________________
અનેકાંત ઃ તત્ત્વાર્થખજાનાની ચાવી...
(પ્રસ્તાવના)
અનંતગુણનિધાન અરિહંત પરમાત્માઓના અનંત ગુણો કદાચ ભૂલી જઈએ, તો પણ એક . | યથાર્થવાદિતા ગુણ એટલો બધો મહાન છે કે તેઓને એનિમિત્તે અનંતવાર નમીએ તો પણ ઓછું ગણાય....
તેથી જ પ્રભુના ચાર મૂળ-મુખ્ય-પાયાભૂત અતિશયોમાં વચનાતિશયનો માત્ર સમાવેશ છે એમ નથી, એ આ તો મુખ્ય અતિશય છે. બાકીના ત્રણ અતિશય પણ આ અતિશયની સિદ્ધિ અને મહત્તા માટે છે એમ કહી શકાય..
પ્રભુએ પોતાના વરબોધિરૂપ સમ્યક્તના પ્રભાવે એવી તીવ્ર કરુણાભાવના ભાવી કે હું સમસ્ત 'જગતને શાશ્વત સુખરૂપ મોક્ષનો માર્ગ દેખાડું; એટલે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયીનો 'માર્ગ દેખાડું; એટલે કે બધાને શાસનરસી કરું. આના પ્રભાવે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું!
તીર્થંકર નામકર્મનું વેદના અને નિર્જરા થાક્યા વિના ધર્મદશના આપવાથી થાય છે. પણ ધર્મદેશના 'આપતા પહેલા ધર્મ-અધર્મ આદિનું સ્પષ્ટ સ્વરૂપ જ્ઞાત થવું જરૂરી છે અને તે સંપૂર્ણ રીતે જ્ઞાત તો માત્ર 'કેવલજ્ઞાનથી જ થાય. તેથી કેવળજ્ઞાન જરૂરી ગણાય. પણ કેવળજ્ઞાન વીતરાગ થયા વિના આવે નહીં. માટે વીતરાગતા પણ જરૂરી ગણાય..
આમ યથાર્થવાદ માટે કેવળજ્ઞાન ને એ માટે વીતરાગતા... આમ અપાયાપગમ અને જ્ઞાન આ ' "બંને અતિશય પણ યથાર્થવાદ માટે જ ઉપયોગી અતિશયો છે.
વળી ઈંદ્રો વગેરે આઠ પ્રાતિહાર્ય રચના વગેરે શોભા કરવા રૂપે જે પૂજાતિશય કરે છે, તે પણ 'પ્રભુની ધર્મદશના સાંભળવા ભવ્ય લોકો આકર્ષાય એ માટે હોય છે. તેથી જ ભક્તામર સ્તોત્રની * તેત્રીશમી ગાથામાં રૂલ્ય યથા તવ વિભૂતિ... માં એમ જ કહ્યું છે કે, ધર્મના ઉપદેશની વિધિમાં આપની જે * વિભૂતિ થઈ તેવી અન્ય કોઈ તીર્થસ્થાપકોની થઈ નથી. 1 અન્યયોગવ્યવચ્છેદમાં કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિ મહારાજ પણ કહે છે - ૩યં બનો નાથ! હે
૨. “નં ૨ દં વેફન્ન ? માતાના ધમ્મદ્રેસાહૃિા.
વક્ફ તં તુ માવો તફાવોસક્રિરૂત્તામાં ૬૮રૂા” – માવજીનિકુંજી २. इत्थं यथा तवं विभूतिरभूज्जिनेन्द्र !,
धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः प्रहतान्धकारा, - તાજ તો પ્રદર્શીિ વિવાશિનોf Ifસરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org