________________
२७०
ભાવતીર્થ - દ્વાદશાંગી લખ્યું કે ‘પણાસિયાસેસકુવાઇદU'. દ્વાદશાંગીમાં માત્ર ખંડનશક્તિ જ છે એવું નથી, મંડનશક્તિ પણ અદ્વિતીય છે. દુનિયામાં એવા કોઈ મત કે વિચારધારાઓ નથી જેનું સ્યાદ્વાદી નયસાપેક્ષપણે સમર્થન, સ્થાપન ન કરી શકે અર્થાત્ કે તે ધર્મ, મત, સંપ્રદાયવાળા પોતાની માન્યતાનું જેટલું સચોટ નિરૂપણ ન કરી શકે તેટલું સચોટ નિરૂપણ સ્યાદ્વાદનો સમ્યગુ જાણકાર કરી શકે. તેથી જ 'સ્યાદ્વાદમય શ્રત વિશ્વવિજયી છે અને તેનો વેત્તા પણ આપમેળે વિશ્વનો અજોડ વાદી બની શકે. શ્રુતની યશોગાથા ગાતાં કહ્યું છે કે “ધો વઢઉ સાસ વિજયઓ ધમ્મુત્તર વઢઉ.” ૨ જગતના સર્વ મતો પર વિજય દ્વારા આ શ્રુત ઝળકે છે. તમે શાસ્ત્રો સ્વયં ભણવાના નથી, પરંતુ તમને તેનું સાચું બહુમાન થાય તો પણ તેની વિરુદ્ધ વિચારવા, બોલવા કે માનવાની ભૂલથી વિરામ પામો. તમે અજાણતાં જિનવચનવિરુદ્ધ ઘણું વિચારો-બોલો-માનો તેવું તમારું હાલનું માનસ છે. તેને ટાળવા શ્રત પ્રત્યેનું અનન્ય બહુમાન એ જ એક તમારે માટે બચવાનો ઉપાય છે. અનાર્ય વિચારો શાસ્ત્રનાં પાયાના સત્યોના સદુહણા-બહુમાનમાં કુઠારાઘાત છે :
આ જિનવચન પરમ સત્ય છે તેવા માનસિક સ્વીકાર માટે જ ‘સૂત્ર, અર્થ, તત્ત્વ કરી સદહું એમ મુહપત્તિના બોલમાં તમને બોલાવીએ છીએ. વળી અતિચારમાં પણ “મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાનતણી અસદુહણા-આશાતના કીધી” અર્થાત્ આ પાંચ જ્ઞાનમાંથી એક પણ જ્ઞાન કે તેમાં ભાષિત થતા સમ્યગુ અર્થ પ્રત્યે અશ્રદ્ધા-આશાતના કરવી તે અતિચાર છે. તેની વિરુદ્ધ વિચાર કરવો,
शासनरत्नराशिम्।।८५ ।। तवोपदेशं समवाप्य यस्माद्, विलीनमोहाः सुखिनो भवामः । नित्यं तमोराहुसुदर्शनाय, नमोऽस्तु तस्मै तव दर्शनाय ।।८६ ।। न नाम हिंसाकलुषत्वमुच्चैः, श्रुतं न चानाप्तविनिर्मितत्वम्। परिग्रहो नो नियमोज्झितानामतो न दोषस्तव दर्शनेऽस्ति।।८७।।
(शंखेश्वरपार्श्वनाथस्तोत्र-उपे. छन्द (स्तोत्रावली) १ श्रुतधर्मो वर्धतां वृद्धिमुपयातु, शाश्वतम् इति क्रियाविशेषणमेतत् शाश्वतं वर्द्धतामित्यप्रच्युत्येति भावना विजयतो (प्र0 विजयताम्) अनर्थप्रवृत्तपरप्रवादिविजयेनेति हृदयम्।
(ललितविस्तरा टीका) ★ 'धर्मः' श्रुतधर्मो 'वर्द्धतां' वृद्धिमुपयातु, शाश्वतमिति क्रियाविशेषणं शाश्वतमप्रच्युत्या, वर्द्धतामिति, विजयतः' परप्रवादिविजयेन, 'धर्मोत्तरं' चारित्रधर्मोत्तरं चारित्रधर्मप्राधान्यं यथा स्यादित्यर्थः। 'वर्द्धता' पुनर्वृद्ध्यभिधानं मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्येति प्रदर्शनार्थम् । तथा च तीर्थकरनामकर्महेतून् प्रतिपादयतोक्तम्। "अपुव्वनाणगहणे" [आवश्यकनियुक्तौ १८१] इति। प्रणिधानमेतन्मोक्षबीजकल्पं परमार्थतोऽनाशंसारूपमेवेति प्रणिधानं कृत्वा श्रुतस्यैव वन्दनाद्यर्थं कायोत्सर्गार्थं पठति पठन्ति वा- "सुअस्स भगवओ करेमि काउस्सग्गमित्यादि वोसिरामीति यावत्।" अर्थः पूर्ववत्, नवरं-'श्रुतस्येति प्रवचनस्य सामायिकादेबिन्दुसारपर्यन्तस्य 'भगवतो' यशोमाहात्म्यादियुक्तस्य । ततः कायोत्सर्गकरणम्, पूर्ववत्पारयित्वा श्रुतस्य स्तुतिं पठति।
(धर्मसंग्रह श्लोक ६१ टीका) ★ 'परतीर्थिकग्रहप्रभानाशकस्य इह परतीर्थिका:-कपिल-कणभक्षा-ऽक्ष-पादादिमतावलम्बिनः त एव ग्रहास्तेषां प्रभा-एकदुर्णय-ज्ञानलक्षणा तां नाशयति-अनन्तनयसङ्कुलप्रवचनसमुत्थज्ञानालोकेन अपनयतीति समासस्तस्य।
(नंदीसूत्र० श्लोक १० टीका) २. हेतुयुक्तिदृष्टान्तकृतदुष्टशासनशासने श्रीमज्जिनशासने
(सम्यक्त्वसप्ततिः श्लोक १ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org