________________
8888888 જૈન સનાતન વીતરાગ દર્શન દ્રવ્યકર્મ જ્ઞાનાવરણીય આદિ જે આઠ કર્મના પ્રકાર છે તેનાથી ભિન્ન છે. નોકર્મ શરીર-વાણી-મન આદિ અથવા બાહ્ય નિમિતો બધાથી ભિન્ન.
ખ્યાતિ-પૂજા-લાભઃ મારી પ્રસિદ્ધિ થાઓ, મારી પૂજા થાઓ એવા ખ્યાતિ પૂજાના લાભથી આકાંક્ષાથી “પ્રભુ રહિત છે.
દષ્ટઃ જે ભોગો દેખવામાં આવે છે, તે તેની આકાંક્ષાથી શ્રતઃ જે ભોગો સાંભળેલા છે. F “પ્રભુ રહિત છે. અનુભવઃ જે ભોગો અનુભવેલા છે. - આકાંક્ષારૂપી નિદાનઃ ઈચ્છારૂપી ફળથી “પ્રભુ” ભિન્ન છે.માયાઃ કપટ-કુટિલતા... મિથ્યાઃ ઊંડે ઊંડે કાંઈપણ રાગથી લાભ થાય, આ ત્રણે શલ્યથી દ્વેષથી નુકસાન થાય એ મિથ્યાત્વ
પ્રભુ ભિન્ન છે. વ્યવહારથી-નિશ્ચય પમાય એ મિથ્યાત્વ... સર્વ વિભાવ પરિણામથી રહિત છું, શૂન્ય છું'... ત્રણ લોકમાં ત્રણે કાળ “આત્મા' એવો ભગવત્ સ્વરૂપે છે. આત્મ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org