________________
७८
ધર્મતીર્થની વ્યાખ્યા કર્મનો ક્ષય કરાવે તેવી કર્મની નિર્જરા સમાયેલી હોય, તે ધર્મ જ વાસ્તવમાં સાચો ધર્મ છે; કેમ કે તે આત્માને અધ:પતનથી કાયમ માટે અટકાવે છે, જ્યારે તે સિવાયનો ધર્મ તો પહેલાં અધઃપતન થતું અટકાવે, પણ પછી જોરથી પાડે. દા.ત. કોઈ બારીમાંથી કૂદકો મારે અને જો વચ્ચે માંચડો પડેલો હોય તો તેના પર પડવાથી થોડી વાર નીચે પડતાં અટકી જાય, પણ પછી માંચડા સહિત ધબાકાબંધ નીચે પડશે. પડતી વખતે સાથે માંચડો પણ આવ્યો. તેથી જમીન અને વાંસનો માંચડો બંને વાગશે. જે ધર્મ આત્માના અધઃપતનનો કામચલાઉ અવરોધ કરે છે, પણ કાયમ ખાતે આત્માનું અધઃપતન અટકાવતો નથી, તે ધર્મને વિશુદ્ધ ધર્મ માનવાની. શાસ્ત્ર ના પાડે છે. તેથી આત્માનું અધઃપતન કાયમ ખાતે અટકાવે તેવા ધર્મમાં આધ્યાત્મિક ધર્મ જ આવશે, બાકીના બધા જ ધર્મ નીકળી જશે. વળી તે આધ્યાત્મિક ધર્મની વ્યાખ્યા વિધવિધ રીતે દર્શાવી છે. જેમ કે આત્માનો ક્ષયોપશમભાવ, ઉપશમભાવ. ક્ષાયિકભાવ તે ધર્મ છે. અથવા ક્ષયોપશમભાવથી પેદા થયેલા આત્માના ગુણ, ઉપશમભાવથી
अविरतसम्यग्दृष्टिगुणस्थानाधारोहणलक्षणेन सुदेवत्व-मनुष्यत्वादिस्वरूपेण वा 'साधकः' सूत्रपिण्ड इव पटस्य स्वयं परिणामिकारणभावमुपगम्य निर्वर्त्तक इति।।२।।
(धर्मबिन्दु अध्याय १, श्लोक २ टीका) ★ धारयति सिद्धिगतावात्मानमिति धर्म इति फले-फलरूपे धात्वर्थे चिन्ता, (नयोपदेश श्लोक ५२ टीका) १ एसो उ भावधम्मो धारेइ भवन्नवे निवडमाणं । जम्हा जीवं नियमा अन्नो उ भवंगभावेणं ।।१९।।
(विंशतिविंशिका सद्धर्मविंशिका मूल) २ क्षान्त्यादिलक्षणो धर्मः स्वाख्यातो जिनपुङ्गवैः। अयमालम्बनस्तम्भो भवाम्भोधौ निमज्जताम्।। (तत्त्वसार ६-४२) ★ संसारे पतन्तं जीवमुद्धृत्य नागेंद्रनरेन्द्रदेवेन्द्रादिवन्द्ये अव्याबाधानन्तसुखाद्यनन्तगुणलक्षणे मोक्षपदे धरतीति धर्मः । तस्य च भेदाः कथ्यन्ते-अहिंसा-लक्षण: सागारानगारलक्षणो वा उत्तमक्षमादिलक्षणो वा निश्चयव्यवहाररत्नत्रयात्मको वा शुद्धात्मसंवित्त्यात्मकमोहक्षोभरहितात्मपरिणामो वा धर्मः।
(बृहद् द्रव्यसंग्रह टीका ३५) ★ धम्मो वत्थसहावो खमादिभावो य दसविहो धम्मो। रयणत्तयं च धम्मो जीवाणं रक्खणं धम्मो।। (कार्तिकेयानप्रेक्षा ४७८) * जीवानां यः खलु 'कम्मोवसमेणेति' कर्मणां-मिथ्यात्वमोहनीयादीनामुपशमेन, उपलक्षणात् अस्य क्षयोपशमेन क्षयेण च, स्वभाव: 'प्रशमादिलिङ्गगम्यः' प्रशम:-उपशमो यद्वशादपरस्मिन्नपराधकारिण्यपि सति न कुप्यति, आदिशब्दात्संवेगनिर्वेदानुकम्पास्तिक्यपरिग्रहः त एव लिङ्गानि गमकत्वात् तैर्गम्यः स भावधर्मो ज्ञातव्यः। स चानेकप्रकारः, सा चानेकप्रकारताऽस्य सम्यक्त्वभेदाभिधानादिना यथास्थानं निर्देशयिष्यते। अनेनैव च भावधर्मेणेहाधिकारः, अस्यैव धर्मशब्दान्वर्थयुक्तत्वात्, न नामादिरूपेण, तद्विकलत्वात्।।३३।।
(धर्मसंग्रहणि श्लोक - ३३ टीका) ★ क्षान्तिमार्दवसन्तोषशौचार्जवविमुक्तयः। तपःसंयमसत्यानि, ब्रह्मचर्यं शमो दमः।।१८७ ।। अहिंसाऽस्तेयसद्ध्यानवैराग्यगुरुभक्तयः। अप्रमादसदैकाग्र्यनैर्ग्रन्थ्यपरतादयः।।१८८ ।। ये चान्ये चित्तनैर्मल्यकारिणोऽमृतसन्निभाः। सद्धर्मा जगदानन्दहेतवो भवसेतवः ।।१८९।।
___(उपमिति० प्रस्ताव ४) ★ यो भवार्णवे निपतन्तं जीवं क्षमादिगुणोपष्टम्भदानेन धारयति स धर्मो भगवत्प्रणीतः श्रुतचारित्रलक्षणः,
(धर्मपरीक्षा श्लोक-२ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org