SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે જેને સનાતન વીતરાગ દર્શન 0-9 સર્વ જીવ છે સિદ્ધ સમ્' “બધા જીવો વીતરાગમૂર્તિ છે'... પ્રભુનો પ્રેમ તો લાવ ભાઈ ! તારે પ્રભુ થવું છે ને ! મૈત્રી, પ્રમોદ, કરૂણા-માધ્યસ્થભાવ... (૫) સામાન્ય ગૃહસ્થ જીવન - સંપૂર્ણ સંયમીત.... (૧) આહાર-પાણી-વેષભૂષા-સંયમીત. (૨) મનોરંજન... આદિ સંયમીત... (૩) નિવૃત જીવન.... નિવૃત્તિની ભાવના (૪) અન્યાય – અનીતિ – અભક્ષ્યનો ત્યાગ.... (૫) બ્રહ્મચર્યનું માહાભ્ય. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. આત્માની નિર્વિકારી શુદ્ધ દશા તે જ ધર્મ છે. નિર્મળ તત્ત્વનો સ્પષ્ટ ઉપદેશ જીરવવા માટે ઉત્તમ પાત્રતા જોઈએ. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. તત્ત્વનાં આદરમાં સિદ્ધગતિ છે. તત્ત્વના અનાદરમાં નિગોદગતિ છે. આમ સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અને ઉત્તમ થશે ! આરાધનાની ઉત્તરોત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવ જીવનનો જે કાળ છે તેટલું જ તારું સફળ આયુષ્ય છે એમ સમજ. - ૧૩૫ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005528
Book TitleJain Sanatan Vitrag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy