________________
૨૨૧
ઉપકરણદ્રવ્યતીર્થ ઉપકરણો પણ ગુણપોષકતાની ઉત્તમ ખૂબી ધરાવે છે. તેવું જ દર્શન અને જ્ઞાનનાં ઉપકરણ માટે પણ સમજી લેવું. આ અહીં જન્મ્યા તેથી તમને વારસામાં મળ્યાં છે.
સભા : મુસલમાન પણ કુરાન મૂકવા સાપડો રાખે છે.
સાહેબજી ઃ તે સ્ટેન્ડ તરીકે મૂકે છે. જ્ઞાનની આશાતના ન થાય, સમ્યજ્ઞાનના આલંબનનું બહુમાન જળવાય, જીવહિંસાદિ દોષો ન લાગે તે હેતુથી નથી મૂકતા. ગુણપોષક આશય અને ગુણપોષક વપરાશ જોઈએ, તો જ તે ઉપકરણ બને.
સભા : દાંડો પણ પૂજનીય ઉપકરણ છે ?
સાહેબજી : હા, સાધુના દાંડામાં પણ પંચ પરમેષ્ઠીની મંગલમય સ્થાપના છે. આ દાંડો કાંઈ કોઈને મારવા માટેનો દંડો નથી. તેનો ઉપયોગ સંયમની સુરક્ષા માટે છે, તેનું વર્ણન પાનાં ભરીને છે.
સભા : આ બધું ભણીએ પછી જ દીક્ષા લેવાય ?
સાહેબજી : ના, પહેલે દિવસે સદ્ગુરુને સમર્પિત થઈ જાઓ તોપણ કલ્યાણ થઈ શકે. હા, દીક્ષામાં training course છે જ. સાધુને પહેલાં ગ્રહણશિક્ષા, પછી આસેવનશિક્ષા એ રૂપે વર્ષો સુધી ઘડાવાનું છે જ. સ્વમુખ ભાખે વીરજિણંદ રે. ૧૨. વાચક જસ કહે શ્રદ્ધા ધરો રે, પાલે શુદ્ધ પડિક્કમણાનો વ્યવહાર રે, અનુત્તર સમ સુખ પામે મોટયું રે, પામશે ભવિજન ભવજલ પાર રે. ૧૩.
(ઉપા. શ્રી યશોવિજયજી મ. સા. કૃત શ્રી પડિક્કમણાંના ફળની સજઝાય) १. दण्डादिपञ्चकं पुनर्दण्डः १ विदण्डः २ यष्टि ३ वियष्टि ४ र्नालिका ५ चेति, यतः- "लट्ठी तहा विलट्ठी, दंडो अ विदंडओ अ नालीओ। भणिअं दंडगपणगं, वक्खाणमिणं भवे तस्स।।१।। लट्ठी आयपमाणा, विलट्ठी चउरंगुलेण परिहिणा। दंडो बाहुपमाणो, विदंडओ कक्खमित्तो अ।।२।। [ओघनि. ७३०] लट्ठीए चउरंगुल, समूसिओ दंडपंचगे नाली। नइपमुहजलुत्तारे, तीए थग्गिज्जए सलिलं ।।३।। बद्धइ लट्ठीए जवणिआ विलट्ठीइ अ कत्थइ दुवारं। घट्टिज्जए उवस्सय, तयणं तेणाइरक्खट्ठा ।।४।।" [प्रवचनसारोद्धारे ६६९-६७२] भोजनवेलायां जवनिकाबन्धने यष्ट्याः प्रयोजनम्, वियष्ट्या तु कुत्रापि प्रत्यन्तग्रामादौ उपाश्रयसत्कं द्वारं घटट्यते, येन तदाहनने षाटकारश्रवणात्तस्करशनकादयो नश्यन्ति। "उउबद्धमि अ दंडो, विदंडओ घिप्पए वरिसयाले। जं सो लहुओ निज्जइ, कप्पंतरिओ जलभएणं।।१।।" [प्रवचनसारो. ६७३] ऋतुबद्ध भिक्षाभ्रमणादिवेलायां दण्डको गृह्यते, तेन प्रद्विष्टानां द्विपदचतुष्पदानां चौरगवादीनां निवारणं क्रियते, वृद्धस्य चावष्टम्भनहेतुर्भवतीत्यादिरर्थः। तथा वर्षाकाले विदण्डो गृह्यते, यतः स लघुकः कल्पाभ्यन्तरे कृतः सुखेनैव नीयते जलस्पर्शभयेनेति। .... दण्डकादीनां चोपकरणत्वमित्थम्- "दुट्ठपसुसाणसावयविज्जलविसमेसु उदगमाइसु। लट्ठी सरीररक्खा, तवसंजमसाहिआ भणिआ।।१।। मोक्खठ्ठा नाणाई, तणू तयट्ठा तयट्ठिआ लट्ठी। दिट्ठा जहोवयारे, कारणतक्कारणेसु तहा।।२।।" [ओघनि. ७३९-४०] न च केवलं यष्टिरुपकरणं वर्त्तते, किंत्वन्यदपि यज्झानादीनामुपकारक तदुपकरणमुच्यते, तथा चाह- "जं जुज्जइ उवयारे, उवगरणं तं सि होइ उवगरणं। अइरेगं अहिगरणं, अजओ अजयं परिहरंतो।।१।।" [ओघनि. ७४१] परिहरन्निति सेवमानः । तथा- "मुच्छारहिआणेसो, सम्मं चरणस्स साहगो મળતો નુત્તી રૂહરા પુખ, રોસા ફર્યાપ મારૂં 11" [પષ્યવ. ૮ર૧]
(સંપ્રદ મા I-૨, સ્નો-૨૬, ટીછા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org