SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ३७५ अनेकान्तजयपताका (તૃતીય अन्यस्माद् वाङ्मानं तेनैव इन्द्रियार्थाविभावनात्-इन्द्रियार्थादर्शनाद् विभावनं-दर्शनम् । तथाहिप्रतीतमेतत् न शब्दादेव पश्यतीति तथा इन्द्रियादेव च सकाशात् शब्दार्थाप्रतीतेः । न हि पनसं पश्यन्नप्यकृतसमयो वाह्लीकः पनसमित्यवैति इत्यादि । 'आदि'शब्दात् ।। "अन्यदेवेन्द्रियग्राह्यमन्यः शब्दस्य गोचरः । शब्दात् प्रत्येति भिन्नाक्षो न तु प्रत्यक्षमीक्षते ॥" इत्याद्येतत् समानं गृह्यते इत्येतदपि प्रत्युक्तम् । અનેકાંતરશ્મિ . (૧) જે વ્યક્તિએ ઇન્દ્રિયનો વ્યાપાર ન કર્યો હોય, તે વ્યક્તિને કોઈ “ઘટ’ બોલે તેટલા માત્રથી તેને ઘટનું દર્શન નથી થઈ જતું અને એ તો પ્રતીતિસિદ્ધ છે, કારણ કે “હિમાલય” બોલવા માત્રથી જ હિમાલયનું દર્શન તો કોઈને થતું નથી, અને (૨) ઇન્દ્રિય દ્વારા પણ શબ્દના વિષયની પ્રતીતિ નથી થતી, કારણ કે વાલીક દેશમાં રહેનાર કોઈક માણસ, આ વસ્તુને પનસ કહેવાય એવું જાણતો નથી, કારણ કે તે દેશમાં પનસ ન હોવાથી પનસશબ્દનો કદી તેને સંકેત જ નથી થયો... હવે, આ જ વ્યક્તિ, જો દક્ષિણ દિશામાં આવે, તો ઇન્દ્રિય દ્વારા પનસને જોવા છતાં પણ, “પનસ' શબ્દનું જોડાણ કરી શકતો નથી - આમ શબ્દથી ઇન્દ્રિયના વિષયની કે ઇન્દ્રિયથી શબ્દનાં વિષયની પ્રતીતિ ન થતી હોવાથી સિદ્ધ થાય છે કે, શબ્દ + ઇન્દ્રિયના વિષયનો ભેદ છે. મૂળ ગ્રંથમાં મૂકેલ “આદિ શબ્દથી, અન્ય ગ્રંથની પંક્તિ પણ લઈ લેવી... (તે પંક્તિમાં દશ્ય અને શબ્દવિષયના ભેદસાધનની આશંકા છે.) તે આશંકા આ પ્રમાણે છે -- - દશ્ય + વિકલવ્ય અર્થનાં ભેદસાધનની આશંકા - ઇન્દ્રિયથી જે અર્થનું ગ્રહણ થાય છે, તે અલગ છે અને વિકલ્પથી જે અર્થનું ગ્રહણ થાય છે, તે અલગ છે, અર્થાત્ (૧) ઇન્દ્રિય દ્વારા “સ્વલક્ષણ” રૂપ ક્ષણિક વસ્તુનું ગ્રહણ થાય છે, અને (૨) શબ્દ દ્વારા કાલ્પનિક એવું “સામાન્ય બોધિત થાય છે અને તે બંને વિષય જુદા છે. તેથી જ, નષ્ટ આંખવાળા કે જન્માન્ય વ્યક્તિને, વસ્તુનું પ્રત્યક્ષ નથી થતું, પરંતુ તે વ્યક્તિને પણ શબ્દ દ્વારા પ્રતીતિ તો થય જ છે – આમ દૃશ્ય (નિર્વિકલ્પપ્રત્યક્ષના વિષયભૂત) વસ્તુમાં સ્પષ્ટતા અને વિકલ્થ (સવિકલ્પબુદ્ધિના વિષયભૂત) વસ્તુમાં અસ્પષ્ટતા હોવાથી, દશ્ય-વિકલ્મનો ભેદ માનવો 55. अकृतसमयो वाहीक इति । वाह्रीकदेशोद्भवो हि पुमान् सर्वथा तद्विषये पनसाभावादसज्ञातपूर्वतच्छब्दसङ्केत: कथञ्चिद् दक्षिणस्यां दिशि समायात: पनसं पश्यन्नपि न तत्र शब्दं नियोक्तुमुत्सहते ।। આશય એ છે કે, જો ખરેખર બંનેનો વિષય એક હોત, તો ભેદાયેલી આંખવાળાને પણ, શબ્દથી સાક્ષાત્ પ્રત્યક્ષ થઈ જવું જોઈએ, જે થતું નથી. ફલતઃ બંનેના વિષયનો ભેદ જ સિદ્ધ થાય છે. ૪. વાદ્દેશો.' ૨. ‘ર્શનાદ્રિભાવન' કૃતિ -પઢિ: ૨. અનુષ્ટ રૂ. ‘વાળી રૂતિ' કૃતિ -પઢિ: -પ8િ:. ". પનામાવી' રૂતિ -પઢિ: ૬. “સન્નતપૂર્વ' રતિ રd--પતિ: | રૂતિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy