SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 1918 1919 જૈન સનાતન વીતરાગ દર્શન @ @@@ - સનાતન વીશ્વરામ ઘાની વાયા : (૧) ધર્મની વ્યાખ્યા નીચે મુજબ મુખ્યાતાથી ચાર પ્રકારે કરવામાં આવી છે. (૧) વસ્તુના સ્વરૂપને તેનો ધર્મ કહે છે. (૨) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહ્યો છે. (૩) ધર્મના દશ લક્ષણથી ધર્મની વ્યાખ્યા કરવામાં આવી છે. (૪) અહિંસા પરમો ધર્મ. (૨) ધર્મનો સાર આ પ્રમાણે છે. નીચે પ્રમાણે ચાર વિષયોનો સતત અભ્યાસ, જ્ઞાન, શ્રદ્ધા.. (૧) વસ્તુ સ્વરૂપ અને વિશ્વ વ્યવસ્થા-વીતરાગ વિજ્ઞાન : (૨) આ વ્યવસ્થામાં જીવ દ્રવ્યનું સ્વરૂપ (૩) જીવની અનાદિની ભૂલ (૪) મોક્ષનું સ્વરૂપ અને મોક્ષનો ઉપાય. (૩) વસ્તુ સ્વરૂપ અને વિશ્વ વ્યવસ્થતા (૧) આ લોક છ દ્રવ્ય સ્વરૂપ છે. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. (૨) દરેક દ્રવ્યને પોતાનો સ્વભાવ છે. સ્વભાવનો અર્થ પોતપોતાના ગુણ, પોત પોતાની વિશેષતાઓ. (૩) ટકીને-પરીણમવું એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય.... દરેક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય સ્વરૂપ છે. (૪) દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છોડી બીજા દ્રવ્યના ગુણોમાં કે પરિણમવમાં કાંઈ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક ગુણ સ્વતંત્ર છે, દરેક પર્યાય સ્વતંત્ર છે અને પોતાના વર્કરકથી ઉત્પન્ન થાય છે. (૪) આ વસ્તુ સ્વરૂપ સમજવા નીચેના ત્રણ સિદ્ધાંતોનો અભ્યાસ કરવો પડશે. (૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈપણ અન્ય દ્રવ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy