SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३४० (५९) आह-एवमपि तत्तद्धर्मावग्रहणादेः सर्वेषामवग्रहादित्वप्रसङ्गः । न, स्थूरेतरधर्मालम्बनावरणभेदतः क्रमभवनेन तथाप्ररूपणात्, तत्त्वतस्त्वयमदोष एव । વ્યાહ્યા युगपदिव अवभासते, न तु युगपदेवेत्यर्थः ॥ ___ आह-एवमपि अवग्रहादिभावे तत्तद्धर्मावग्रहणादेः 'आदि'शब्दात् तत्तद्धर्मसमर्थपर्यालोचनादिग्रहः । सर्वेषाम्-अवग्रहादीनां मतिभेदानामवग्रहादित्वप्रसङ्गः अन्वर्थयोगेन । 'आदि'शब्दादीहादिग्रहः । एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-स्थूरेतरधर्मालम्बनावरणभेदतः कारणात् । स्थूरेतराश्च ते धर्माश्च स्थूरेतरधर्माः, इतरे-सूक्ष्माः, त एवालम्बनं एतच्चावरणं चेति विग्रहस्तयोर्भेदस्तस्मात् क्रमभवनेन तथाप्ररूपणात्-अवग्रहादित्वेन प्ररूप ... અનેકાંતરશ્મિ . યુગપદ્ જેવું લાગતું.. આવું મતિજ્ઞાન નામનું ઇન્દ્રિયજ્ઞાન સિદ્ધ થાય છે. બધા ભેદોના અવગ્રહાદિનાં પ્રસંગનું નિવારણ ને (૫૯) પૂર્વપક્ષઃ જેમ અવગ્રહ વસ્તુના ધર્મનું ગ્રહણ કરે છે, તેમ ઈહાદિ પણ વસ્તુના ધર્મનું ગ્રહણ કરે છે અને “નવપ્રમ્ અવBઃ' એ વ્યુત્પત્તિ પ્રમાણે તો ઈહાદિને પણ અવગ્રહ માનવાનો પ્રસંગ આવશે. એ જ રીતે, જેમ ઈહાથી ધર્મોનું પર્યાલોચન થાય છે, તેમ એવગ્રહાદિથી પણ ધર્મોનું પર્યાલોચન થાય છે, તો તો પછી અવગ્રહાદિને પણ ઈહા માનવાનો પ્રસંગ આવશે. આ રીતે અવાય-ધારણા અંગે પણ સમજવું.. સ્યાદ્વાદીઃ તેવું નથી, કારણ કે અવગ્રહાદિ બધા જુદા જુદા છે. તે આ રીતે -- (૧) આલંબનભેદઃ અવગ્રહનો વિષયભૂત ધર્મ સ્થળ છે, તેનાથી ઈહાનો વિષયભૂત ધર્મ સૂક્ષ્મ છે, તેનાથી પણ અવાયનો ધર્મ સૂક્ષ્મતર છે. (૨) આવરણભેદ : અવગ્રહનું આવરણ જુદું, ઈહાનું આવરણ જુદું, અવાયાદિનું આવરણ (૩) ક્ષયોપશમભેદઃ અવગ્રહ માટેનો ક્ષયોપશમ અલગ, ઈહાદિ માટેનો ક્ષયોપશમ અલગ... આ કથનથી બૌદ્ધ પોતાના પૂર્વપક્ષની શરૂઆતમાં જે કહ્યું હતું કે – “સામાન્ય-વિશેષાકાર કોઈ એક જ્ઞાન છે જ નહીં, યુગપ૬ પ્રવર્તતા સવિકલ્પ-નિર્વિકલ્પથી જ તેવું ભાન થાય છે' - તેનું નિરાકરણ થાય છે, કારણ કે ઉપરોક્ત રીતે મતિજ્ઞાનરૂપ એક જ જ્ઞાન, અવગ્રહ અંશને લઈને સામાન્યાકારરૂપ અને ઈહાદિ અંશને લઈને વિશેષાકારરૂપ સિદ્ધ થાય છે. ફલતઃ તેના દ્વારા સામાન્ય-વિશેષરૂપ વસ્તુની પણ અવશ્ય સિદ્ધિ થશે... તે અવગ્રહમાં, યદ્યપિ ઈહાવત્ અવાંતર વિશેષ ધર્મોનું પર્યાલોચન નથી હોતું, પણ તેના વ્યાપક સામાન્યધર્મોનું પર્યાલોચન તો હોય છે જ... १. पूर्वमुद्रिते तु 'तत्तद्धर्मास०' इत्यशुद्धपाठः, तस्य चात्र D-प्रतानुसारेण शुद्धिः कृता । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy