SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અમીવર્ષા આચાર્યવિજય જયસુંદરસૂરિ તરફથી મુનિયશરત્નવિજયજી મ.સા.ને જોગ અનુવંદના... દેવ-ગુરુકૃપાથી તમને નાની વયમાં અભ્યાસનો રસ નોંધપાત્ર રહ્યો... ન્યાયશાસ્ત્રમાં સરસ પ્રગતિ કરી... નય-પ્રમાણ-સ્યાદ્વાદ-અનેકાંતવાદાદિ વિષયોનું સારું પરિશીલન કર્યું. અવિચ્છિન્ન રસપ્રવાહે તમે સન્મતિતર્ક જેવા જટીલ જૈનન્યાયશાસ્ત્રનું અધ્યયન કરવા કમર કસી... પરિશીલન કર્યું. તેના હિન્દી વિવેચનનું અવગાહન કરવાથી તમારા હૈયામાં પણ આવું ઉપયોગી પ્રશસ્ત સ્વાધ્યાયકાર્ય કરવાના કોડ જાગ્યા. અનેકાન્ત જયપતાકા જેવા જટિલ ન્યાય ગ્રન્થનું અધ્યયન કરીને તમે તેના પર ધ્યાનાકર્ષક વિવેચન કરવાની હામ ભીડી. તમારા આ ભગીરથ પ્રયત્નના જેટલા ઓવારણા લઈએ એટલા ઓછા છે. ગ્રંથસ્થ અનેકાંત હવે જીવનગત બને એવી શુભેચ્છા... લિ. ) આચાર્ય વિજય જયસુંદરસૂરિ Aત્તdf • जयउ सव्वन्नुसासनम् जहट्ठियवत्थुवाइणाम् । जयतु सर्वज्ञशासनम् यथास्थितार्थवादिनाम् । यथास्थितार्थवादित्वं तीर्थकृतां प्रतिपादितं श्रीचिरन्तनाचार्यैः श्रीपञ्चसूत्राख्यशास्त्रमध्ये । सर्वज्ञैरपि अनेकान्तरूपमेव वस्तुस्वरूपं दृष्टम्, न त्वेकान्तैकरूपम् । ततस्तथैव तैर्भगवद्भिः प्रतिपादितं प्रतिपन्नञ्च ॥ तस्मात् सिद्धमेतत् → अनेकान्त एव श्रेयस्करः, कल्याणकरः, भद्रङ्करः, शिवंकरः, रागद्वेषशामको यावत् स एव कान्तः प्रियः मान्यश्च ।। * एतान्येव सर्वाणि विशेषणानि नपूर्वकाणि एकान्तशब्दे योजनीयानि । तथाहि -* एकान्तोऽश्रेयस्करः, अकल्याणकरः, अभद्रङ्करः, अशिवंकरः, राग-द्वेषविवृद्धिकरः, किञ्चैकान्तो Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy