'ध्वनितो बोधः' इति ख-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy