SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १४१ - स्तन्नीतावुपादानेतरहेत्वोर्भेदसिद्धिः, हेतुलक्षणाविशेषात्, विशिष्टलक्षणायोगाच्च ॥ ( १०२ ) न चासाधारणादिहेतुतया तत्सिद्धिः, आद्यस्यासम्भवात्, एकस्यैवानेककार्यकृत्त्वात् सर्वबुद्धैर्शप्तेः, अन्यथा तदतत्त्वप्रसङ्गः । स्वभावभेदमन्तरेण चाधिकृत ...व्याख्या ... तत्त्वततस्तन्नीतौ सामान्येनैव उपादानेतरहेत्वोः नाममात्रकल्पितयोर्भेदसिद्धिः । कुत इत्याहहेतुलक्षणाविशेषात् सामान्येन विशिष्टलक्षणायोगाच्च द्वयोरपि ॥ न चेत्यादि । न च असाधारणादिहेतुतया असाधारण उपादानहेतुः साधारणस्त्वितर इत्येवम्भूतया तत्सिद्धिः- उपादानेतरहेत्वोर्भेदसिद्धिः । कुत इत्याह- आद्यस्य- असाधारणस्य हेतोः असम्भवात् । कथमसम्भव इत्याह- एकस्यैवेत्यादि । एकस्यैव वस्तुनोऽनेककार्यकृत्त्वात्अनेककार्यकरणशीलत्वात्। एतदेवाह सर्वबुद्धैः - सर्वज्ञैज्ञप्तेरेकस्य । इत्थं चैतदङ्गीकर्तव्य ... अनेअंतरश्मि બેમાં વિશેષ કોઈ ફેરફાર નથી અને જો કોઈ વિશેષતા જ ન હોય, તો ‘આ ઉપાદાન અને આ નિમિત્ત' - खेम अनेनो लेह ४ संगत न । शडे... ܀ (१०२) जौद्ध : (१) के असाधारण अरा होय ते उपाधानारा, अने (२) ४ साधारण કારણ હોય તે નિમિત્તકારણ - આમ, ઉપાદાન-નિમિત્તનો ભેદ સંગત થઈ શકશે. સ્યાદ્વાદી ઃ- એવું પણ અસંભવિત છે, કારણ કે અસાધારણ કારણ ત્યારે કહેવાય કે તે એક જ अर्यनुं अरा होय, अन्यनुं नहीं... પ્રશ્ન ઃ તદ્ તદ્ વહ્નિ વગેરે તદ્ તદ્ ધૂમના જ કારણ હોય છે, તો એક જ કારણથી એક જ કાર્ય थाय छे ४ ने ? ઉત્તર : ના. દરેક વસ્તુ, સર્વ સર્વજ્ઞોનાં જ્ઞાનમાં કારણ બને છે, એટલે દરેક વસ્તુ અનેક જ્ઞાનરૂપ કાર્ય તો ઉત્પન્ન કરે જ છે... જો સર્વ સર્વજ્ઞો સર્વ વસ્તુને ન જાણે - એક પણ વસ્તુ જાણવી રહી જાય તો તેમનું સર્વજ્ઞપણું જ ન રહે... એટલે અસાધારણ કારણ કોઈ છે જ નહીં અને તેથી .... विवरणम् .. 89. सर्वज्ञैर्ज्ञेप्प्रेरेकस्येति । यदा सर्वेऽपि बुद्धाः सर्वात्मना सर्वमपि वस्तु अतीतानागतवर्तमानभेद - भन्नं पश्यन्ति तदा न किञ्चिद् विषयवस्तु कस्यचिद् बुद्धज्ञानस्यासाधारणरूपेणालम्बनभावं प्रतिपद्यते; अतो विवक्षितबुद्धज्ञानस्य य उपादानहेतुः कल्प्यते, सोऽपि न तत्र साधारणभावेन व्यावृत्तः, विवक्षितबुद्धव्यतिरिक्तबुद्धज्ञानानां तस्यालम्बनत्वादिति ।। * જે કારણ કાર્યરૂપે પરિણમે તે ઉપાદાન અને પરિણમનમાં જે સહાય કરે તે નિમિત્ત - આમ સ્યાદ્વાદમતે તો બંનેની વ્યવસ્થા સંગત જ છે, પણ બૌદ્ધમતે સંગત નથી... * વસ્તુ જ્યારે એક સર્વજ્ઞના જ્ઞાનમાં કારણ બને, ત્યારે તે બીજા સર્વજ્ઞના જ્ઞાનમાં પણ કારણ હોય છે જ, અન્યથા બીજા સર્વજ્ઞને તે વસ્તુ ન જણાય. . તેથી દરેક વસ્તુ સર્વ બુદ્ધોના જ્ઞાનમાં સાધારણ કારણ છે, કોઈ પ્રતિનિયત વિશે અસાધારણ કારણ નહીં.. 'असाधारणोपा०' इति क- पाठः । २. 'नानेककार्यकारित्वं साधारणत्वं' इति टिप्पणकं ड-प्रतौ । For Personal & Private Use Only १. Jain Education International www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy