________________
जन्म कृतारथ तेहनो रे, दिवस सफल पण तास,जिन. जगत शरण जिन चरणने रे, वंदेधरीय उल्हास जिन.
IN
VOID
THEATRE
अर्थ : सर्व जगत के शरणभूत श्री जिनेश्वर परमात्मा के चरणों में जो उल्लासपूर्वक वन्दन करता है उसका जीवन कृतार्थ बनता है और उसका वह दिवस भी सफल बनता है।
| અર્થ : સર્વ જગતના શરણભૂત એવા શ્રી જિનેશ્વર પરમાત્માના ચરણને જે ઉલ્લાસપૂર્વક વંદન કરે છે તેનું જીવન કૃતાર્થ બને છે અને તેનો તે દિવસ પણ સફલ બને છે.
વો. બાલાવબોધ : તે જીવનો જન્મ કૃતાર્થ જાણવો ! વળી તે દિવસ પણ તેહવો જ સફલ જાણવો. જગતના જીવને મોહે મુંઝયાને ભવઅટવી મળે પડ્યાને મિથ્યાત્વે લુંટાતાને, પરમ શરણ-ત્રાણ-આધારભૂત એહવા શ્રી જિન કહેતાં વીતરાગના ચરણને જે ઉલ્લાસ કહેતાં હર્ષ ધરીને વંદે કહેતાં વાંદે, તેનો જન્મ કૃતાર્થ !
।। इति सप्तमगाथार्थः ।। ७ ।।
RA
निज सहा निज भावथी रे,
गुण अनंतनुं ठाण, जिन. 'देवचंद्र जिनराजजी रे, शुद्ध सिद्ध सुखखाण जिन.III
FotPersonal & Private Use Only
.org