________________
उ८
ધર્મતીર્થનો મહિમા અમે અમારા જીવનને ધન્ય-સફળ માનીએ છીએ. હવે અમારે બીજું કાંઈ નથી જોઈતું. અમને ખાતરી છે કે આ ધર્મતીર્થ પ્રત્યેનું બહુમાન-શાસનનો રાગ અમને બધું અપાવશે.” દેવચંદ્રજી મહારાજ પણ કહે છે કે “તાહરા શાસન શુભ તણો રાગ છે એક આધાર.” અર્થાત્ આ ધર્મતીર્થનો રાગ અમારા જીવનનો આધાર છે. ઉપાધ્યાયજી મહારાજાએ લખ્યું કે તમારા શાસનનો રાગ થયો, હવે મારે કાંઈ નથી જોઈતું. મારે જે જોઈએ છે તે બધું આ રાગથી મળશે, તેમાં મને શંકા નથી.
આ ધર્મતીર્થના મહિમાનું વર્ણન કર્યું. તે સાંભળીને ધર્મતીર્થને ઓળખવાની જરૂર લાગે તો એકાગ્રતાથી સાંભળજો. ધર્મતીર્થ શબ્દની આખી વ્યાખ્યા આપીશ. તમારા મગજમાં સ્પષ્ટ રેખાચિત્ર ઊપસવું જોઈએ. આ વિષય સમજાવવા માટે હું સેંકડો નહીં પણ હજારો શાસ્ત્રપાઠોને refer કરીને (संहर्मोन) मोतुं छु. ધર્મતીર્થનો મહિમા આપણા જેવો દિગંબરોએ સ્વીકાર્યો નથી તેનું દૃષ્ટાંત
ધર્મતીર્થનો જેવો મહિમા આપણે સ્વીકાર્યો છે તેવો દિગંબરોએ સ્વીકાર્યો નથી, તેની પણ સમીક્ષા આપણા પૂર્વાચાર્યોએ કરી છે. આપણે ત્યાં 'બાહુબલીનું દૃષ્ટાંત આવે છે. તેમને ભરત ચક્રવર્તી સાથે યુદ્ધ
प्राप्तस्त्वं बहुभिः शुभैस्त्रिजगतश्चूडामणिदेवता, निर्वाणप्रतिभूरसावपि गुरुः श्रीहेमचन्द्रप्रभुः । तन्नातः परमस्ति वस्तु किमपि स्वामिन् ! यदभ्यर्थये, किन्तु त्वद्वचनादरः प्रतिभवं स्ताद्वर्धमानो मम ।।३३।।
__ (परमार्हतश्रीकुमारपालभूपालविरचित साधारणजिनस्तवन) * गुरुउपदेशे जो मुज लाध्यो, तुज शासनको राग, ल० महानंदपद खेंच लीएंगो, ज्यु अलि कुसुमपराग; मन० ९ बाहिर मन निकसत नांहि चाहत, तुज शासनमें लीन, ल० उमग निमग करी निजपद रहेवे, ज्युं जलनिधिमांहि मीन; मन०१० मुज तुज शासन अनुभवको रस, क्युं करी जाणे लोग, ल० अपरिणीत कन्या नवि जाणे, ज्युं सुख दयित संयोग; मन० ११ ओरनकी गणना नांहि पाउं, जो तुं साहिब एक, ल० फले वासना दृढ निज मनकी, जो अविचल होय टेक, मन० १२
(उ. यशोविजयजी कृत पार्श्वजिन स्तवन०) ★ तव मतं यदि लब्धमिदं मया, किमपरं भगवन्नवशिष्यते ? ।
सुरमणो करशालिनि किं धनम्, स्थितमुदीतमुदीश! पराङ्मुखम् ।।१०२।। (स्तोत्रावली - गोडीपार्श्वजिनस्तोत्र०) * शासन ताहरू अति भलु, जगि नहीं कोई तस सरिखं रे; तिम तिम राग घणो वधे, जिम जिम जुगतिस्युं परखुं रे. १
(कुमतिमदगालन वीरस्तुतिरूप दोढसो गाथानुं स्तवन० ढाल-३) तुज शासन जाण्या पछी, तेहसुं मुज प्रीत छे झाजी रे; पण ते कहे ममता तजो, तेणे नवि आवे छे बाजी रे. बलि० ५
(निश्चयव्यवहारगर्भित शांतिजिन स्तवन डाल छट्ठी) १ कहें बाहुबलि केवली, नम्यो ऋषभके पाय; बैठो देई प्रदक्षिणा, कहो न झूठ बनाय. १२२ अप्रमत्तता है जहां, तहां न वंदन भाव, उचित प्रवृत्ति न छारही, तो भी जिन सद्भाव. १२३
(दिक्पट चोराशी बोल)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org