SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) ( ६३ ) एवं च सर्वशब्दानामपि प्रायो यथोक्तं सर्ववस्तुवाचकत्वमिति । क्षयोप બાબા.... - विवरण - विवेचनसमन्विता व्याख्या ३४८ च-व्यवहारस्य अन्यथा सर्ववस्तूनामेव प्रायस्तथा सर्वशब्दवाच्यस्वभावतामन्तरेण अयोगात् । अयोगश्च निमित्तानुपपत्तेः । तथाहि -किमत्रान्यन्निमित्तं तत्तत्स्वभावतामन्तरेण ? अनिमित्तस्य च सदाभावादिदोष इति भावनीयम् ॥ एवं च सर्वशब्दानामपि-नीरोदकादीनां यथोक्तं प्रायस्तथा तथा सर्ववस्तुवाचकस्वभावत्वेन इह प्रायोग्रहणात् मृषाभाषावर्गणोत्थवन्ध्यशब्दव्यवच्छेदः । एवं यथोक्तं सर्ववस्तु... અનેકાંતરશ્મિ . <$– (વિનેન...) જેવો સંકેત હોય, દ્રવ્યાદિ હોય, તે પ્રમાણે તે વસ્તુમાં તેવા શબ્દનો અવિ૨ોધપણે પૂર્વોક્ત ચિત્રવ્યવહાર થાય છે, તે બતાવે છે કે, દ્રવ્યાદિસાપેક્ષ ક્ષયોપશમથી ચિત્રપ્રતીતિ થાય છે અને વસ્તુમાં સર્વશબ્દવાચ્યતાસ્વભાવ માન્યા વિના તેવો વ્યવહાર શક્ય નથી, કારણ કે બીજું તો કોઈ તેવા વ્યવહારનું કારણ જ નથી... * (૨) શબ્દની સર્વ વસ્તુવાચકતા (૬૩) ની૨-ઉદક વગેરે બધા શબ્દો પ્રાયઃ કરીને બધી જ વસ્તુના વાચક છે, કારણ કે તેઓનો સર્વ વસ્તુને કહેવાનો સ્વભાવ જ છે. પ્રશ્ન : ‘પ્રાયઃ કરીને’ કેમ કહ્યું ? ઉત્તર ઃ મૃષા ભાષાવર્ગણાથી બનેલા વંધ્યાદિ (જેનો વાચ્ય પદાર્થ જગતમાં છે જ નહીં તેવા) * વિવરણમ્ . 40. मृषाभाषावर्गणोत्थवन्ध्यशब्दव्यवच्छेद इति । प्रकृतीश्वरादयो हि शब्दाः प्रकृत्यैव मृषाभाषावर्गणोत्था विवक्षितार्थशून्यतया वन्ध्यस्वभावा इति । Jain Education International * પ્રશ્ન ઃ પાણીનો સ્વભાવ નીરાદિ શબ્દથી વાચ્ય બનવાનો તો માની લઈએ, પણ સર્વ શબ્દથી વાચ્ય બનવાનો તો શી રીતે માની શકાય ? કારણ કે ઘટાદિ શબ્દથી તે ક્યાં વાચ્ય બને છે ? ઉત્તર ઃ કેમ નહીં ? કારણ કે જે વ્યક્તિને ‘પાણીને ઘડો કહેવો' એવો સંકેત થયો હોય, તે વ્યક્તિને ‘ઘટ’ કહેવાથી જ પાણીની પ્રતીતિનો વ્યવહાર થતો દેખાય છે - આવો વ્યવહાર તો જ ઘટી શકે, કે જો ઘટાદિ શબ્દથી પણ વાચ્ય બનવાનો પાણીનો સ્વભાવ હોય... ફલતઃ સર્વશબ્દથી વાચ્ય બનવાનો સ્વભાવ માનવો જ રહ્યો... પ્રશ્ન ઃ સર્વશબ્દથી વાચ્ય બનવાના સ્વભાવ વિના જ, અવિલંબિતાદિરૂપે થતો વ્યવહાર માની લઈએ તો ? ઉત્તર ઃ તો તો તેવા વ્યવહારનું કોઈ નિમિત્ત જ ન રહેવાથી તે વ્યવહાર નિર્દેતુક બનતા - તે વ્યવહારનું સર્વદા અસ્તિત્વ કે સર્વદા નાસ્તિત્વ માનવાનો પ્રસંગ આવશે... તેથી તાદેશવ્યવહારનાં નિમિત્તરૂપે સર્વશબ્દથી વાચ્ય બનવાનો સ્વભાવ માનવો જ જોઈએ.... છુ. ‘પ્રાયસ્તથા સર્વ॰' કૃતિ દ્દ-પા: । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy