________________
२०१
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता स्थितिधर्मकत्वमेव, क्षणान्तरेऽपि स्थित्यापत्तेः ? इत्यलं विस्तरेण । तदेवमिहापि विज्ञानादिकार्यायोग इति स्थितम् ॥ ___(१४६ ) नित्यानित्यं पुनः, कथञ्चिदवस्थितत्वात्, अनेकस्वभावत्वात्, निबन्धनो......................................... व्याख्या ................................. तुच्छतया, इत्येवमुत्पादादिसाम्येऽपि भवनाभवनयोः रूप-रसादेरिव भेदः । सर्वोपसंहारमाहइति-एवमुक्तनीतेः कुतोऽस्य-वस्तुनः क्षणस्थितिधर्मकत्वमेव ? । अभवने कारणमाहक्षणान्तरेऽपि अस्थितिव्यतिरेकादिना स्थित्यापत्तेः । इत्यलं विस्तरेण । तदेवमिहापिक्षणस्थितिधर्मके वस्तुनि विज्ञानादिकार्यायोग इति स्थितम् ॥
स्वपक्षमधिकृत्य आह-नित्यानित्यं पुनः वस्तु कथञ्चिदवस्थितत्वात्, तत्तथाभवनेन तथाऽनेकस्वभावत्वात्, निमित्तोपादानहेतुस्वभावभेदेन निबन्धनोपपत्तेः तत्तत्स्वभावभावेन जनयति विज्ञानादिकं कार्यम् । 'आदि'शब्दात् स्वोपादानकार्यग्रहः । इति-एवम् अवगम्यते
....... मनेतिरश्मि ........ તુચ્છરૂપે થાય છે, ભવનનું ગ્રહણ અતુચ્છરૂપે થાય છે – આમ, સ્વરૂપ-નિવૃત્તિ-ગ્રહણને આશ્રયીને, રૂપ-રસની જેમ, ભવન-અભવનનો ભેદ પણ સંગત જ છે.
નિષ્કર્ષ : ઉક્ત રીતે, દરેક પદાર્થની ક્ષણસ્થાયિતા ઘટશે જ નહીં, કારણ કે ક્ષણિક માનવા માટે દ્વિતીયક્ષણઅસ્થિતિવિશિષ્ટ પ્રથમક્ષણસ્થિતિ માનવી પડે, પણ સ્થિતિ-અસ્થિતિ બને, ભિન્નઅભિન્ન-ભિન્નભિન્ન કે અવાચ્ય છે?... વગેરે વિકલ્પો દ્વારા, સ્થિતિ સાથે અસ્થિતિ ન ઘટવાથી - ફલતઃ અસ્થિતિરૂપ સ્વભાવ ન રહેતાં – બીજી ક્ષણે પણ વસ્તુની સ્થિતિ થતાં એકાંત ક્ષણિકતાનો લોપ થશે.
- આ પ્રમાણે, એકાંતઅનિત્યપક્ષે પણ, વસ્તુ ક્ષણસ્થિતિક જ ન રહેતા વિજ્ઞાન વગેરે કાર્યો ન ઘટવાથી, એકાંત અનિત્યનું જ્ઞાન પણ નહીં થઈ શકે.
* (२) नित्यानित्य मनेतिवाE * (१४६) वे ग्रंथ ॥२ श्री, नित्यानित्यनु वास्तवि स्व३५. शुं ? ते समावेछ -
પૂર્વેક્ષણવર્તી માટી વગેરે જ, ઘટાદિરૂપે પરિણમે છે, કોઈ નવો પદાર્થ નહીં, એમ નિત્યાનિત્યરૂપે જ વસ્તુનું અવસ્થાન હોવાથી, વસ્તુને નિત્યાનિત્યરૂપ જ માનવી જોઈએ.
नित्य वस्तु शेयस्वभावी होय तो सह शान... न होय तो ध्यारेय नही... अनित्य वस्तु; બીજી ક્ષણે ન હોવાથી તેનું પ્રત્યક્ષ ન થાય વગેરેથી તે બધાના જ્ઞાનનો નિષેધ કર્યો...
.........* विवरणम् ........... 15. तत्तथाभवनेनेति । तस्य-प्राच्यक्षणवर्तिनो मृदादेस्तथाभवनेन-घटादिरूपतया परिणत्या ।।
16. स्वोपादानकार्यग्रह इति । स्व:-आत्मा मृदादे: सम्बन्धी उपादानं यस्य तत् तथा तच्च तत् कार्यं च घटादिलक्षणं तस्य ग्रहः ।।
.........
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org