SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૦) - સંપાદનશેલી... ગ્રંથમાં મૂળ-ટીકા વગેરેનો પૂર્વાપર ગોઠવણનો ક્રમ આ પ્રમાણે છે - (૧) મૂળગ્રંથ, (૨) વ્યાખ્યા, (૩) ગુજરાતી વિવેચન, (૪) વિવરણ, (૫) ગુજરાતી ટીપ્પણ, અને (૬) પાઠપાઠાંતરાદિની ફૂટનોટો... # મૂળગ્રંથ આખો જાડા ફોન્ટમાં લીધેલ છે. I વ્યાખ્યામાં જે જે મૂળગ્રંથના પ્રતીકો છે, તે બધાના ફોન્ટ જાડા કરેલ છે. 3 મૂળગ્રંથના કયા પદાર્થનું કયું વિવેચન છે – તે જાણવા, મૂળગ્રંથના ફકરાની પહેલા નંબર આપેલા છે # વૃત્તિની કઈ કઈ પંક્તિઓ પર પૂ. મુનિચન્દ્રસૂરિ મ.સા.નું વિવરણ છે – તે જાણવા, તે તે પંક્તિઓ પર ઇંગ્લીશ નંબર મૂક્યા છે.. િવિવેચનમાં, ગ્રંથના ક્લિષ્ટ પદાર્થોને તાત્પર્ય “આશય' “ભાવાર્થ' વગેરે મથાડે વધુ વિશદ કર્યા છે.. વિવેચનમાં, વ્યાખ્યા + વિવરણના પણ પ્રાયઃ બધા પદાર્થો સમાવી લેવાનો પ્રયત્ન થયો If વિવેચનની ટીપ્પણમાં, પૂર્વાપર સંદર્ભો, તે તે વાક્યો કહેવા પાછળના આશયો, શાસ્ત્રપાઠી દ્વારા પ્રસ્તુત વિષયનું વિશદીકરણ, કેટલાક શબ્દોના પ્રતિનિયત અર્થો, પ્રસંગોપાત્ આવેલી છે તે દર્શનની માન્યતાઓનું સ્પષ્ટીકરણ વગેરે દ્વારા પ્રસ્તુત વિષયને વિશદ કરવા પ્રયત્નો કર્યો છે.. જ વિવેચનમાં જે પદાર્થોનો હજી વધુ વિસ્તાર કરવો જણાયો, તે પદાર્થોનો વિવેચનમાં જ વધુ વિસ્તાર ન કરતાં, તે તે સ્થાને ‘V.T.' એવી સંજ્ઞા આપીને, પાછળ પરિશિષ્ટમાં વિસ્તારથી તે વિશેષ ટીપ્પણો'નું આલેખન કર્યું છે... @ મૂળગ્રંથમાં જેટલા પણ પ્રમાણવાર્તિકના શ્લોકો છે, તે બધા ટીકા સાથે, તે તે ભાગના પરિશિષ્ટમાં આપેલા છે. વિશેષથી પદાર્થના બોધ માટે તે જોઈ શકાય... * અનેકાંતજયપતાકા ગ્રંથના ૬ અધિકારો છે, તેઓની ગોઠવણ ભાગમાં આ પ્રમાણે વિભાજિત કરવામાં આવી છે. ભાગ અધિકાર ૧ ૧, ૨ # (૧) સદસદ્ધાદ અધિકાર (૨) નિત્યાનિત્ય અનેકાંતવાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy