________________
eeee જૈન સનાતન વીતરાગ દર્શન @@ @
(૨) આત્માનું પરિણમન છે. (દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક સ્વરૂપ) (૩) વર્તમાન પરિણમનમાં ભૂલ છે. (અનાદિથી અજ્ઞાન, મિથ્યાત્વ,
અસંયમની સ્વયં ભૂલ થાય છે. (૪) પરિણમનમાં ભૂલ છે તે ક્ષણિક છે. (કર્મ તેમાં નિમિત્ત છે.)
ભૂલ ક્ષણિક છે માટે ટળી શકે છે. (મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે.) આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ (અનંત શક્તિના પિંડ દ્રવ્ય સ્વભાવની અનાદિથી પરિપૂર્ણ છે. સ્થાપના) યથાર્થ નિર્ણય... આવા શુદ્ધ ત્રિકાળી આત્માના (ભેદજ્ઞાનની વિધિથી પરથી ખસઆશ્રયથી ભૂલ ટળી શકે છે. સ્વમાં વસ)
(પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય છે.) (૮) તે ભૂલ નિજ પુરુષાર્થથી ટળે છે. (સાચા – દેવ - ગુરુ – શાસ્ત્ર તેમાં
નિમિત્ત છે.) (૯) પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ થતાં (સાધ્યની સિદ્ધિ થાય છે,
પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. સર્વ કર્મનો ક્ષય થાય છે.
મોક્ષદશા પ્રગટ થાય છે. ઉપચારથી તેને મોક્ષ કહેવાય છે.) આ રીતે પૂર્ણ સુખની (મોક્ષની) પ્રાપ્તિનો ઉપાય એક જ છે એમ શ્રી સર્વજ્ઞ
વીતરાગ પ્રભુની વાણીમાં આવ્યું છે. (૮) જૈન-દર્શનનો સાર (પ્રયોજન ભૂત) (૧) કોઈપણ જીવનું પ્રયોજન તો પૂર્ણ સુખની પ્રાપ્તિ જ છે અને એ સાધ્ય
મોક્ષ (સિદ્ધ દશા) પ્રાપ્ત થતાં જ થાય છે. (૨) એ દશા પ્રાપ્ત થતાં પહેલાં કેવળજ્ઞાન-સર્વજ્ઞતા પ્રગટ થાય છે. (૩) કેવળજ્ઞાન નિગ્રંથ મુની દશામાં જ પ્રાપ્ત થાય છે. (૪) એ મુની દશા યથાર્થ આત્મજ્ઞાન સહિત જ હોય છે. (૫) સુખની અનુભૂતિ આત્મજ્ઞાન-સમ્યજ્ઞાન-સમ્મદર્શનપૂર્વક જ થાય છે.
એ શ્રદ્ધા ગુણની નિર્મળ પરિણતિ છે. (૬) સમ્યગ્દર્શન થવા માટે પોતાના દ્રવ્યસ્વભાવનો આશ્રય લેવો અનિવાર્ય છે.
જ્યારે વર્તમાન જ્ઞાનની પર્યાય-પરથી ખસી સ્વદ્રવ્ય તરફ ઢળે છે. એમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org