________________
अनेकान्तजयपताका
( પ્રથમ:
©
विरोधात्, अतपस्विनश्चैवं योगिनः स्युः, कायसन्तापाभावात् । न चैतदपि न्याय्यम्, अभ्युपगमादिविरोधादेव ॥
( ३९ ) अथ न कायसन्तापस्तप इति, अपि त्वन्यदेव । हन्तैवमपि न तदेकरूपं
५६
* બાળા **
चैतदुपपन्नं यदुत दुःख्येव तपस्वीति । कुत इत्याह- अभ्युपगमादिविरोधात् । 'आदि'शब्दात् लोकयुक्तिविरोधग्रहः । अतपस्विनश्चैवं यथोदिते तपसि सति योगिनः स्युः - प्राप्तर्द्धयो भवेयुः कुत इत्याह-कायसन्तापाभावात् योगबलेन । न चैतदपि - योगिनामतपस्वित्वं न्याय्यम् । कुत इत्याह-अभ्युपगमादिविरोधादेव इति । 'आदि'शब्दः पूर्ववत् ॥
पक्षान्तराशङ्कापोहायाह-अथेत्यादि । अथ न कायसन्तापस्तप इति, अपि त्वन्यदेवक्षायोपशमिकं भावान्तरमिति । एतदाशङ्क्याह-हन्तेत्यादि । हन्तैवमपि - अन्यत् तप इति पंक्षे न तत्-अन्यत् एकरूपं सत्, तपः चित्रशक्तिकस्य कर्मणः- चित्रफलदर्शनानुमितस्य वेदनीयादेः क्षयायालं - क्षयार्थं पर्याप्तम् । कुत इत्याह- अन्यतमशक्तितोऽभावात् अन्यतमस्मिन् एकशक्तिके कर्मणि, क्षयमधिकृत्येति प्रक्रमः, शक्तिरस्येत्यन्यतमशक्तिः, तप इति गम्यते, ... અનેકાંતરશ્મિ ..
તપ ન હોવાથી, સમતાસુખની પ્રધાનતાવાળા બધા જ યોગીઓ અતપસ્વી બની જૈશે... પણ, આવી પ્રતીતિ કદી પણ નથી થતી અને આવું કોઈ સ્વીકારતું પણ નથી. તેથી છટ્ઠ-અક્રમ વગેરે કાયસંતાપને તપરૂપ માની શકાય નહીં.
* ક્ષાયોપશમિક ભાવરૂપ તપ પણ અસંગત
(૩૯) શંકા : તપ તે કાયસંતાપરૂપ નહીં, પણ એને એક ‘ક્ષાયોપશમિકભાવ' રૂપ માનવામાં આવે, તો તો તેનાથી કર્મક્ષયાદિ ઘટી જશે ને ? આશય એ કે, છટ્ઠ-અક્રમમાં રહેલ બાહ્ય કાયસંતાપ તપરૂપ નથી, પણ આહારવર્જન-કષ્ટસહનાદિના પરિણામરૂપ જે ક્ષયોપશમ ભાવ છે, તે તપ છે... એટલે ઉ૫૨ કહેલ દુઃખીને તપસ્વી માનવાની કે યોગીને અતપસ્વી માનવાની આપત્તિ નહીં આવે. સમાધાન : ના, કારણ કે ક્ષાયોપશમિક ભાવરૂપ તપ પણ એકરૂપ હોવાથી, તેના દ્વારા વિચિત્ર શક્તિવાળા કર્મનો ક્ષય અશક્ય છે (તેમાં કારણ જણાવે છે -) અન્યતમ – કોઈ એક કર્મને હણવાની શક્તિ જેનામાં છે તેવા તપથી ચિત્રશક્તિવાળા કર્મનો ક્ષય થઈ શકે નહીં... એ કારણે એક શક્તિવાળો તપ, ચિત્રશક્તિવાળા કર્મનો વિરોધી હોઈ શકે નહીં...
-
આશય એ કે, ક્ષાયોપમિક ભાવ એકરૂપ હોવાથી, તેમાં જો આહ્લાદ પ્રાયોગ્ય કર્મને હણવાની શક્તિ હોય, તો તેના દ્વારા વિષાદપ્રાયોગ્ય કર્મનો ક્ષય ન થાય અને જો વિષાદપ્રાયોગ્ય કર્મને હણવાની શક્તિ હોય, તો તેના દ્વારા આહ્લાદપ્રાયોગ્ય કર્મનો ક્ષય ન થાય - એમ કર્મની સર્વ શક્તિ સાથે વિરોધ ન ઘટવાથી, એક શક્તિવાળો ક્ષાયોપશમિક ભાવરૂપ તપ, અનેક શક્તિવાળા કર્મને હણવા
* ‘‘મહાતપસ્વિનશૈવ, ત્વત્નીત્યા નારાય: । શમસૌરવ્યપ્રધાનત્વાદ્, યોશિનવ્રુતપસ્વિનઃ ॥' ( અષ્ટપ્રર્ામ્ ૧૬/૩)
૨. ‘પક્ષો ન’ રૂતિ -પા: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org