________________
ઇ
કે
છે
૭ જેન સનાતન વીતરાગદર્શન લ્હાઉત્તરગુણ ઃ (૧૫) (૧) મઘ (દારૂ) (૨) માંસ (૩) મધ ત્રણનો ત્યાગ (૨) પાંચ ઉદમ્બર ફળનો ત્યાગ (૧) વડ (૨) પીપળ (૩) ઉંબર (૩) સાત વ્યસનોથી મુક્ત ઃ (૧) જુગાર (૨) માંસ (૩) મદિરા (૪) શિકાર (૫) ચોરી (૬) વેશ્યાગમન (૭) પરસ્ત્રી ગમન
- ' ટોટલઃ ૧૫ (૨) સમ્યગ્દષ્ટિના આઠ ગુણ (૧) નિઃશંક્તિ ઃ (૧) આત્મા અને સિદ્ધ પરમાત્મામાં શક્તિપણે કિંચિત્ ભેદ નથી.
સર્વે આત્મા સમાન છે (૨) બેહદ જ્ઞાનશક્તિનો પિંડ, અજર, અમર, અવિનાશી પૂર્ણ કૃતકૃત્ય છું (૩) સમસ્ત વિરોધ - દોષ રહિત અસંગ, પૂર્ણ પવિત્ર હું છું એવી નિઃસંદેહ પ્રતીતિ પૂર્ણતાને પહોંચી વળવાના પુરુષાર્થ સહિત વર્તે છે, તે જ જ્ઞાનની ક્રિયા છે (૪) પોતાના નિઃસંદેહ અભિપ્રાય માં ભૂલ, ભય, શંકા ન પડે
તે નિઃશંકિત્વ ગુણ કહેવાય છે. (૨) નિઃકાંક્ષિત ઃ (૧) કોઈપણ જાતની ઈચ્છા કે અભિલાષા સમ્યગ્દષ્ટિને હોતી
નથી (૨) નિઃકાંક્ષિત ગુણનું કિરણ એવું છે કે મોટાં પુણ્યપદ જેવા કે ઈન્દ્ર, ચક્રવર્તી કે તીર્થકરની પુણ્ય પ્રકૃતિ એ ઈચ્છે નહિ (૩) મોક્ષની પણ ઈચ્છા હોતી નથી (૪) એક પૂર્ણ શુદ્ધ મારું આત્મપદ - વીતરાગ સ્વભાવ - પૂર્ણ સુખની
સ્થિતિ પ્રગટ થાઓ એ જ એક ભાવના છે. (૩) નિર્વિચિકિત્સ : (૧) આ ગુણનું કિરણ એવું છે કે પોતાના પવિત્ર
જ્ઞાતાસ્વભાવની અરૂચિ ન થવા દે (૨) રાગ-દ્વેષ-અજ્ઞાનથી બચાવે તે
જાણપણું જ્ઞાનચિકિત્સા છે (૩) કોઈપણ પદાર્થ પ્રત્યે દુર્ગુચ્છા ન થાય. (૪) અમૂઢન્તઃ અમૂઢત્ત્વ ગુણનું કિરણ એવું છે કે કે શુભ-અશુભ પરિણામની વૃત્તિ
ઊઠે તેની વહેંચણીમાં ખતવણીમાં – ભેદજ્ઞાનમાં ન મૂંઝાય કે આ તો મારો સ્વભાવ છે કે પરભાવ છે, કષાય છે કે અકષાય છે. સ્વભાવ-વિભાવને બરાબર જાણે, જાણવામાં મૂંઝાય નહિ, ભૂલે નહિ. દેવમૂઢતા - ગુરુમૂઢતા અને લોકમૂઢતા (ધર્મ મૂઢતા) એ ત્રણેય મૂઢતાનો સદંતર અભાવ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org