________________
प्रापणे प्रभु ओळखारे. મ&વિગઢ ITખ યોદદિન. साध्य दृष्टि साधकपणेरे,
તર તેઢ.નિ.સોદો
વૈ
अर्थ : श्री अरिहंत देव, अमल-सर्व कर्ममैल से रहित हैं और विमल-उज्जवल गुणों के भंडार है । इस प्रकार उनकी प्रभुता का स्वरूप जानकर अपनी प्रभुता प्रकट करने रूप साध्य सिद्ध करने हेतु जो साधक प्रभु को वन्दन (नमस्कार) करता है, वह धन्य है ।
અર્થ : શ્રી અરિહંત દેવ અમલ-સર્વ કર્મમળથી રહિત છે અને વિમલ-ઉજ્જવળ ગુણોના ભંડાર છે. આ પ્રમાણે તેમની પ્રભુતાનું સ્વરૂપ જાણી પોતાની પ્રભુતા પ્રગટાવવારૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે જ સાધક પ્રભુને વંદન(નમસ્કાર) કરે છે, તે ધન્ય છે.
સ્વો. બાલાવબોધ : હવે, શુદ્ધ સત્તા પરિણામિપણે સંસાર તથા પર-જીવની સિદ્ધિના અકર્તાને સેવ્યાં સિદ્ધિ પ્રગટે !
વલી, અમલ કહેતાં રાગ-દ્વેષાદિ આવરણાદિ મલથી શૂન્ય, વિમલ કહેતાં ભાવ-ઉજ્જવલતાવંત, ગુણ-ગેહ કહેતાં જ્ઞાનાદિ ગુણના ઘર-એવી રીતે પ્રભુનું જે રૂપ છે તેને ઓલખીને, સાધ્ય- ૨ દૃષ્ટિ એટલે પોતાનો આત્મા પરમાનંદરૂપ છે તેની સર્વ સંપદા પ્રગટાવવારૂપ સાધ્ય નજરમાં રાખીને એટલે તત્ત્વ-કાર્ય
Bઆલંબની થઈને, સાધકપણે કહેતાં પોતે સાધક થઈને, જે પોતાના જ્ઞાનાદિક ગુણ ક્ષયોપશમી છે તે સર્વ ગુણ નિર્મલ
કરવારૂપ કાર્ય કરવાપણે પ્રવર્તાવતાં જે શુદ્ધાનંદી પરમ જ્ઞાની નિર્મોહી દેવને વાંદે-નમસ્કાર કરે તે નર ધન્ય કૃત-પુણ્ય જાણવા.
હવત્ત ૪ - "जे पुण तिलोयनाहो, भत्तिभरपूरिएण हिययेण ।
वदति नमसति, ते धना ते कयत्था य ।।" અર્થ : જેઓ ભક્તિના સમૂહથી પૂર્ણ એવા હૃદયથી ત્રિલોકનાથને વંદે છે-નમન કરે છે, તેઓ ધન્ય છે ! કૃતાર્થ છે !
| તિ પણ થાર્થઃ || ૬ ||
uuuN
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
-
૯