________________
अनेकान्तजयपताका
(तृतीयः शून्यस्तत्रेति ? । ( ९२ ) किञ्च किं पुनरस्य दाढ्यं किं निर्विकल्पकसमनन्तरत्वं किं वा वासनाजन्म उताध्यवसिततद्भावता, आहोस्विद् ध्वनियोगः ? न तावनिर्विकल्पकसमनन्तरत्वम्, तदपरनिर्विकल्पकेन व्यभिचारात्, निर्विकल्पकसमनन्तरान्निर्विकल्पकोत्पत्तेः । नापि वासनाजन्म, निर्विकल्पकस्यापि तत उत्पत्तेः, तत्तत्समनन्तराव्यतिरेकात् ।
...................... व्याख्या .................... वस्त्वाकारशून्यस्तन्मात्रप्रतिभासनेन तत्रेति-वस्तुनीति ? अभ्युच्चयमाह किञ्चेत्यादिना। किं पुनरस्य-प्रत्ययस्य दाढ्यं किं निर्विकल्पकसमनन्तरत्वम् ? निर्विकल्पकं समनन्तरो यस्येति विग्रहस्तद्भावो निर्विकल्पकसमनन्तरत्वं तत् । किं वा वासनाजन्म ? वासनातो जन्म तत्, उताध्यवसिततद्भावता ? अध्यवसितः परिच्छिन्नः तद्भावः-वस्तुभावो येनेति विग्रहः, तद्भावोऽध्यवसिततद्भावता । आहोस्विद् ध्वनियोगः-शब्दसम्बन्धः प्रत्ययदायमिति ? एवं विकल्पचतुष्टयमुपन्यस्याह-न तावन्निर्विकल्पकसमनन्तरत्वं प्रत्ययदायम् । कुत इत्याहतदपरनिर्विकल्पकेन व्यभिचारात्, तस्मात्-अधिकृतप्रत्ययादपरं च तन्निर्विकल्पकं च तेनानैकान्तिकत्वात् । एतत्प्रकटनायैवाह-निर्विकल्पकसमनन्तरात् सकाशात् प्रबन्धेन निर्विकल्पकोत्पत्तेः ॥ ___ नापि वासनाजन्म प्रत्ययदायम् । कुत इत्याह-निर्विकल्पकस्यापि ततः-वासनात
....... मनेतिरश्मि *. બૌદ્ધો, પ્રત્યાયની દૃઢતાના આધારે નિશ્ચય માને છે અને આવી દઢતા નિર્વિકલ્પમાં નથી – એવું તેઓ કહે છે, તેથી તેઓનું વિકલ્પશઃ નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી જણાવે છે --
* प्रत्ययता मंगे विsun* (८२) प्रत्ययानी ढता से शुंछ ? (१) निर्वि८५४नु उपाहान छ त ?, (२) वासनाथी ४नो ४न्म छेते ?, (3) वस्तुनो अध्यवसाय थवो ते? 3 (४) शनी संबंध? આ બધા વિકલ્પોમાંથી જ્ઞાનની દઢતા કોને કહેવાય ?
* (१) प्रथम विse* નિર્વિકલ્પસમનન્તરત્વ તો દઢતા ન માની શકાય, કારણ કે નિર્વિકલ્પ સમનત્તરત્વ તો એક નિર્વિકલ્પ પછી થતાં બીજા નિર્વિકલ્પમાં પણ હોય છે. છતાં પણ, તમે તેને ક્યાં નિશ્ચયરૂપ (દઢપ્રત્યયરૂપ)માનો છો ? (એટલે તમારું નિર્વિકલ્પ સમનત્તરવરૂપ લક્ષણ, લક્ષ્ય (નિશ્ચય) વિના પણ (નિર્વિકલ્પમાં) રહેતું હોવાથી લક્ષણાભાસ બને છે. તેથી પ્રથમ વિકલ્પ તો યોગ્ય નથી.) અહીં એક નિર્વિકલ્પ પછી બીજું નિર્વિકલ્પ ઉત્પન્ન થાય છે એ તો સિદ્ધ જ છે...
*(२) द्वितीय विse* વાસનાથી ઉત્પત્તિ થવી તેને પણ પ્રત્યયદઢતા ન કહી શકાય, કારણ કે વાસનાથી ઉત્પત્તિ તો
१. 'किञ्च पुनरस्य' इति क-पाठः। २. 'आहोश्वित् ध्वनि०' इति ङ-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org